Archive

Category: Rajkot

મોદી 2 દિવસ ગુજરાત રોકાશે : આ છે કાર્યક્રમો, રાજ્યની 26 લોકસભાનું ઘડાશે પ્લાનિંગ

૨૧મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. ગુજરાતમાં બીજી વાર આયોજિત ડીજી કોન્ફરન્સનું વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે. કેવડિયા કોલોની ખાતે આયોજિત કોન્ફરન્સને પગલે સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મોદી ગુજરાતમાં આવી રહ્યાં હોવાથી પોલીસ…

જસદણની જંગઃ જાણો કુંવરજી-અવસર નાકીયાએ કેટલો ખર્ચો કરી નાખ્યો

જસદણ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બળના પારખાં થવાના છે. ગુરૂવારે જસદણ પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે મતદાનને લઈને વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. સઘન સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. જસદણમાં પેરા મિલિટરીની છ કંપની, પોલીસના 306 જવાન સહિત…

શિષ્ય અવસરની સાદગી અને વફાદારી ગુરૂ બાવળિયાને ચૂંટણીમાં ભારે પડશે

જસદણની પેટાચૂંટણીમાં કોંગ્રેસે કુંવરજી સામે અવસર નાકિયાને મેદાનમાં ઉતાર્યા છે. રસપ્રદ વાત એ છે કે અવસર નાકિયાને રાજકારણના પાઠ શીખવાડનાર કુંવરજી બાવળિયા જ છે. આમ કોંગ્રેસે ગુરૂ બાવળિયા સામે અવસરને મેદાનમાં ઉતારી આબાદ સોગઠી મારી છે. વર્ષોથી પક્ષના પાયાના કાર્યકર…

રૂપાણીએ કોંગ્રેસના રાહુલ ગાંધીને આપ્યો જોરદાર વળતો જવાબ, આ હતું કારણ

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસને સરકાર રચવામાં સફળતા મળ્યા બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે કોંગ્રેસે આસામ અને ગુજરાતના મુખ્યપ્રધાનોને જગાડી…

જસદણનો જંગ જીતવા ગુરુ અને ચેલાએ પૂરી તાકાત લગાવી, કરાયું આ માઇક્રોપ્લાનિંગ

આવતીકાલે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ ચૂંટણી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને હાલમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા જ્યારે કોંગ્રેસમાંથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કરો યા મરો જેવી સ્થિતિ છે. કોંગ્રેસ અને ભાજપના…

રાજ્યભરમાં ઠંડીનો માહોલ, ધ્રુજાવી દેતી ટાઢનો લોકોએ કર્યો અનુભવ

રાજ્યભરમાં ઠંડીનો માહોલ જામ્યો છે અને અમદાવાદમાં પણ આજે લોકો ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સવારના સમયે ભેજના ૫૦ ટકાથી વધુ પ્રમાણના કારણે ધ્રુજાવી દેતી ટાઢનો અનુભવ લોકોએ કર્યો. ગીરનારમાં પારો ૬ સેલ્સીયસ સુધી નીચે ઉતરી જતા…

જસદણની ચૂંટણીમાં કોંગ્રેસે લાલચ આપી હોઈ તેવી FIR, સાંભળો ફોનમાં શું વાત કરે છે

જસદણમાં ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયેલો છે. ત્યારે પાંચવાડાના સરપંચ મધુભાઇ ટાઢાણીને રૂપિયા 25 હજારની લાલચ આપ્યાની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ છે. સરપંચ મધુભાઇ કુંવરજી બાવળીયાના ટેકેદાર છે. અને કોંગ્રેસ આગેવાન લલિત કગથરા અને ગજેન્દ્ર રામાણીએ તેમને ચૂંટણીમાં કામ કરવા…

અકલ્પનિય ઘટના : આજીના પટમાંથી બાળકનું કપાયેલું માથું મળ્યું

આમ તો આવું ક્યારેય બન્યુ નથી. પરંતુ આ વખતે જે ઘટના બની છે તેનાથી રાજકોટવાસીઓમાં ડર પેસી ગયો છે. આખરે કોનું હશે બાળક. કોણે આવું નીચ કૃત્ય કર્યુ હશે તે સવાલ હાલમાં સમગ્ર રાજકોટમાં ચર્ચાઇ રહ્યા છે. કારણ કે રાજકોટમાં…

