Archive

Category: Surat

સુરતમાં વીવિંગના કારીગરો માટે ગુજરાત નહીં આ સરકાર જાહેર કરશે સહાય પેકેજ, આ છે કારણ

લોકસભાની આવી રહેલી ચૂંટણીને લઈને વિવિધ રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા પ્રયાસો વધાર્યા છે. સુરતમાં અઢી લાખથી વધુ ઓડિશાવાસી કારીગરો વિવિધ વિવિંગ યુનિટોમાં કામ કરીને રોજગારી મેળવી રહ્યાં છે. ત્યારે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાટક 17 ડિસેમ્બરે સુરતમાં સભા સંબોધશે. જેમાં તેઓ…

GSTV IMPACT: રૂપાણી સરકારનો મોટો નિર્ણય, ગુજરાતના બંદરેથી આ વસ્તુની નિકાસ પર પ્રતિબંધ

કચ્છના તુણા બંદરેથી કતલ માટે આરબ દેશોમાં મોકલાયેલા ઘેટાં-બકરાં મામલે જીએસટીવીના અહેવાલ બાદ સરકાર જાગી હતી. સરકારે આ મામલે કંડલાના કસ્ટમ વિભાગને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો. આજે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના એક પણ બંદરનો ઉપયોગ જીવતા પશુઓની નિકાસ માટે…

સુરતમાં સૌથી નાની ઉંમરે પાસપોર્ટ, રેશનકાર્ડ અને આધારકાર્ડ કાઢવાનો બન્યો વર્લ્ડ રેકોર્ડ, ઉંમર છે કલાકોમાં

સુરતના વરાછા વિસ્તારમાં નવજાત બાળકીના જન્મ થવાના 2 કલાકમાં પાસપોર્ટ, રેશનકાર્ડ અને આધારકાર્ડ કાઢવામાં આવ્યું. જે અત્યાર સુધીમાં વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. માતા પિતાએ બાળકીને ઉપહાર સ્વરૂપે ડિજિટલ ઇન્ડિયાના કોન્સેપ્ટથી આ ડોક્યુમેન્ટ ભેટ આપ્યા છે. સુરતના નાકરાણી પરિવારને ત્યાં 12…

બોપલના મહિલા PSI પતિ-પત્ની અને વો ના પ્રકરણમાં પોલીસ સ્ટેશનમાં નાહકના પીટાઈ ગયા

ઘુમામાં રહેતી એક મહિલાએ તેના પતિ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ સદંર્ભે મહિલા તેની માતા સાથે બોપલ પોલીસ સ્ટેશન આવી હતી અને તમે કેમ કંઈ કાર્યવાહી કરતા નથી, એમ કહીને મહિલા પીએસઆઇ સાથે મારઝુડ કરી હતી. બોપલ…

મોરારીબાપુ પહોંચ્યા કમાટીપુરામાં, 60 સેક્સવર્કસને અહીં આવવા આપ્યું આમંત્રણ

મોરારીબાપુ રામાયણના કથાકાર છે. તેમનો જન્મ મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં થયો હતો.તેઓ પ્રખર રામકથા કાર છે. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. કથાકાર મોરારી બાપુએ એ સમયે બધાને ચોંકાવી દીધા, જ્યારે તેઓ મુંબઇના કમાટીપુરાની…

સુરતની ખાનગી શાળામાં વાલીઓએ મચાવ્યો હડકંપ, સરકાર પાસે કરી આ માંગ

સુરતની ખાનગી શાળાઓ સરકાર દ્વારા રચવામાં આવેલ ફી નિયમન કમિટીને પણ ગાંઠતી ન હોવાથી વાલીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે. એફઆરસી દ્વારા ફી નક્કી કરવામાં આવી છે. તેમ છતાં સુરતમાં ફી નિયમનના કાયદા મુજબ સ્કુલ ફી નહી લેતી હોવાના આક્ષેપ સાથે…

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, હજુ વધશે: સુરતમાં ઠરી જતાં એકનું મોત

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં પણ સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધી શકે તેવી આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-ક્ચ્છ સહિત કેટલાક જિલ્લામાં ઠંડીનું…

મગફળીના ખેડૂતોને પૈસા ચૂકવવામાં રૂપાણી સરકાર હાંફી ગઈ, 626 કરોડ રૂપિયાની ખરીદી

સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવ્યા બાદ અત્યારે શિયાળુ પાક માટે ખેડૂતોને પૈસાની જરૂર છે ત્યારે જ સરકાર પેમેન્ટ ચુકવવામાં વિલંબ કરી રહી હોવાથી ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં રૂ. ૬૨૬ કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે….

