Archive

Category: Astrology

બુધવાર વિશેષ ઉપાય : કરો આ એક મંત્રનો જાપ, મળશે ગજાનનનું વૈભવ વરદાન

ગણપતિ બપ્પાની પૂજા-આરાધના કરવી સદાજ મંગળકારી હોય છે. પણ વિશેષ દિવસ બુધવાર માનવામાં આવ્યો છે. આ દિવસે બુધ ગ્રહની ઉપાસના માટે પણ ખૂબ શુભ છે. બુઘ ગ્રહની અશુભ્રતાને શુભ્રતામાં પરિવર્તિત કરવા માટે બુધવારે ગણેશ પૂજા કરવી જોઈએ.  બુધ ગ્રહ અને ગણશજી બંને…

એક રોટલી પણ બદલી શકે છે કિસ્મત, અજમાવો રોટલીના આ ટોટકા

રોટલીના કેટલાક ઉપાય અમે ચોપડીમાં મળે છે જે આશ્ચર્યમાં નાખી દે છે. આવો જાણીએ કેટલાક એવા ટોટકા રોટલીના, જે તમારું નસીબ પણ બદલી શકે છે.  1. ઘરની રસોઈમાં પ્રથમ રોટલી શેક્યા પછી તેમાં શુદ્ધ ઘી લગાવીને ચાર ટુકડા કરી લો…

મંગળવારે કરો આ 7 ચમત્કારી ઉપાય, બની જશો હનુમાનજીની કૃપાદ્રષ્ટિના ભાગીદાર

હનુમાનજીની ભક્તિ કરવા માટે જેટલો ખાસ દિવસ શનિવાર છે તેટલો જ ખાસ મંગળવાર પણ છે. મંગળવારે કષ્ટભંજન દેવની ખાસ રીતે પૂજા-અર્ચના કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે. રામભક્ત હનુમાન તેના દરેક ભક્તના સંકટ તુંરત દૂર કરે છે. આ 7 ખાસ ઉપાય…

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ તારીખ 29 જાન્યુઆરી, 2019, મંગળવાર માસ પોષ વદ નોમ, વિ.સં. 2075 (રિક્તા તિથિ છે. શત્રુ પર ચડાઈ, શસ્ત્રનો ઉપયોગ કરવો, અગ્નિ, ઓપરેશન વગેરે કાર્યો માટે છે. આ તિથિ શુભકાર્યમાં નથી લેવાતી) નક્ષત્ર વિશાખા (આ નક્ષત્રના સ્વામી ઈન્દ્રાગ્નિ છે….

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ તારીખ 28 જાન્યુઆરી, 2019, સોમવાર માસ પોષ વદ આઠમ, વિ.સં. 2075 સપ્તમી તિથિના દેવતા શિવ છે અને આ જયા તિથિ કહેવાય છે. આ તિથિમાં સૈન્ય લશ્કરી શિક્ષા, યાત્રા, ઉત્સવ, ગૃહારંભ, દવા, વ્યાપાર વગેરે કાર્ય થઈ શકે. નક્ષત્ર સ્વાતિ…

ઘરમાં લક્ષ્મી ન ટકતી હોય તો રવિવારે કરો આ ઉપાય, પછી જુઓ ચમત્કાર

રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો દિવસ છે. સૂર્ય ભગવાન ધન અને વૈભવના દેવતા ગણાય છે. તેથી આજે અમે તમને સૂર્ય ભગવાનની પૂજા ધન ધાન્ય માટે કરાય છે. જો તમારી પાસે પણ પૈસા નહી ટકતું તો રવિવારે આ સરળ ઉપાય કરી તમે…

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ તારીખ 27 જાન્યુઆરી, 2019, રવિવાર માસ પોષ વદ સાતમ, વિ.સં. 2075 સપ્તમી તિથિના દેવતા સૂર્ય છે અને આ ભદ્રા તિથિ કહેવાય છે. આ તિથિમાં વિવાહ, જનોઈ, યાત્રા, આભૂષણ ઘડાવવા, કલા વગેરે કાર્યો કરવા શુભ છે. નક્ષત્ર ચિત્રા (મૃદુ…

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ તારીખ 26 જાન્યુઆરી, 2019, શનિવાર માસ પોષ વદ છઠ, વિ.સં. 2075 નક્ષત્ર હસ્ત યોગ સુકર્મા આજની ચંદ્ર રાશિ કન્યા (પ, ઠ, ણ) દિનવિશેષ આજે ગણતંત્રદિનમૃત્યુયોગ અને યમઘંટક યોગ સૂર્યોદયથી બપોરે 3.06 સુધીરવિયોગ બપોરે 3.06થી આવતીકાલ બપોરે 2.27 સુધીશનિદેવે…

