Archive

Category: Auto & Tech

KTMએ લૉન્ચ કરી વધુ એક દમદાર બાઈક, જાણીલો બજેટમાં છે કે નહીં કિંમત

અગ્રણી બાઈક નિર્માતા કંપનીએ ઈન્ડિયન માર્કેટમાં પોતાની વધુ એક બાઈક લૉન્ચ કરી છે. આ વખતે કંપનીએ 200 ડ્યૂક એબીએસ (ABS)ને લૉન્ચ કરી છે. બાઈકની એક્સ શોરૂમની કિંમત 1.60 લાખ રૂપિયા છે. આ પહેલા કંપનીએ જણાવ્યું હતું કે એડવેન્ચર બાઈક કેટીએમ…

5,60,000 લોકોએ વાયરસવાળી એપ ડાઉનલોડ કરી લીધી છે, તમે તો એમાં નથી ને…

એન્ડ્રોઇડ સ્માર્ટફોનના યુજરોની સિક્યોરિટી હંમેશા જોખમમાં રહે છે. Google Play-Store પર વાયરસ અને મૈલવેયર વાળી એપ્લિકેશન આવતી રહે છે અને માહિતીનાં અભાવનાં કારણે લોકો તેમના સ્માર્ટફોનમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરે છે. હવે એક નવાં રિપોર્ટમાં એવું કહેવામાં આવે છે કે…

આ રીતે Mi Storeની ફ્રેન્ચાઈઝી મફતમાં લઈ શકો છો, પૈસા નથી તો કંપની ફંડ પણ આપશે

શાઓમીએ ગુરુવારે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન RedMi Note 6 Pro લૉન્ચ કર્યો છે અને આ ફોનના લૉન્ચિંગની સાથે કંપનીએ મોટી જાહેરાત પણ કરી છે. શાઓમી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનુકુમાર જૈને રેડમી નોટ 6 પ્રોના લૉન્ચિંગ વખતે કહ્યું કે જો તમે…

You Tube પર હવે વચ્ચે વચ્ચે આવતી એડ થશે બંધ, થયો આ ફેરફાર

YouTube પર વચ્ચે વચ્ચે આવતી ફાલતુ એડથી બધા પરેશાન હશો. પરંતુ હવે વચ્ચે આવી એડ ન આવે એ માટે YouTube એક નવી પધ્ધતિ લાવી છે જે તમને ફાયદો કરાવશે. હવે YouTube બેક ટૂ બેક એડ લાવવાની તૈયારીમાં છે કે જેમાં…

તમને શર્મસાર કરી દેશે Whatsappનું આ નવું ફિચર, જાણો કેમ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપના અનેક ફિચર્સ તમારા માટે લાભકારક સાબિત થયાં હશે તો કેટલાંક ફિચર્સ તમારી પરેશાનીનું કારણ બન્યા હશે. એક નવુ ફિચર આવી રહ્યું છે જેમાં તમે નોટિફિકેશન પેનલમાં ડ વીડિયો પ્રિવ્યુ જોઇ શકશો. હાલ તમને કોઇ વીડિયો મોકલે…

જલ્દી કરો! Redmi Note 6 Pro સસ્તામાં ખરીદવાની આજે તક, મળી રહ્યું છે આટલું ડિસ્કાઉન્ટ

ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમીએ બુધવારે ભારતમાં Redmi Note 6 Pro લૉન્ચ કરી દીધો છે. શરૂઆતના વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા છે જ્યારે 6 જીબી રેમ વાળા વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયા છે. આજે Redmi Note 6 Proની પહેલી સેલ છે અને તમે…

Jio ઇફેક્ટ:Airtel અને vodafone-Ideaના ગ્રાહકોને મોટો ઝાટકો, કૉલ રિસિવ કરવા માટે પણ ચૂકવવા પડશે પૈસા

ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયા જેવી દિગ્ગજ કંપનીઓએ એક મોટુ પગલું લેવા જઇ રહી છે. ટૉક ટાઇમ પ્લાનને હટાવ્યા બાદ આ કંપનીઓ હવે પ્રીપેડ નંબર પર ફ્રી ઇનકમિંગ અને આઉટગૉઇંગ કૉલ બંધ કરી રહી છે. એક અહેવાલ અનુસાર એરટેલ અને વોડાફોન-આઇડીયાએ…

વાહનમાં કોઈ દિવસ પંક્ચર નહીં પડે, આવી રહી છે આ જોરદાર ટેકનોલોજી

જો તમે સાઈકલ કે બાઈકમાં પંચર થવાથી પરેશાન છો તો બધુ જલ્દી આ સમસ્યાથી છુટકારો મળી શકે છે. કારણ કે માર્કેટમાં ટ્યુબલેસ ટાયર પછી હવે એરલેસ ટાયર આવી રહ્યા છે. જેમાં હવા ભરવાની જરૂર નહી પડે. તાઈપે ઈન્ટરનેશનલ સાઈકલ શો…