રૂપાણી સરકાર સામે નવી મુસિબત : દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો બગડ્યા, આપી આ ચીમકી

સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ઉનાળુ ડાંગર અને શેરડીની ખેતી માટે પાણી પુરઠો પાડવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જેને ખેડૂત સમાજે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. સિંચાઈ વિભાગે પાણી આપવાની મનાઈ ફરમાવતા ખેડૂતોને રવિ પાક અને ઉનાળુ પાકના નુકશાનની…

સુરત: શાળાનું સત્ર પૂર્ણ થવાના આરે પણ વિદ્યાર્થીઓ પાસે ગણવેશ નથી, કારણ કે થઈ ગયું કૌભાંડ

સુરતની મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે. અને આ મુદ્દે સુરત કોંગ્રેસે ધરણા યોજીને વિરોધ પણ નોંધાવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં દોઢ લાખથી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જોકે શિક્ષણ સમિતિમાં ગણવેશ કૌભાંડ, આઈકાર્ડ…

સુરત : શાળાનું સત્ર પૂર્ણ થવાના આરે પણ વિદ્યાર્થીઓ પાસે ગણવેશ નથી

સુરતની મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે. અને આ મુદ્દે સુરત કોંગ્રેસે ધરણા યોજીને વિરોધ પણ નોંધાવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં દોઢ લાખથી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જોકે શિક્ષણ સમિતિમાં ગણવેશ કૌભાંડ,આઈકાર્ડ કૌભાંડ…

સુરતમાં ઘરના ધાબા પરથી લગ્નનો વરઘોડો જોઈ રહેલી મહિલાને વાગી ગોળી, આખરે થયું આવું

સુરકના વરાછા વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. વરઘોડા દરમ્યાન આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વરઘોડામાં નાચગાન દરમ્યાન કોઈ ઇસમે ફાયરિંગ કર્યુ હતું. જેમા એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. ઘરના ઘાબા પરથી વરઘોડો જોઈ રહેલી મહિલાને ગાલના ભાગે…

મળો આ સુરતીલાલાને, 60 વર્ષની ઉમરે રોજ ચલાવે છે આટલા કિમી સાઈકલ

60 વર્ષના સુરેશ જરીવાલાએ સાઇકલિંગને શોખ નહીં પણ ટેવ જ બનાવી લીધી છે. એમણે છેલ્લા 11 મહિનામાં 16 હજાર કિલોમીટર સાઇકલિંગ કર્યું છે. તેઓ કહે છે કે ‘હું છેલ્લા 40 વર્ષથી સાઇકલિંગ કરું છું અને કોઇ પણ પ્રકારના વ્હિકલનો ઉપયોગ…

VIDEO-તંત્રની ‘ઘાયલ’ કરી નાખનારી કામગીરી, વૃક્ષ પડતા લટાર મારવા નીકળેલું દંપતિ સીધુ હોસ્પિટલમાં

સુરતના આશીર્વાદ પેલેસ રોડ પરનું વૃક્ષ બાઇક સવાર દંપતી પર પડ્યુ હતુ. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ચેતવણી અને માનવ સાંકળ વિના એસએમસીનું ગાર્ડન ખાતું વૃક્ષ ઉતારવાની કામગીરી કરી રહ્યું હતું,તે દરમિયાન ગાર્ડન ખાતાંના અધિકારી…

સુરત : ભાજપના આ કાર્યકર્તા સહિત 11 શકુનીઓ જુગાર રમતા ઝડપાયા

સુરતના લિંબાયતમાં ચાલતા જુગારધામમાં ભાજપના કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી છે. લિંબાયત પોલીસે ભાજપના કાર્યકર્તા સહિત 11 લોકોની ધરપકડ કરી છે. લીંબાયતના નુરાની નગરમાં આવેલી ગલી નંબર બેના મકાન નંબર 1207 માં જુગારધામ ચાલતું હતું. ભાજપનો કાર્યકર અસલમ લાલ…

હાર્દિક નહીં હોય પાટીદાર સમાજનો ચહેરો : થયો ખુલાસો, હવે છે હાર્દિક પાસે આ વિકલ્પ

રાજદ્રોહના કેસમાં ત્રણ માસ કરતા વધુ સમય જેલમાં રહ્યાં બાદ પાસના નેતા અલ્પેશ કથિરીયા આજે જેલ મુક્ત થતાં પાટીદારોએ સંકલ્પ યાત્રા કાઢી હતી. તેની મુક્તિ બાદ આજે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સહિતના અનેક પાટીદારો લાજપોર જેલ ખાતે હાજર…

