Archive

Category: Navsari

નવસારીના કોંગ્રેસના પાલિકા સભ્ય સામે જુગાર ધારાનો નોંધાયો ગુનો

નવસારીના કોંગ્રેસના પાલિકા સભ્ય સામે જુગાર ધારાનો ગુનો નોંધાયો છે. જુગાર રમતા 10 શખ્સોની 30 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જો કે પાલિકા સભ્ય ઝહીર અને અન્ય એક ઈસમ ફરાર થઇ ગયા હતા. પાલિકા સભ્ય ઝહીર ટેંશન જુગારધામ…

નીતિનભાઈએ દેવું માફ કરવાનો કર્યો સ્પષ્ટ ઇનકાર, ગણાવ્યા આ કારણો

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રાજ્યમાં ખેડૂતોનુ દેવું માફ કરવાનો ઇનકાર કર્યો છે. નીતિન પટેલે જણાવ્યુ કે, સરકાર રાજ્યના ખેડૂતોને શસક્ત બનાવવાની કોશિશ કરી રહી છે. જેથી ખેડૂતોનું દેવું માફ નહી કરી શકાય. રાજ્ય સરકાર હાલમાં ખેડૂતોના કારણે 900…

ટ્રાફિકના નિયમો બદલાયા, 6 કેસમાં ઝડપાયા તો પોલીસ લાયસન્સ કરી દેશે રદ

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો આવ્યા છે. હવે પકડાયા તો તમારું લાયસન્સ જ સસ્પેન્ડ થઇ જશે. રાજ્યના મેગા સીટીમાં ટ્રાફિકની સમસ્યા એ સૌથી મોટી છે. આ દરમિયાન ટ્રાફિકના નિયમો તોડનારની પણ નવાઇ નથી. ટ્રાફિકના નિયમોને અવગણીને થતા ડ્રાઈવીંગથી જ અકસ્માતો થાય…

બારડોલીના ખેડૂતે વેલા પર ઉગાડ્યા બટાટાં, અશક્યને પણ શક્ય કરી બતાવ્યું

ખેતીમાં મહેનત કરો તો કંઇ પણ અશક્ય નથી. બટાટાં હંમેશાં જમીનમાં ઉગે છે. બટાટાંના ઉત્પાદનમાં ડીસા પંથક એ દેશમાં સૌથી મોખરે છે. ઉત્તર ગુજરાતમાં રવી સિઝનમાં મોટાપાયે ખેતી થાય છે. હવે કોઇ કહે કે બટાટાં વેલા પર ઉગે છે તો…

મોદીએ ગુજરાતીઓને બરબાદ કરી દીધા : 8,400 કરોડ રૂપિયા ડૂબતાં ગુજરાતને પડશે મોટો ફટકો

ગુજરાતમાંથી કરોડોની થાપણો જમા લેનારા આદર્શ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીને ફડચામાં લઈ જવામાં આવશે તો થાપણ મુકનાર ગુજરાત કે અન્ય રાજ્યના થાપણદારોને એક પણ રૂપિયો નહિ મળે. કારણ કે, ક્રેડિટ સોસાયટીઓમાં મુકવામાં આવેલી ડિપોઝીટને ખાનગી, સહકારી કે રાષ્ટ્રીયકૃત બેન્કોની માફક…

કોંગ્રેસને પછાડવા મોદી સરકારનો આ છેલ્લો દાવ : ના.. ના.. કરતી સરકાર ભૂંડી હારથી હલી ગઈ

તાજેતરમાં યોજાયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થતા ભારતીય જનતા પાર્ટીનો (ભાજપ) પરાજય થતાં એક જબરજસ્ત આંચકો લાગ્યો છે તેમાં ય મહત્ત્વની વાત તો એ છે કે, આ પાંચમાંથી ત્રણ રાજ્યો – રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તો ભાજપના ગઢ સમાન…

VIDEO : કિંજલ દવે અને કિર્તીદાન ગઢવી પર પૈસાનો થયો વરસાદ, રકમ જાણી ચોંકી જશો

સુરતના હજીરામાં આયોજિત એક કાર્યક્રમમાં કિંજલ દવેના કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થયો છે. કિંજલ દવેએ કાર્યક્રમમાં રમઝટ બોલાવતા તેને સાંભળનારા લોકો વરસી પડ્યા હતા. બીજી તરફ નવસારીના વાંઝણા ગામે આયોજિત ડાયરામાં પણ રૂપિયાનો વરસાદ થયો હોવાના અહેવાલો છે. વાંઝણા ગામે કિર્તિદાન …