ચાર કેમેરા સાથે Redmi Note 6 Pro ભારતમાં લૉન્ચ, આ છે ખાસ ફિચર્સ

ચીની સ્માર્ટફોન મેકર ષાઓમીએ ભારતમાં Redmi Note 6 Pro લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સેલ્ફી કેમેરા સાથે બે રિયર કેમેરા આપવામાં આવ્યાં છે એટલે કે આ સ્માર્ટફોનમાં કુલ 4 કેમેરા છે. આ સ્માર્ટફોનની પહેલી સેલ 23 નવેમ્બરે છે…

Jioનો જોરદાર ધમાકોઃ ટૅલિકૉમ ઇતિહાસમાં કોઈ કંપની નથી આપી શકી એવી સેવા શરૂ કરી

Reliance Jioએ પોતાના ગ્રાહકો માટે લગભગ દરરોજ કોઈને કોઈ ઓફર આપતું રહેતું હોય છે. હવે જિયોએ પોતાના ગ્રાહકોને આવી જ સુવિધા આપી છે જે અત્યાર સુધી ભારતીય ટૅલિકૉમ ઇતિહાસમાં આવી કોઈ કંપનીએ આપી નથી. જિયોએ પોતાના ગ્રાહકો માટે ઇન્ટરનેશનલ VOLTE…

8,000 રૂપિયામાં આ સ્માર્ટફોન છે બેસ્ટ, સ્ટાઇલીશ લુક અને ધાંસૂ છે ફિચર્સ

ઓપ્પોના ઑનલાઇન બ્રાન્ડ રિયલમીનો ટાર્ગેટ શાઓમી છે અને 10 હજાર રૂપિયાથી નીચેની કેટેગરીમાં મુકાબલો વધુ ટક્કરનો બનતો જાય છે. રિયલમીનો નવો સ્માર્ટફોન c1 આવ્યો છે જે ઓછી કિંમતમાં બેસ્ટ લુક, મોટી બેટરી અને કેમેરાની ક્વોલીટી પર ફોકસ કરી રહ્યો છે….

ફોન ચોરાય કે ગુમ થઇ જાય તો ચિંતા ન કરો, Googleનું આ ફિચર આવશે કામ

ગુમ થયેલા સ્માર્ટફોનને શોધવામાં મદદરૂપ Googleની Find My Device સેવામાં વધુ એક કામનું ફિચર જોડાયું છે. ગૂગલે ફાઇન્ડ માય ડિવાઇસ સેવામાં Indoor Maps વિકલ્પ જોડ્યો છે. તેનાથી યુઝર્સનો ગુમ થયેલો સ્માર્ટફોન શોધવામાં સરળતા રહેશે. ઇન્ડોર મેપ્સ ફિચર દ્વારા ગુગલ યુઝર્સને…

Googleના આ નવા ફોનના ફોટાઓ થયા લિક, જાણો તેની કિંમત અને ફિચર્સ

ગુગલે હાલમાં જ પોતાના બે ફ્લેગશિપ Pixel 3, Pixel 3 XL લોંચ કર્યા છે. ફોટોગ્રાફી માટે આ બંને ફોનના ફિચર બેસ્ટ છે. જો કે આ સ્માર્ટ ફોન હાલ તો બહુ મોંઘા છે. જેથી ભારતમાં આ ફોનનું વેચાણ પણ બહુ ઓછું…

આ કંપનીએ લૉન્ચ કર્યો Jio કરતાં પણ સસ્તો પ્લાન,189 રૂપિયામાં મળશે ઘણું બધુ

રિલાયન્સ જિયોએ જ્યારથી ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે ત્યારથી અન્ય ટેલિકોમ કંપનીઓ માટે માર્કેટમાં ટકવુ મુશ્કેલ બની ગયું છે. અન્ય ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવારનવાર નવા પ્લાન્સ લૉન્ચ કરતી રહે છે તેવામાં આઇડિયા પણ જિયોને ટક્કર આપવા માટે નવો…

પ્રતિક્ષાનો આવ્યો અંત! ભારતમાં લૉન્ચ થઇ મારુતિ સુઝુકીની નવી Ertiga

મારુતિ સુઝુકીની 7 સીટર અર્ટિગા ભારતમાં આજે લૉન્ચ થઇ ગઇ છે. મારુતિ સિઝિકીની આ કાર ભારતની એમપીવી સેગમેન્ટની શાનદાર કાર છે. મારુતિ સુઝુકી અર્ટિગા અમપીવીને નવા HEARTECT પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. નવી કારને સંપૂર્ણ રીતે નવા ડિઝાઇનથી સજ્જ…