ગુજરાતમાં 2 દિવસ માવઠાની શક્યતા : આ જિલ્લામાં વરસાદ વરસ્યો, ઠંડી વધશે

એક બાજુ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો બીજબાજુ કચ્છમાં આજે વહેલી સવારે માવઠું થયું છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. માવઠું થતા કચ્છમાં ચાલી રહેલા રણોત્સવ પર અસર જોવા મળી શકે છે. હાલ…

સુરતઃ જેલ મુક્તિ પછી લોક સ્વાગત બાદ પોતાના ઘરે પહોંચ્યો અલ્પેશ, પરિવારમાં ખૂશીનો માહોલ

પાસ નેતા અલ્પેશ કથીરિયાનું તેના નિવાસસ્થાને સ્વાગત થયું. તેના પરિવારજનો સહિત પાટિદારોમાં અને સમર્થકોમાં ભારે ઉત્સાહ છે. સવારે જેલ મુક્તિ બાદ શહેરના વિવધ સ્થળોએ ફરેલી પાસની સંકલ્પ યાત્રાનું તેના નિવાસ સ્થાને સમાપન થયું. જ્યાં અલ્પેશ કથીરિયા આવી પહોંચતા તેના સ્વાગત…

ગુજરાતમાં હવે અનામતનું બીજુ નામ “અલ્પેશ”, હાર્દિકે પોતાનો કેપ્ટન કર્યો જાહેર

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ બાદ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે પાસ સાથે મળીને આંદોલનન ચલાવવાની તૈયારી દર્શાવી છે. લાલજી પટેલે જણાવ્યું હતું કે, અનામત આંદોલન ટીમનો કેપ્ટન બદલાયો છે. જેથી ટીમને નવો જુસ્સો મળશે. એસપીજી હવે અલ્પેશ કથીરિયાની ટીમ નીચે આંદોલનમાં…

જેલ મુક્તી બાદ અલ્પેશ કથીરિયાનું ભવ્ય સ્વાગત, હાર્દિક પટેલે આ રીતે આવકાર્યો

રાજદ્રોહના કેસમાં જેલમાંથી મુક્ત થયેલા પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાનું સુરતની લાજપોર જેલ બહાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. લાજપોર જેલ બહાર પાસના કન્વીનર અને અલ્પેશનો પરિવાર હાજર રહ્યો હતો. જ્યાં હાર્દિક પટેલે અલ્પેશને ફુલનો હાર પહેરાવી આવકાર્યો હતો. લાજપોર જેલ…

આજે અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાં મળ્યા જામીન, કરાશે ભવ્ય સ્વાગત

પાસના કાર્યકર અલ્પેશ કથીરિયાની આજે મુક્તિ થવા જઇ રહી છે. લાજપોર જેલમાંથી મુક્તિ બાદ રેલી સ્વરૂપે કથીરીયાનુ ભવ્ય સ્વાગત કરાશે. કથીરીયાની મુક્તિને લઇને પાટીદારો સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલ્પેશનુ સ્વાગત કરવા માટે તેની સોસાયટીને શણગારવામાં આવી છે. અલ્પેશના…

અલ્પેશ કથિરીયા જેલ મુક્ત થયા બાદ ઘરે નહીં પણ સીધો આ કાર્યક્રમમાં પહોંચશે

પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા બાદ પોલીસે સુરતમાં રેલીને મંજૂરી આપવામાં આવી છે. આ રેલી ઉધના ત્રણ રસ્તાથી શરૂ થશે. લાજપોર જેલમાંથી બહાર આવશે, તે દરમિયાન અલ્પેશ સાથે ફકત ત્રણ ગાડીઓનો કાફલો હાજર રહેશે. જ્યાં ત્રણ ગાડીઓનો…

બુલેટ ટ્રેન વિવાદમાં ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે આ પ્રોજેક્ટને એટોમિક બોમ્બ ગણાવ્યો

બુલેટ ટ્રેન પ્રોજેકેટમાં જમીન વિવાદની અડચણને સાંભળવા માટે જીકા કંપનીના અધિકારીઓ આજે સુરત પહોંચ્યા. જ્યાં અસરગ્રસ્ત ખેડૂતોના હાઇકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિકે જીકા કંપનીના અધિકારીઓ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. અને અમેરિકાએ જાપાન પર એટોમિક બોંબ અટેક કર્યું હતું. તેજ રીતે…