અમિત શાહનો ગુજરાત કાર્યક્રમ રદ, જસદણ માટે ભાજપની રાજકોટમાં હતી બેઠક

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સતત દોડાદોડી કરી રહયાં છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં ગીતા મહોત્સવનો કાર્યક્રમ રદ કરી અમિત શાહે પાંચ રાજ્યોની હાર અંગે ભાજપના ટોચના નેતાઓની બેઠક બોલાવી છે. જેમાં પાંચ રાજ્યોના અધ્યક્ષ…

રૂપાણીનું વધશે ટેન્શન : લોકસભાની 26માંથી આ 15 બેઠકો ભાજપ ગુમાવશે, આ છે રિપોર્ટ

પાંચ રાજ્યોની ચૂંટણીમાં રકાસ પછી ભાજપની છાવણીમાં સ્તબ્ધતા છવાઇ ગઇ છે. જે રીતે ભાજપની હાર થઇ છે તે જોતા આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની બેઠકોમાં પણ ધરખમ પરિવર્તન જોવા મળી શકે છે. ગુજરાતની વિધાનસભાની 2017ની ચૂંટણીમાં જે પરિણામ આવ્યા તે પ્રમાણે…

રૂપાણી સરકાર સામે નવી મુસિબત : દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો બગડ્યા, આપી આ ચીમકી

સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ઉનાળુ ડાંગર અને શેરડીની ખેતી માટે પાણી પુરઠો પાડવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જેને ખેડૂત સમાજે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. સિંચાઈ વિભાગે પાણી આપવાની મનાઈ ફરમાવતા ખેડૂતોને રવિ પાક અને ઉનાળુ પાકના નુકશાનની…

નવસારીનો આ યુવક મલેશિયા નોકરી માટે ગયો હતો, સ્થાનિકના હુમલામાં મોત

નવસારી પાસે આવેલા મારોલી ગામના યુવાનનું મલેશિયામાં મોત થયુ છે. મારોલી ગામનો ફિરોઝ નામનો યુવક મલેશિયા નોકરી કરવા માટે ગયો હતો. જ્યાં તેના પર કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે…

નવસારીના લગ્ન સમારંભમાં ભાજપના નબીરાઓ દારૂની પાર્ટી કરતા ઝડપાયા

નવસારીની નૂતન સોસાયટીમાં લગ્ન સમારંભમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા છે. વહેલી સવારે 4 વાગ્યે ટાઉન પોલીસે પાડેલા દરોડામાં નૂતન સોસાયટીના બંગલા નંબર- 20માં નશો કરતા 23 નબીરા ઝડપાયા. બંગલા પાછળ ચાલતી મહેફિલમાં 4 મહિલાઓ પણ સામેલ હતી….

PM મોદી વિશે નવસારીના આ શખ્સે કરી ટિપ્પણી, પોલીસે કરી લીધી ધરપકડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી હતી. નવસારીના લુન્સીકૂઇ ખાતે રહેતા યુવકે બે દિવસ અગાઉ સોશિયલ મીડિયા ફેસબુકના પોતાના એકાઉન્ટ પરથી પ્રધાનમંત્રી નરેદ્ર મોદી સામે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી. અને નિષ્પક્ષ તપાસની…

ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વ્યાપાર મંત્રી રાજ મોદી, મૂળ વતન ગુજરાતની મુલાકાતે

ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વ્યાપાર પ્રધાન રાજ મોદી નવસારીના મહેમાન બન્યા હતા. રાજ મોદી મૂળ ગુજરાતના છે અને તેઓ નવી ઝિમ્બાબ્વેમાં બદલાયેલી સરકારમાં ઉદ્યોગ અને વ્યાપાર પ્રધાન બન્યા છે. નવસારીમાં રાજ મોદીએ હિરાના વેપારી અને ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. ઝિમ્બાબ્વે…

નવસારી: તંત્રએ આદિવાસીઓ પર ગુજાર્યું જુલમ, ગ્રામસભા ન થવા દીધી

નવસારીના ચીખલીના બામણવેલ ગામે રૂઢીગત ગ્રામસભાને વહીવટી તંત્રએ મંજૂરી ન આપતા પોલીસ અને આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. પોલીસે વહેલી સવારે રૂઢીગત ગ્રામસભાના અધ્યક્ષની અટકાયત કરી હતી. જિલ્લા પંચાયત સભ્ય મંજુબેન પટેલના પતિ તથા રૂઢિગત ગ્રામસભાના અધ્યક્ષ ગુલાબભાઈ પટેલની પોલીસે…