જસદણ : નાકિયા અને વાઘાણી બન્યા કાર્યકરોની તુમાખીનો ભોગ, આ કારણે થઈ બબાલ

ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી સૌરાષ્ટ્રની જસદણ વિધાનસભાની 20મી ડિસેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટેના પ્રચાર પડઘમ 18મી ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે શાંત થયા છે. પ્રચાર અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓ જસદણમાં ઉતરી પડ્યા હતા. બંને…

એમ્સ મામલે ગુજરાત ભાજપમાં ભડકો : અસંતોષ આવ્યો બહાર, મોદીને કરશે ફરિયાદ

AIIMS હોસ્પિટલની માટે રાજ્યના મહાનગરોમાં હરીફાઈ ચાલતી હોવાનું બહાર આવ્યું છે. આજે કેન્દ્ર સરકારે રાજકોટ મહાનગરને AIIMS હોસ્પિટલ ફાળવી હોવાની ફક્ત હવા ચાલતાં વડોદરાના ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાજપમાં અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યો છે….

ભાજપના મંત્રી કુવરજી છે તકસાધુ, મામા ગયા તેમ જસદણમાંથી બાવળિયા પણ જશે

જસદણમાં પાંચ વાગવાની સાથે જાહેર પ્રચારના પડઘમ શાંત થયા છે. પ્રચારના છેલ્લા દિવસે બંને પક્ષોએ રેલી સાથે શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. ભાજપે વીંછીયાથી મહારેલી યોજી હતી. તો કોંગ્રેસે પણ રેલી કરી હતી. એક તબક્કે તો બંનેની રેલી ભેગી થઇ ગઇ…

ચાર મહિના બાદ મોદી જશે અને રાહુલ ગાંધી આવશે, જસદણમાં કોંગ્રેસના કદાવર નેતાનો દાવો

જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 20મીએ મતદાન થવાનું છે ત્યારે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને જીતાડવા અને નાક બચાવવા મતદારોને પોતાના તરફ આકર્ષી રહ્યાં છે. અને એડીચોટીનું…

100 ધારાસભ્યો અને મંત્રીઓ છે આજે જસદણમાં, શું કોંગ્રસને મળશે “અવસર”

જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 20મીએ મતદાન થવાનું છે ત્યારે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને જીતાડવા અને નાક બચાવવા મતદારોને પોતાના તરફ આકર્ષી રહ્યાં છે. અને એડીચોટીનું…

ભાદર ડેમ-2માંથી પાણી છોડવા બાબતે કોંગી ધારાસભ્યો ધરણા પર ઉતર્યા

ભાદર ડેમ-2માંથી પાણી આપવાના મામલે આજે ફરી એકવખત કોંગી આગેવાનોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ ધરણા શરૂ કર્યા છે. આ ધરણા બાદ તેઓ રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપશે. ઉપલેટા ધોરાજી અને…

રાજકોટના ગોંડલના દરબાર ગઢ નવલખા પેલેસમાંથી એન્ટિક વસ્તુઓની થઈ ચોરી

રાજકોટના ગોંડલના દરબાર ગઢ નવલખા પેલેસમાં એન્ટીક વસ્તુઓની ચોરી થઈ છે. જેથી પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે. મોટી બજાર દરબાર ચોકમાં આવેલા નવલખા પેલેસમાં મહારાજા સર ભગવતસિંહજીને ભેટમાં મળેલ ચાંદી ધાતુની અમૂલ્ય વસ્તુઓ રાખવામાં આવી હતી. આ વસ્તુઓની ચોરી…

ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, બળાત્કારના આંકે સરકારની ખોલી દીધી પોલ

ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચારના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે ઓક્ટોબર માસ સુધીના ૧૦ મહિનાના ગાળામાં રાજ્યમાં બળાત્કારના ૫૦૨ કેસો સામે આવ્યા છે. જે ગત વર્ષના આ સમયગાળાની તુલનામાં ૮૨ કેસ વધુ હોવાનું જોવા મળે છે. છેલ્લા ચાર…