Jioએ શરૂ કરી ખાસ સર્વિસ, દેશમાં સૌપ્રથમવાર મળશે આ અનોખી સેવા

રિલાયન્સ જિયોએ મંગળવારે VOLTE ઇન્ટરનેશનલ રોમિંગ (ઇનબાઉન્ડ) સર્વિસ શરૂ કરવાની ઘોષણા કરી છે. સૌપ્રથમ આ સુવિધા ભારત અને જાપાન વચ્ચે શરૂ થશે. આ સાથે જ જિયો આ સુવિધા આપનાર દેશનું સૌપ્રથમ 4જી નેટવર્ક બની ગયું છે. ઇનબાઉન્ડ સર્વિસનો અર્થ છે…

ચાર રિયર કેમેરા સાથે Galaxy A9 2018 ભારતમાં લૉન્ચ, કિંમત છે ઘણી આકર્ષક

સાઉથ કોરિયન ટેક્નોલોજી કંપની સેમસંગે ભારતમાં પોતાનો પ્રથમ ચાર રિયર કેમેરા વાળો સ્માર્ટફોન Galaxy A9 2018 લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન દુનિયાનો પહેલો મેનસ્ટ્રીમ સ્માર્ટફોન છે જેમાં ચાર રિયર કેમેરા આપવામાં આવ્યાં છે. સેલ્ફી કેમેરા સાથે તમને તેમાં પાંચ…

ફરી એક વખત ફેસબુક મેસેન્જર થયું ક્રેશ, કરોડો યુઝર્સ પરેશાન

અમેરિકા અને યુરોપના કેટલાંક ફેસબુક વપરાશકારોએ મંગળવારે મેસેન્જર કામ ન કરવાની ફરિયાદ કરી છે. ડિજીટલ વર્લ્ડમાં આવેલી અડચણોને જોનાર એક પોર્ટલ ‘ડાઉનડિટેક્ટર ડૉટ કૉમ’ મુજબ, મંગળવારે હજારોની સંખ્યામાં ફેસબુક મેસેન્જર પોતાના મેસેજ જોઈ શક્યા ન હતાં, લૉગ ઈન કરી શકતા…

મોબાઇલ યુઝર્સને લાગશે મોટો ઝાટકો, હવે ઇનકમિંગ કૉલ્સ માટે પણ ચૂકવવો પડશે ચાર્જ

ટેલિકોમ કંપનીઓએ મોબાઇલ યુઝર્સને મોટો આંચકો આપ્યો છે. વર્ષોથી આપવામાં આવી રહેલી ફ્રી ઇનકમિંગ કૉલની સુવિધા હવે કંપનીઓએ એક સાથે બંધ કરી દીધી છે. હવે યુઝર્સે ઇનકમિંગ કૉલ્સ માટે દર મહિને (28 દિવસ) ઓછામાં ઓછુ 35 રૂપિયાનું રિટાર્જ કરાવવુ પડશે….

આધારમાં મોબાઈલ નંબર કેવીરીતે અપડેટ કરશો, જાણો સમગ્ર પ્રક્રિયા

આધાર કાર્ડ તમારા માટે કેટલુ જરૂરી છે, એ તમને જણાવવાની જરૂર નથી. તમે પણ સારી રીતે જાણો છો કે બેંક, રસોઈ ગેસ અને રાશનકાર્ડ જેવી સેવાઓ માટે આધાર કાર્ડ અત્યંત જરૂરી છે. આધાર કાર્ડમાં એડ્રેસને લઈને અમે તમને એક વિકલ્પ…

મૂવી લવર્સ માટે ખુશખબર : YouTube પર Freeમાં જોઇ શકાશે ફિલ્મો, આવ્યું આ નવું ફિચર

અત્યાર સુધી તમારે યુટ્યુબ પર આખી ફિલ્મ જોવા માટે પૈસા આપવા પડતાં હતાં. તેમાં બે ઓપ્શન મળતાં હતા. એક તમે ફિલ્મ રેન્ટ પર જોઇ શકો છો અને બીજો તમે તેને ખરીદી શકો છો. જો કે કેચલીક ફિલ્મો તમે ફ્રીમાં પણ…

Samsung ટૂંક સમયમાં લૉન્ચ કરી શકે છે નવો Galaxy Note 9

Samsung ટૂંક સમયમાં પોતાનો ફ્લેગશિપ ફોન Galaxy Note 9નો એક નવો વેરિએન્ટ લૉન્ચ કરવાનો છે. સેમસંગે ચાલુ વર્ષે પોતાના ગેલેક્સી નોટ 9ને પાંચ અલગ-અલગ રંગોમાં લોન્ચ કર્યો હતો અને કેટલાંક અહેવાલોનું માનીએ તો આગામી 23 નવેમ્બરે સેમસંગ પોતાના ગેલેક્સી નોટ9ને…