બીલીમોરા શાળાની બે યુવતી એક સાથે થઈ ગુમ અને અચાનક આ જગ્યાએથી મળી

નવસારીના બીલીમોરાની સ્કૂલમાંથી છૂટયા બાદ બે સગીરા ગાયબ થઈ જતા દોડધામ મચી હતી. આ બંને સગીરા બેહોશીની હાલતમાં નવસારી પહોંચી ગઈ હતી. નવસારીમાં કોઈક જગ્યાએ સગીરાઓને હોશ આવતા તેઓ વિજલપોરમાં પોતાના સંબંધીને ત્યાં પહોંચી હતી. શાળાએથી છૂટયા બાદ દોઢ કલાકે…

ગણદેવીમાં પહોંચ્યું જાપાનનું પ્રતિનિધિત્વ મંડળ, આ કારણથી આવ્યા નવસારી

મોદી સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગતિ આપવાના પ્રયાસો થઇ રહ્યો છે. નવસારીના ગણદેવી તાલુકાનાં કેસલી ગામે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીના જાપાની પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. બુલેટ ટ્રેન પ્રોજેકટના ડે.મેનેજર ડી.પી.સિંગ સાથે જાપાની અધિકારીઓએ નકશા, ડ્રોઈંગ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું…

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ આદિવાસીઓને રીઝવવાના ચક્કરમાં ભાન ભૂલ્યાં

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ આદિવાસીઓને રીઝવવાના ચક્કરમાં ભાન ભૂલ્યાં. પાટીદારોના અનામત આંદોલન સામે આદિવાસીઓની અનામત સુરક્ષિત હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે ચૂંટણી આવે એટલે અનામતનો મુદ્દો આગળ કરવામાં આવે છે. ધારાસભ્ય નરેશ પટેલ ચીખલીના સુરખાઈ ગામે આદિવાસી લોકનાયક બિરસા…

નોટબંધીના બે વર્ષ પૂર્ણ થતા કોંગ્રેસે આ તમામ જિલ્લાઓમાં નોંધાવ્યો વિરોધ, જાણો પોલીસે શું કર્યું

નોટબંધીની નિષ્ફળતા મુદ્દે જામનગર કોંગ્રેસે મોડે મોડે શરૂ કરેલો વિરોધ પણ મોળો સાબિત થયો છે. સામાન્ય રીતે જામનગર શહેર અને જિલ્લા કોંગ્રસ વિરોધના અલગ અલગ કાર્યક્રમ આપતી હોય છે. પરંતુ, આજે ફિયાસ્કાના ડરે જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્રારા નોટબંધીની…

વિજલપોરમાં નવકાર ગારમેન્ટ કંપનીમાંથી ચોરો 4.50 લાખ રૂપિયાના શર્ટની ચોરી કરી ફરાર

વિજલપોરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી નવકાર ગારમેન્ટ કંપનીને ચોરોએ નિશાન બનાવી 4.50 લાખ રૂપિયાના શર્ટની ચોરી કરી ફરાર થઇ ગયા. ચોરોની કરતૂતો કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. કંપનીમાં ત્રણ ચોરોએ પ્રવેશ કરી 4.50 લાખ રૂપિયાના અંદાજે…

નવસારીઃ ચીખલીમાં આદિવાસીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ

નવસારીના ચીખલીમાં આદિવાસીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરાયો છે. ચીખલીના આલીપોર-દેગામ માર્ગ પર આદિવાસીઓએ ઠાઠડી સામે અંતિમ યાત્રા કાઢી વિરોધ કર્યો હતો. આ સમયે બીટીએસના કાર્યકરો અને જિલ્લા પોલીસ સામસામે આવી ગઈ હતી. પોલીસે બીટીએસ કાર્યકર્તાઓને અટકાવતાં તેમણે રસ્તે…

નવસારીમાં એનસીસી જવાનનું પાંચમાં માળેથી પટકાતા મોત, પણ સંકાની સોઇ વોચમેન તરફ

નવસારીના તીઘરા વિસ્તારમાં આવેલા પાલ્મ સ્પ્રિંગ એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પટકાતા એનસીસી જવાન રાજેશ યાદવનું મોત થયું. જોકે જવાનના મોત મામલે એપાર્ટમેન્ટના રહીશો અને વોચમેન સામે શંકા સેવાઈ છે. રાજેશ પાંચમા માળે રહેતા કર્નલ એસ.આર.નાયરને ટપાલ આપવા ગયો હતો. વોચમેન પણ…