આ ઘટનાઓ છે અમંગળની સૂચક, જો તમારી સાથે પણ આવું થતું હોય તો ચેતી જજો

અમારા વડીલ ઘણી બધી વાત જણાવે છે કે જીવનની રોજ-બરોજની કઈ વસ્તુઓ ભવિષ્ય માટે શું સંકેત આપે છે. તેમાંથી કેટલીક તમારા માટે  *ઘરમાં ઉંદર, પતંગા, પિપીલિકા, મધુમાખી, ઉધઇ અને જીવજંતુઓ થવું અમંગળનો સૂચક છે.  *સોના ચાંદીના ઘરેણાં, હીરા-મોતીના ઘરેણાંના ખોવું…

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ તારીખ 25 જાન્યુઆરી, 2019, શુક્રવાર માસ પોષ વદ પાંચમ, વિ.સં. 2075 નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની યોગ અતિગંડ આજની ચંદ્ર રાશિ કન્યા (પ, ઠ, ણ) દિનવિશેષ આજે બ્રહ્મસમાદ દિન છે.રાષ્ટ્રીય મતદાન દિન છે.કુમાર યોગ સાંજે 4.26થી બીજા દિવસના સૂર્યોદય સુધીસિદ્ધિલક્ષ્મી…

વાસ્તુ : આ વસ્તુઓ ભેટમાં આપતાં કે લેતાં પહેલાં વિચારજો, મળશે અશુભ પરિણામ

ઘણા શુભ પ્રસંગોએ, આપણે આપણાં મિત્રો અને પ્રિયજનોને ઘણી વસ્તુઓ આપીએ છીએ અને લઈએ છીએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘણી વસ્તુઓ એવી છે કે જ્યારે ભેટમાં આપવામાં આવે છે ત્યારે અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે અને સતત નુકસાન થાય છે. આજે,…

આ 5 શુભ સંકેત તમને પણ મળ્યાં છે? તો સમજી લો થવાની છે ધનવર્ષા

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જો ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા થઇ જાય તો તેના ઘરમાં ક્યારેય ધન-વૈભવી કમી નથી રહેતી પરંતુ કહેવામાં આવે છે કે લક્ષ્મી દેવી એક સ્થાન પર ટકતા નથી. દેવી લક્ષ્મી ચંચળ હોય છે. માતા લક્ષ્મીની…

જાણો !!! રાહુ-કેતુની પીડા શું ? અને કૃપા શું ?

રાહુ અને કેતુ શું છે ? જ્યારે શ્રીવિષ્ણુ સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલા અમૃતની દેવોને વહેંચણી કરતા હતા ત્યારે રાહુ નામનો અસુર દેવોની પંગતમાં છળ કરી બેસી ગયો. શ્રીહરિને આ વાતનો ખ્યાલ આવી ગયો કે રાહુ કપટ કરી દેવોની પંક્તિમાં બેસી ગયો…

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ તારીખ 23 જાન્યુઆરી, 2019, બુધવાર માસ પોષ વદ ત્રીજ, વિ.સં. 2075 નક્ષત્ર મઘા યોગ સૌભાગ્ય આજની ચંદ્ર રાશિ સિંહ (મ, ટ) દિનવિશેષ નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતીરાજયોગ રાત્રે 8.49થી રાત્રે 1.00 સુધીત્રીજ છે માટે કુળદેવીનું પૂજન કરી શકાયમહાલક્ષ્મી દેવીને…

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ તારીખ 22 જાન્યુઆરી, 2019, મંગળવાર માસ પોષ વદ બીજ (એકમનો ક્ષય છે), વિ.સં. 2075 નક્ષત્ર આશ્લેષા યોગ આયુષ્યમાન આજની ચંદ્ર રાશિ કર્ક (ડ, હ) દિનવિશેષ મંગળવાર છે, માટે શ્રીગણેશ ઉપાસના કરવીઆશ્લેષા નક્ષત્ર છે માટે શિવમંદિરે દર્શન માટે જવુંઆજે…

માઘ મહિનામાં કરો આ દિવ્ય ઉપાય, દરેક મનોકામના થશે પૂર્ણ

માઘ મહિનાને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનાથી જ શુભ માંગલિક ઉત્સવ શરૂ થાય છે અને મલમાસ પૂર્ણ થાય છે. માઘ મહિનામાં સ્નાન, દાન, ઉપવાસ અને તપનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં દેશભરના મુખ્ય તીર્થ સ્થળો…

