Archive

Category: Mehsana

મહેસાણામાં નીતિન પટેલના કાર્યક્રમમાં આ એક વ્યક્તિને જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મહેસાણાની સરકારી શાળાથી રાજ્યવ્યાપી આરોગ્ય ચકાસણી કાર્યક્રમની શરૂઆત કરાવી છે. કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય આશાબહેન પટેલ પણ જોવા મળ્યા હતા. જોકે આ મામલે નીતિનભાઈ પટેલને સવાલ પૂછવામાં આવતા તેઓ કોઈપણ પ્રકારનો જવાબ આપ્યા વગર રવાના…

ઊંઝામાં નીતિનભાઈ પટેલ કરી રહ્યાં છે નવાજૂની, આ કાર્યક્રમે માહોલ ગરમ કરી દીધો

મહેસાણા ખાતે રાજયકક્ષાનો શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ આયોજીત કરાયો છે. આ કાર્યક્રમ શહેરની શાળા નંબર 7 માં યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલ સહિત ઊંઝાના કોંગ્રેસ ના ધારાસભ્ય આશાબેન પટેલે પણ હાજરી આપી એ બાબતે ચર્ચા જગાવી…

પાટીદારોને અનામત મળે માટે હાર્દિક પટેલનો છે આ પ્લાન, આજે જશે ગાંધીનગર

અનામત માટે આંદોલન ચલાવતા પાસના આગેવાનો આજે ઓબીસી પંચ સમક્ષ રજૂઆત કરવાના છે જોકે તે પહેલાં અમદાવાદમાં હાર્દિકના નિવાસ સ્થાન ખાતે પાસ આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં નિખીલ સવાણી, ગીતા પટેલ સહિતના પાસના 25 આગેવાનો જોડાયા હતા. બે દિવસ અગાઉ…

ફરીવાર ગુજરાતની મહિલાઓએ વિશ્વમાં ડંકો વગાડ્યો, સાડા ચાર મિનિટમાં 21 રાગ ન્યોછાવર

ગુજરાતનો રવિવારે વધુ એક વિશ્વ રેકોર્ડ સ્થપાયો છે. વડનગરની સંગીતસામ્રાજ્ઞી તાના અને રીરી નામની નાગર બહેનોની યાદમાં અહીં ચાલી રહેલા તાના-રીરી મહોત્સવના બીજા દિવસે ઢળતી સાંજે સ્વરાધિકા ડો. ધારી પંચમ’દાએ એક પછી એક 4 મિનિટ અને 35 સેકન્ડમાં 21 રાગ…

ઉત્તર ગુજરાતની જીવાદોર સમાન ધરોઈ ડેમમાં પાણીનું પ્રમાણ ઘટ્યું, રવી પાકમાં પડી શકે છે મુશ્કેલી

ચાલુ વર્ષે વરસાદ નહિવત્ થવાથી ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં પાણીની કુલ સપાટી 30% જ રહી છે. જેથી આગામી સીઝનમાં પીવાના પાણીની તકલીફ નહીં સર્જાય પરંતુ જે પિયત માટે પાણી કાપ આવશે તેવું લાગી રહ્યું છે. કારણ કે રવિ પાકમાં…

ગુજરાતના ખેડૂતોની આ છે વાસ્તવિકતા, દેવા અને આવકનાં સરકારી આંક જાણશો તો મગજ ચકરાશે

ગુજરાતમાં કૃષિક્ષેત્રના વિકાસના બણગાંઓ વચ્ચે ખરેખર વાસ્તવિકતા કંઇક અલગ છે. ખેડૂત પરિવાર જાતે મજૂરી કરતો હોવાથી બે પૈસા બચાવતો હોવાને પગલે ખેતીમાં ઘરનું ગુજરાના ચાલે છે. અાજે ખેતીની સ્થિતિ અેટલી ઉત્તમ નથી કે ખેડૂતો લાખોપતિ બની જાય. મોટી જમીન ધરાવતા…

મહેસાણા : મગફળી ભરેલી ટ્રક સળગવા લાગી અને 600 બોરીઓ..