રૂપાણીએ જસદણથી બનાવ્યું અંતર પણ આ વ્યક્તિને પ્રચાર માટે ના રોકી શક્યા, કરી રહ્યાં છે પ્રચાર

ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટેનો આજે છેલ્લો દિવસ છે. આ બેઠક જીતવા માટે ભાજપ-કોંગ્રેસે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ પણ ભાજપના ઉમેદવાર કુંવરજી…

MP અને છત્તીસગઢની જેમ ગુજરાત સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો જુઓ શું થાય સ્થિતિ

દેશમાં સૌથી સમૃદ્ધ રાજ્ય ગુજરાતના ખેડૂતો માસિક ૭૯૨૬ રૂપિયા અને વાર્ષિક ૯૫,૧૧૨ રૂપિયાની આવક મેળવે છે. જ્યારે આ કુલ ખેડૂતોમાંથી ૪૨.૬ ટકા ખેડૂતો દેવાગ્રસ્ત છે. આ તમામ ખેડૂતોનું સરેરાશ દેવું ૩૮,૧૦૦ રૂપિયા છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના ખેડૂતોની આવક…

ટ્રાફિકના નિયમો બદલાયા, 6 કેસમાં ઝડપાયા તો પોલીસ લાયસન્સ કરી દેશે રદ

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો આવ્યા છે. હવે પકડાયા તો તમારું લાયસન્સ જ સસ્પેન્ડ થઇ જશે. રાજ્યના મેગા સીટીમાં ટ્રાફિકની સમસ્યા એ સૌથી મોટી છે. આ દરમિયાન ટ્રાફિકના નિયમો તોડનારની પણ નવાઇ નથી. ટ્રાફિકના નિયમોને અવગણીને થતા ડ્રાઈવીંગથી જ અકસ્માતો થાય…

જસદણ : આજે છેલ્લા દિવસે આ તાલુકાને ભાજપ અને કોંગ્રેસે કર્યો ટાર્ગેટ

જસદણની પેટાચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે આજે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ વિશાળ મહારેલી યોજી છે. કાર અને બાઈકના કાફલા સાથે નીકળેલી આ રેલીનો વીંછીયાથી પ્રારંભ થયો છે. આ રેલી અમરાપુર, હિંગોળગઢ, લાલાવદર, લીલાપુર, જસદણ,…

જસદણ: ભાજપનાં માથાઓ જંગ જીતવા માટે ભાન ભૂલ્યાં, નાના ભૂલકાઓને મેદાનમાં ઉતાર્યા

જસદણ વિધાનસભાની યોજાનારી પેટા ચૂંટણીનો જંગ જીતવા બંને પક્ષોએ પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. ખૂબ જ આંચકો લાગે તેવી વાત એ છે કે ભાજપે પ્રચાર માટે કોઈ સેલીબ્રીટી કે મોટા નેતાઓને બદલે પ્રચાર કરવા નાના ભૂલકાઓને મેદાનમાં ઉતાર્યા છે….

MPમાં 93 લાખ ખેડૂતોનું દેવું માફ : ગુજરાત મામલે નીતિનભાઈની આવી પ્રતિક્રિયા

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની નવી બનેલી સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોનું દેવું માફ કરવાના પડઘા હવે ગુજરાતમાં પણ પડી રહ્યા છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં આપેલુ વચન પુરુ કર્યુ હોય તેમ લાગે છે પરંતુ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હોવા છત્તા…

આખરે ભાજપના દલિત નેતાઓ મત મેળવવા જસદણના દલિત વિસ્તારોમાં પહોંચ્યા

જસદણમાં પેટાચૂંટણીને લઈને પ્રચારના ધમધમાટ વચ્ચે ભાજપ દલિત મતદારોને રિઝવવામાંલાગી ગયુ છે. ભાજપના દલિતા આગેવાનોએ જસદણમાં ધામા નાખ્યા છે. અને દલિત મતદારોની બહુમતી છે. તેવા વિસ્તારમાં બેઠક કરી આ નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ખાસ કરીને શુંભુપ્રસાદ ટૂંડિયા, રાજકોટ…