પોષીપૂનમ – આજે પાંચ અતિ મહત્વની ઘટના

પોષીપૂનમનું શું મહત્ત્વ છે ? તા. 21 જાન્યુઆરી, 2019, સોમવાર (પોષ સુદ પૂનમ) એટલે કે પોષીપૂનમ. પોષીપૂનમનું મહત્ત્વ આ વખતે અનેક પ્રકારે છે. આપણા સતશાસ્ત્ર જીવનને પવિત્ર અને સુખમય બનાવવાનો અવસર સમયે સમયે આપતું જ રહે છે. ક્યારેક આપણે આ…

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ તારીખ 21 જાન્યુઆરી, 2019, સોમવાર માસ પોષ સુદ પૂનમ, વિ.સં. 2075 નક્ષત્ર પુષ્ય યોગ વિષ્કુંભ આજની ચંદ્ર રાશિ કર્ક (ડ, હ) દિનવિશેષ પ્રયાગરાજમાં આજે શાહીસ્નાન થશેઆજે શાકંભરી નવરાત્રની સમાપ્તિઆજે ખગ્રાસ ચંદ્રગ્રહણ. જે ભારતમાં દેખાવાનું નથી.આજથી માઘસ્નાનનો પ્રારંભ થશેમા…

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ તારીખ 19 જાન્યુઆરી, 2019, રવિવાર માસ પોષ સુદ ચૌદશ, વિ.સં. 2075 નક્ષત્ર આદ્રા યોગ વૈધૃતિ આજની ચંદ્ર રાશિ મિથુન (ક, છ, ઘ) દિનવિશેષ રાજયોગ અને રવિપુષ્યામૃત સિદ્ધિયોગ બીજા દિવસની વહેલી પરોઢે 5.22 થી સવારે 7.28 સુધીબુધદેવ રાશિ પરીવર્તન…

જાણો શાસ્ત્રની ગૂઢ અને રહસ્યમય વાતો

ત્રિગુણી ત્રણ મુખ્ય મહાવિદ્યા – મહાકાલી (2) મહાસરસ્વતી (3) મહાલક્ષ્મીઓમ્ કારના કુલ નવ પર્યાય – (1) ઓમકાર (20 પ્રણવ (3) અનંત (4) તાર (5) સૂક્ષ્મ (6) શુકલ (7) વૈદ્યુત (8) પરબ્રહ્મ (9) સર્વવ્યાપીકુલ ત્રણ નાડી (1) ચંદ્રનાડી (2) સૂર્યનાડી (3)…

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ તારીખ 19 જાન્યુઆરી, 2019, શનિવાર માસ પોષ સુદ તેરશ, વિ.સં. 2075 નક્ષત્ર મૃગશીર્ષ યોગ ઈન્દ્ર આજની ચંદ્ર રાશિ મિથુન (ક, છ, ઘ) દિનવિશેષ વૈધૃતિ-મહાપાત યોગ સવારે 7.30 કલાકે પૂર્ણ થશેશનિદેવપૂર્વમાં ઉદિત થશેસ્થિરયોગ સવારે 10.31થી બીજા દિવસ સવારે 7.31…

ફેંગશુઇ ટિપ્સ: અપનાવો આ ઉપાય, આજીવન રહેશો સ્વસ્થ

ફેંગશુઈમાં સારા સ્વાસ્થ્યને લઈને અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપાયોને અપનાવીને આરોગ્યપ્રદ જીવન મેળવી શકો છો. – જો પરિવારમાં કોઈ સભ્યનુ સ્વાસ્થ્ય સારુ નથી રહેતુ તો તેણે હંમેશા ઉત્તર દિશા તરફ મોઢુ કરીને સુવુ જોઈએ. પેટના રોગોથી પરેશાન…

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ તારીખ 18 જાન્યુઆરી, 2019, શુક્રવાર માસ પોષ સુદ બારશ, વિ.સં. 2075 નક્ષત્ર રોહિણી યોગ બ્રહ્મા આજની ચંદ્ર રાશિ વૃષભ (બ, વ, ઉ) દિનવિશેષ આજે પ્રદોષ છે માટે શિવઉપાસના કરવીવૈધૃતિ અને મહાપાત યોગ સાંજે 6.11 થી બીજા દિવસના સવારે…