ફરી એકવખત મગફળી સળગી છે. પરંતુ આ વખતે કોઇ ગોડાઉનમાં નહીં પરંતુ મગફળી ભરેલો એક ટ્રક ભડકે બળ્યો. ઘટના ઊંઝા-સિદ્ધપુર વચ્ચે બની. જ્યાં મગફળી ભરેલો ટ્રક મક્તુપુર બસ સ્ટેન્ડ પાસે ભડકે બળ્યો. આ ટ્રકમાં આશરે 500 થી 600 જેટલી મગફળીની…

લાભપાંચમે ખેડૂતોનું ન સચવાયું શુભ મુહૂર્ત, દૂધના ઘટ્યા ભાવ અને ન મળ્યા પાકના ભાવ

લાભ પાંચમ એટલે વણજોયું મુહૂર્ત. ગુજરાતમાં દિવાળીની રજાઓ બાદ આજથી વેપાર- ધંધા ધમધમવા લાગે છે. ખેડૂતો પણ આજથી ખરીફ પાકનું વેચાણ શરૂ કરે છે. રવી સિઝનની વાવણીનો પણ પ્રારંભ થાય છે. આજે શુભ મુહૂર્તમાં રાજ્યભરમાં ખેડૂતો માલ લઇને બજારમાં ઉમટ્યા…

મહેસાણાના સુદાસણા ગામે ગમખ્વાર અકસ્માત, બે બાઇક સવાર યુવાનોના મોત

મહેસાણાના સુદાસણા ગામે ગમખ્વાર અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે. ગામ પાસે એક બાઇક સ્લીપ થવાને કારણે બે બાઇક સવાર યુવાનો મોતને ભેટયા છે. જયારે એક યુવાન ઘાયલ થયો છે. તહેવારના દિવસે ઘરમાં મોતના કારણે મૃતકનો પરિવાર શોકતુર થઇ ગયો છે….

અમદાવાદનું કર્ણાવતી નામ રાખવા મુદ્દે ફરી નીતિન પટેલે આપ્યું આ નિવેદન

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેમનાવતન કડીમાં નવા વર્ષની ઉજવણી કરી. કડીમાં યવતેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન અને પૂજા બાદ નીતિન પટેલે સ્થાનિક ભાજપ કાર્યકરો અને નગરજનો સાથે મુલાકાત કરી સાલ મુબારક પાઠવ્યા હતા. અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માગ મુદ્દે નીતિન પટેલે…

મહેસાણા દિવાળીમાં જ ગંધાશે, પાલિકાએ તહેવારો બગાડતાં લેવાયો આ નિર્ણય

દિવાળી સમયે જ મહેસાણા નગર પાલિકાના સફાઈકર્મીઓ હડતાલ પર ઉતરી ગયા છે. દિવાળી સમયે જ પગાર ન મળતા સફાઈ કામદારો ધરણા પર બેઠા છે. નગરપાલિકા તંત્ર કોન્ટ્રાક્ટરની વ્હાલા દવલાની નીતી અપનાવતી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. તહેવાર સમયે જ 400…

ભાણીયાના પ્રેમલગ્નમાં મામાને અપાતો હતો ત્રાસ, આખરે એવું પગલું ભર્યું કે…

મહેસાણાના ખટાસણા ગામે પ્રેમ લગ્ન મામલે યુવકના મામાએ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.  યુવકના મામાને પ્રેમ લગ્ન મામલે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના કારણ તેમણે ઝેરી દવા ગટગટાવી હતી. જે દરમ્યાન તેમને સારવાર માટે મહેસાણાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં…

આવતીકાલ સુધી આ ટ્રેનો થઈ છે રદ, ચેક કરજો નહીં તો ભરાઈ જશો

અમદાવાદ-પાલનપુર વિભાગમાં નવનિર્મિત ઉંઝા રેલવે સ્ટેશન પર ટેકનીકલ કારણોસર તા.૧ અને ૨ નવેમ્બરના રોજ કેટલીક ટ્રેનોને સંપૂણ તેમજ આંશિક રદ કરવામાં આવી છે. જેને લઇને આ રૂટ પરના હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડશે. તા.૧ નવેમ્બરના રોજ અમદાવાદ-મહેસાણા-આબુરોડ ડેમુ પેસેન્જર…