કુંવરજી બાવળિયા હારે છે ના લખાણથી જસદણની ભીંતો ચિતરાઈ, ભાજપ ભડકી

જસદણમાં પેટાચૂંટણીને લઈને ચાલતા પ્રચાર દરમિયાન કુંવરજી બાવળિયા વિરુદ્ધ લખાયેલા લખાણને લઈને ભાજપ આક્રમક બન્યુ છે અને ચૂંટણી પંચ તેમજ પોલીસને ફરિયાદ કરી છે. ગઈકાલે શહેરની સિવિલ હોસ્પિટલની દિવાલ પર મોટા અક્ષરોમાં ગુલામી  હવે બંધ, કુંવરજી હારે છે. તેવુ લખાણ…

મોદીએ ગુજરાતીઓને બરબાદ કરી દીધા : 8,400 કરોડ રૂપિયા ડૂબતાં ગુજરાતને પડશે મોટો ફટકો

ગુજરાતમાંથી કરોડોની થાપણો જમા લેનારા આદર્શ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીને ફડચામાં લઈ જવામાં આવશે તો થાપણ મુકનાર ગુજરાત કે અન્ય રાજ્યના થાપણદારોને એક પણ રૂપિયો નહિ મળે. કારણ કે, ક્રેડિટ સોસાયટીઓમાં મુકવામાં આવેલી ડિપોઝીટને ખાનગી, સહકારી કે રાષ્ટ્રીયકૃત બેન્કોની માફક…

પ્રથમ મહિલા મુખ્યમંત્રીની હકાલપટ્ટી કરનાર ભાજપ ગુજરાતમાં યોજશે રાષ્ટ્રીય અધિવેશન

આગામી 21અને 22 ડિસેમ્બરે અદાલત પાસેના ત્રિમંદિર ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે. જેમાં સમગ્ર દેશમાંથી 4000થી વધુ મહિલા પ્રતિનિધિઓ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના ભાજપના રાષ્ટ્રીય નેતાઓ હાજર રહીને…

ગુજરાતના જસદણમાં ફૂટયા ફટાકડા : ભાજપ ચિંતામાં, આ હતું મોટું કારણ

કોંગ્રેસે ચૂંટણીમાં અાપેલું પોતાનું પ્રથમ વચન નિભાવ્યું છે. એમપીમાં મુખ્યમંત્રી બનતાંની સાથે જ કમલનાથે પહેલો મોટો નિર્ણય લઇ લીધો છે. સીએમની ખુરશી પર બેસતાંની સાથે જ પહેલી ફાઇલ ખેડૂતોના દેલાં પરની હાથમાં લઇ તેને માફ કરી દીધું છે. જેના કારણે…

જો આ થયું તો… ગુજરાતમાં કોંગ્રેસની રચાશે સરકાર, રૂપાણી અને નીતિનભાઈ થશે ઘરભેગા

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે કે જો લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનું ધોવાણ થશે અને કેન્દ્રમાં કોંગ્રેસની અથવા તો સાથી પક્ષો સાથેની કોંગ્રેસને સરકાર રચાશે તો ગુજરાતમાં પણ સત્તા પરિવર્તન નિશ્ચિત છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં…

…તો રૂપાણીની ખુરશી મૂકાશે જોખમમાં, ધાનાણી અને ચાવડાને છે પણ આ ભય

આમ તો પ્રજાએ કોંગ્રેસની વંડી ઠેકી કેસરિયો ખેસ ધારણ કરનારા પક્ષ પલ્ટુઓને ઘરભેગાં કરી દીધા છે. પેટાચૂંટણીમાં સૌથી મોટી પરીક્ષા પક્ષપલ્ટો કરી ભાજપમાં આવેલા કુંવરજી બાવળીયાની છે. હવે કુંવરજી બાવળીયાને મતદારો બક્ષે છે કે પછી ઘરે મોકલે છે તે તો…

કોંગ્રેસને પછાડવા મોદી સરકારનો આ છેલ્લો દાવ : ના.. ના.. કરતી સરકાર ભૂંડી હારથી હલી ગઈ

તાજેતરમાં યોજાયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થતા ભારતીય જનતા પાર્ટીનો (ભાજપ) પરાજય થતાં એક જબરજસ્ત આંચકો લાગ્યો છે તેમાં ય મહત્ત્વની વાત તો એ છે કે, આ પાંચમાંથી ત્રણ રાજ્યો – રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તો ભાજપના ગઢ સમાન…