5G સ્માર્ટફોન લૉન્ચ કરવા આ કંપનીઓ છે તૈયાર

વર્ષ 2019માં સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં મોટી ક્રાંતિ લઈને આવશે અને આ વખતે 5જી ટ્રેન્ડમાં છે. મોટી સ્માર્ટફોન કંપનીઓ નોકિયા, ઓપો અને લેનોવોએ 5જી ફોન પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. જેમાં હાલમાં વનપ્લસ પણ સામેલ થઈ છે. વનપ્લસ 6Tની રિલીઝ…

PUBG ગેમર્સની મજા થશે ડબલ, નવા અપડેટ સાથે મળશે આ ધમાકેદાર ફિચર્સ

પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ એટલે કે PUBG દુનિયાભરમાં પોપ્યુલર થઇ ગઇ છે. કોમ્પ્યુટર બાદ હવે મોબાઇલમાં પણ આ આવી ચુકી છે અને ભારતમાં પણ તેના યુઝર્સ ઝડપથી વધી રહ્યાં છે. કંપની આ મોબાઇલ ગેમની ચોથી સીઝન લાવવાની તૈયારીમાં છે. PUBGની બેટલ…

Whatsapp પર કરતાં હોય આ કામ તો આજે જ બંધ કરી દેજો, નહી તો હંમેશા માટે થઇ જશે બ્લૉક

આજકાલ સૌકોઇ વૉટ્સએપ યુઝ કરે છે. ઘણાં ગ્રુપ્સ અને ઇન્ડીવિડ્યુઅલમાં મેસેજીસની આપ-લે થતી હોય છે. તેવામાં જો તમે પણ તમામ પ્રકારના મેસેજીસ શેર કરતાં હોય તો ચેતજો. વૉટ્સએપ પર એક મેસેજના કારણે તમારુ વૉટ્સએપ એકાઉન્ટ હંમેશા માટે બ્લૉક થઇ શકે…

ફેસબુકનો નવો પ્લાનઃ જે કરવા જઈ રહ્યું છે તેનાથી તમારી ઊંઘ ઊડી જશે

સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક છેલ્લા કેટલાંક મહિનાથી ડેટા કૌભાંડને લઈને વિવાદોના વમળમાં છે. જેની સતત ટીકા થઈ રહી છે. હવે ફેસબુકનું એક પેટન્ટ સામે આવ્યું છે, જેનાથી પ્રાઇવસીની ચિંતા કરનારા લોકોને મુશ્કેલી થઈ શકે છે. કંપનીએ એક સૉફ્ટવેરની પેટન્ટ ફાઇલ…

Xiaomiના આ 3 ધાંસૂ સ્માર્ટફોન થયાં એટલાં સસ્તા કે તમને પણ ખરીદવાનું મન થશે

ભારતમાં સ્માર્ટફોન બજારમાં પ્રથમ ક્રમની ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ પોતાના ત્રણ પોપ્યુલર સ્માર્ટફોન્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. શાઓમીએ ભારતમાં પોતાના ત્રણ સ્માર્ટફોન્સ રેડમી નોટ 5 પ્રો, એમઆઇ એ2 અને રેડમી વાય2ની કિંમત ઘટાડી છે. Redmi Note 5 Pro Redmi…

Jioને ટક્કર : આ કંપનીનું રિચાર્જ કરાવો અને પૂરા પૈસા મેળવો પરત, જાણો શું છે ઑફર

રિલાયન્સ જિયો બાદ દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોને પ્રીપેડ કસ્ટમર્સ માટે 100 ટકા કેશબેક ઑફર્સની શરૂઆત કરી છે. આ ઑફર પસંદગીના પેક્સ માટે છે. રિલાયન્સ જિયોએ પણ દિવાળી પર પ્રીપેડ રિચાર્જ પર 100 ટકા કેશબેક ઑફરની ઘોષણા કરી હતી. તેવામાં હવે…

Jioનો બમ્પર પ્લાન : આ શહેરોમાં 3 મહિના સુધી Free મળશે હાઇસ્પીડ ડેટા

રિલાન્સ જિયો ગીગાફાયબર FTTH બ્રૉડબેન્ડ સર્વિસની શરૂઆત ટૂંક સમયમાં કરશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કંપની તે શહેરમાં સૌપ્રથમ સેવા શરૂ કરશે જ્યાંથી સૌથી વધુ આવેદન મળશે. જો તમારે પણ તમારા શહેરમાં સૌથી પહેલા આ સેવા જોઇએ તો તેના માટે તમારે…