નવસારીમાં કાર્યકરોની પાઠશાળા શરૂ, ખરા અર્થમાં કોંગ્રેસ શું છે તે શીખવવામાં આવશે

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં શિબિરનું આયોજન કરાયું છે. કોંગી કાર્યકરોમાં નવું જોમ ફૂંકવા ઓડિયો વિઝ્યુઅલ ઇફેક્ટ સાથે હાઈટેક પદ્ધતિનો ઉપયોગ કરાયો. બે દિવસીય તાલીમ શિબિરમાં કાર્યકરોને ખરા અર્થમાં કોંગ્રેસ શું છે તેની સમજ આપવામાં આવશે. આ સાથે જ…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ 15 હજાર પ્રવાસી રોજ આવે તેવી સરકારની તૈયારીઓ

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદીના હસ્તે 31 મી ઓક્ટોબરના લોકાર્પણ થવાનું છે. અને આ સમગ્ર વિસ્તારને પ્રવાસન ક્ષેત્ર તરીકે ધમધમતો કરવામાં આવશે. લોકાર્પણ કાર્યક્રમ બાદ દરરોજ 15 હજાર પ્રવાસીઓ દેશ વિદેશમાંથી આવે એવી સરકારની તૈયારી છે….

નવસારી અને સુરતમાં આજે પોલીસ દ્વારા શસ્ત્રપૂજનનો ખાસ કાર્યક્રમ

નવસારીમાં પણ જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. જિલ્લા પોલીસના શસ્ત્ર ગૃહ ખાતે પોલીસ વડા એસ.જી. રાણા અને નાયબ પોલીસ વડાની હાજરીમાં શસ્ત્રોની શાસ્ત્રોકત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું. જેમા જિલ્લા ભરના પોલીસ જવાનો મોટી  સંખ્યામાં જોડાયા હતા….

સુરત-મુંબઇમાં મંદી, પરંતુ આ કારણે નવસારી હીરા ઉદ્યોગ બચી ગયું

ડોલર સામે રૂપિયો ગગડતા દિવાળીના તહેવારો પર જ હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે. જો કે મંદીના આ માહોલ વચ્ચે ભારતમાં પોલકી હીરાનું હબ ગણાતા નવસારીનો હીરા ઉદ્યોગ આશાનું કિરણ સાબિત થઇ રહ્યો છે. નવસારીના રત્નકલાકારોને પણ મંદી તો નડી…

નારાજ ભાજપના આ સભ્યોએ અલગ મોરચાની રચના કરી

નવસારીના વિજલપોર પાલિકાના અસંતુષ્ટ ભાજપના સભ્યોએ નવો મોરચો રચ્યો. તેમજ સામાન્ય સભામાં અલગ બેઠક વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરવામાં આવી. નારાજ ભાજપી સભ્યોએ વિજલપોર વિકાસ મંચની રચના કરી. અને આ 19 સભ્યોએ કલેકટર તેમજ ચીફ ઓફસરને રૂબરૂ મળીને આવેદન પત્ર…

નવસારીમાં ધૂળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ચારનાં મોત

નવસારી બજારના પરિવારને મહારાષ્ટ્રનાં ધુલિયામાં અકસ્માત નડ્યો છે. જેમાં ચાર વ્યકિતઓનાં મોત થયા છે અને ડ્રાઈવર સહિત ચાર લોકો ઘાયલ થયા છે. પરિવાર સામાજીક પ્રસંગ ઉજવીને ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે ટ્રેલરે કારને વહેલી સવારે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો…

ગુજરાતમાં પરપ્રાંતિયોની સુરક્ષાઅે કેમ લીધો રાજકીય રંગ, અા છે સૌથી મોટું કારણ

રાજ્યમાં 30 લાખ જેટલાં મતદારો પરપ્રાંતિય છે અથવા તો હિન્દી જેવી બીનગુજરાતી ભાષા બોલનારા છે. ખાસ કરીને સુરતમાં લાખો મતદારો એવા છે જે યુપી, બિહાર કે ઓડિશાથી આવેલા છે અને અહીં વસી ગયા છે. એવી જ રીતે અમદાવાદની અમરાઇવાડી બેઠક…

આદિવાસી સંગઠનોએ આદિવાસીઓને કોઈની વાતમાં ન આવવા અપીલ કરી

આદિવાસી સંગઠનો વિરૂદ્ધ આદિવાસીઓને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે કાઢેલી ભાજપની રેલી વાંસદામા સભામાં ફેરવાઇ હતી. જેમાં આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસીઓને ભરમાવતા હોવાનું જણાવી આદિવાસીઓને કોઈની વાતમાં ન આવવા અપીલ કરી હતી. આદિવાસી વિભાગના પ્રધાન અને આરોગ્ય પ્રધાને 17 કરોડના ખર્ચે…