સુરતમાં અલ્પેશની જેલ મુક્તી બાદ યોજાનારી રેલીનો મામલો ગુંચવાયો

પાસના સહકન્વીનર અલ્પેશ કથીરિયા આવતીકાલે જેલમુક્ત થઇ રહ્યો છે. ત્યારે અલ્પેશની જેલમુક્તિ મામલે સુરત પાસ સમિતિ અને પોલીસ કમિશનર વચ્ચે મહત્વની બેઠક યોજાઇ. જો કે બેઠકમાં પાસની રેલીને લઇને મામલો ગુંચવાયો છે. પાસ સમિતિ દ્વારા અલ્પેશનું ભવ્ય સ્વાગત કરવા સંકલ્પયાત્રા…

વાયબ્રન્ટના બહિષ્કારનો ગુજરાતી ઉદ્યોગપતિઓએ આપેલી ચીમકી મામલે થયો મોટો ખુલાસો

ગુજરાતના નાના અને મધ્યમ કદના ઉદ્યોગપતિઓને આગામી ટૂંક સમયમાં સરકાર દ્વારા મોટી રાહત આપવાનું નક્કી કરાયું છે. શુક્રવારે મોડી સાંજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના બંગલે નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓ જીઆઇડીસી ના અધિકારીઓ વિવિધ વેપારી મંડળના પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના રજૂઆત…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, મોદી સરકારને નડી શકે છે આ મોટી મુશ્કેલી

ગુજરાતમાં પ્રસ્તાવિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનની નીતિને કારણે ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે જમીન વિવાદનો મામલો ઉકેલવા જાપાનની કંપની જીકાના અધિકારીઓએ સુરતના જહાંગીરપુરમાં ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક યોજી તેમને પડી રહેલી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી…

પાટીદાર નેતા અલ્પેશની જેલમુક્તિનો દિવસ નિશ્ચિત, આ દિવસે પહોંચશે ઘરે

છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ અલ્પેશ કથિરીયાની જેલ મુક્તિ ઇચ્છી રહ્યો હતો. ત્યારે હવે અલ્પેશ કથિરીયાની જેલમુક્તિનો દિવસ નક્કી થઇ ગયો છે. અને 2 દિવસ પછી એટલે કે રવિવારે અલ્પેશ કથિરીયા જેલ મુક્ત થશે. હત્યાના પ્રયાસના કેસમાં અલ્પેશ કથિરીયાના બોન્ડ…

પેપરકાંડમાં ભાજપના કદાવર નેતા પર હાર્દિક પટેલે કર્યા ગંભીર આક્ષેપ

સુરતની મુલાકાતે ગયેલા હાર્દિક પટેલે પેપરલીકને લઈને ભાજપ નેતા શંકર ચૌધરી પર સીધો આક્ષેપ કર્યો હતો. તેણે કહ્યું કે, સાચો ગુનેગાર બનાસડેરીમાંથી પકડાશે. આ બધા ફક્ત એક મોહરા છે, અસ્સલ રાજા તો કોઈ અન્ય જ છે. દર વખતે ઉત્તર ગુજરાતમાંથી…

સુરતની એક એવી સરકારી શાળા જ્યાં એડમિશન માટે થાય છે રીતસરની ધક્કામુક્કી

ખાનગી શાળાઓના રાફડા વચ્ચે સુરતમાં એક એવી શાળા છે. જ્યાં યોગ્ય શિક્ષણની સાથે સારા સંસ્કારો બાળકોને આપવામાં આવે છે. જેના કારણે વાલીઓ હવે પોતાના બાળકોનું એડમિશન કરાવવા આ શાળા તરફ દોડ મૂકી રહ્યા છે. સુરત મનપા સંચાલિત આ શાળામાં સાતસો…

ગુજરાતમાં ભાજપના નેતાઓ બેફામ : બળાત્કાર, ખંડણી અને પેપર લીકમાં સામેલ, આબરૂની ધૂળધાણી

જસદણની પેટાચૂંટણી પહેલા જ એલઆરડી પરીક્ષા રદ્દ થતાં એકાએક બેરોજગારીના મુદ્દાને હવા મળી છે. પેપરકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી આવતા ભાજપ બેકફૂટ પર આવી ગયું છે. ગુજરાતમાં ભાજપના શાસનમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતાઓની ખોટા કામોમાં સંડોવણી વધી ગઇ છે. અથવા…