આજથી લગ્નસરાનો પ્રારંભ : ડિસેમ્બર સુધી છે 84 મુહૂર્ત, જાણો કઈ તારીખ છે શુભ

તારીખ 14ના રોજ ઉત્તરાયણના દિવસથી કમૂર્તા પૂરા થયા. એટલે કે હવે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત પ્રારંભ શઈ જશે. ધનાર્ક કમૂર્તાની પૂર્ણાહૂતિ અને ધનુર્માસની સમાપ્તિ સાથે જ લગ્નસરાનો પણ પ્રારંભ થઇ જશે. ૧૬ જાન્યુઆરી સુધીમાં લગ્નસરાનો પ્રારંભ થશે…

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ તારીખ 16 જાન્યુઆરી, 2019, બુધવાર માસ પોષ સુદ દશમી, વિ.સં. 2075 નક્ષત્ર ભરણી યોગ શુભ આજની ચંદ્ર રાશિ મેષ (અ, લ, ઈ) દિનવિશેષ શનિમહારાજ અસ્તના હતા તે આજે પૂર્વોઉદય થશેરવિયોગ અહોરાત્ર છેસિદ્ધિયોગ બપોરે 2.12થી બીજા દિવસના સૂર્યોદય સુધીઆજે…

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ 

આજનું પંચાંગ તારીખ 15 જાન્યુઆરી, 2019, મંગળવાર માસ પોષ સુદ નોમ, વિ.સં. 2075 નક્ષત્ર અશ્વિની યોગ સાધ્ય આજની ચંદ્ર રાશિ મેષ (અ, લ, ઈ) દિનવિશેષ આજે અશ્વિની દેવગણ નક્ષત્ર છે, જે શુભ કહેવાય છે.આજે ધનારક, કમૂર્હુર્તા સમાપ્ત થયા.સવારે 7.29થી 13.56…

જાણો આ મકરસંક્રાંતિએ શું કરવાથી લાભ થશે, તા. 1 થી 31 સુધી તારીખના જાતકો માટે વિશેષ

આપને અહીં જન્મ તારીખના આધારે શાસ્ત્રોક્ત ઉપાય આપવામાં આવ્યા છે. મકરસંક્રાંતિના દિવસે આપના માટે ખાસ શાસ્ત્રોક્ત ઉપાય ખૂબ અભ્યાસ કરીને આપવામાં આવ્યા છે. જેનો લાભ લઈ આપ જીવનમાં આપનું કર્મ કરો અને સફળતા મેળવો. આ ઉપાય ફક્ત મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદય…

આજનું પંચાગ, દિનવિશેષ, દૈનિક રાશિફળ અને શાસ્ત્રોક્ત ઉપાય

તારીખ 14 જાન્યુઆરી, 2019, સોમવાર માસ પોષ સુદ આઠમ, વિ.સં. 2075 નક્ષત્ર રેવતી યોગ શિવ આજની ચંદ્ર રાશિ મિન (દ, ચ, ઝ, થ) દિનવિશેષ સૂર્યમકર રાશિમાં સાંજે 7.50 કલાકેધનુર્માસ પૂર્ણકમુર્હૂર્તા ઊતર્યાપંચક બપોરે 12.53 કલાકે પૂર્ણચંદ્ર મેષમાં બપોરે 12.53શાકંભરી નવરાત્રિ પ્રારંભ…

આજનું પંચાગ, દિનવિશેષ, દૈનિક રાશિફળ અને શાસ્ત્રોક્ત ઉપાય

આજનું પંચાંગ તારીખ 13 જાન્યુઆરી, 2019, રવિવાર માસ પોષ સુદ સાતમ, વિ.સં. 2075 નક્ષત્ર ઉત્તરા ભાદ્રાપદ યોગ પરિઘ આજની ચંદ્ર રાશિ મિન (દ, ચ, ઝ, થ) દિનવિશેષ ભાનુસપ્તમી છે.ગુરૂ ગોવિંદસિંહ જયંતી (તિથિ પ્રમાણે) છે.પંચક ચાલુ છેરાજયોગ સવારે 7.29 થી સવારે…

શનિવાર વિશેષ : એક પાન બદલી નાંખશે તમારુ ભાગ્ય, થશે તમામ કષ્ટો દૂર

ભગવાન રામે હનુમાનજીને કળયુગના અંત સુધી પૃથ્વી પર રહવાની અને ધર્મનો પ્રચાર કરવાની આજ્ઞા આપી હતી. શાસ્ત્રો અનુસાર કળયુગમાં સૌથી સક્રિય દેવતાઓમાં એક હનુમાનજી છે. શ્રીરામચરિત માનસ અનુસાર માતા સિતા દ્વારા પવનપુત્ર હનુમાનજીને અમરતાનું વરદાન આપ્યું હતું. જો તમે તમારી…