મહેસાણા દૂધ સાગર ડેરીએ દૂધ ઉત્પાદકોને આપ્યો ઝટકો, આ છે કારણ

મહેસાણા દૂધ સાગર ડેરીએ ફરી દૂધ ઉત્પાદકોને ઝટકો આપ્યો છે. દૂધ સાગર ડેરીએ દૂધ ઉત્પાદકો પાસેથી દૂધની ખરીદીના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પ્રતિ કિલો ફેટનો ભાવ જે 550 રૂપિયા હતો તેમાં ઘટાડો કરીને હવે 525 રૂપિયા કરી દેવાયો…

“જે કરવું હોય તે કરો ગુજરાતમાં તમામ 26 સીટો મને જોઈઅે”

ગુજરાતમાં હાલમાં ભાજપ ધીમેધીમે પકક્ડ ગુમાવી રહ્યું છે. રૂપાણી સરકારે ભરપૂર પ્રયત્નો કર્યા હોવા છતાં સ્થિતિ પલટાઈ રહી છે અે ભાજપ પણ સ્વીકારી ચૂક્યું છે. ભાજપની બે સૌથી મોટી યાત્રા કળશ યાત્રા અને અેકતા યાત્રાનો ફ્લોપ શો થયો છે. ભાજપના…

કોઠસણા ગામે ધો.9ના વિદ્યાર્થીનો આપઘાત, શિક્ષકે કહ્યું કે પરીક્ષાની ચિંતામાં હતો, પિતાએ કહ્યું

મહેસાણામાં સતલાસણા તાલુકાના કોઠાસણા ગામમાં ધોરણ-9માં ભણતાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી. તેણે કયા કારણોસર આપઘાત કર્યો તેની સામે આવ્યું નથી. પરંતુ પરીક્ષામાં પેપર ખરાબ ગયા હોવાથી આ પગલું ઉઠાવ્યું હોવાનું પ્રાથમિક રીતે પોલીસ માની રહી છે. વિરલ પ્રજાપતિ…

સતલાસણાની હોસ્ટેલમાં મોરિયાના છાત્રએ ખાધો ગળાફાંસો, કોઠારી સંકુલમાં બની ઘટના

મહેસાણાના સતલાસણા ખાતે એક વિદ્યાર્થીએ હોસ્ટેલ રૂમમાં આપઘાત કર્યો છે. કોઠસણા ગામે આવેલી યુ.કે. કોઠારી સ્કુલ સંકુલની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવ્યો હતો. હોસ્ટેલના રૂમના સાથી વિદ્યાર્થીઓ પ્રાર્થનામાં ગયા હતા. ત્યારે વિરલ પ્રજાપતિ નામના કિશોરે આપઘાત કર્યો હતો. વિરલ પ્રજાપતિ…

ગુજરાતના ખેડૂતોને રૂપાણી સરકારનો અન્યાય : ભૂલ સરકારની, ભોગવશે ખેડૂતો

અેમપી અને રાજસ્થાનના ખેડૂતોને જે લાભ મળશે તે ગુજરાતના ખેડૂતોને નહીં મળે કારણ કે અા માટે રૂપાણી સરકાર જવાબદાર છે. મોદી સરકારે પીઅેમ અાશા યોજના અંતર્ગત દેશભરમાં ભાવાંતર યોજના લાગુ કરી છે. મધ્ય પ્રદેશના પાયલોટ પ્રોજેક્ટને દેશભરમાં અમલ કરવા અાદેશ…

મહેસાણામાં જમીન સંપાદન મુદ્દે ઠીબરામાં ખોરાક આરોગી ખેડૂતોએ અનોખો વિરોધ નોંધવ્યો

મહેસાણામાં જમીન સંપાદન મામલે ખેડૂતોએ ઠીબરામાં ખોરાક આરોગીને અનોખો વિરોધ કર્યો છે. જમીન સંપાદન મામલે પાલવાસણા, હેડુવા અને ફતેહપુરા ગામના ખેડૂતોની જમીનના વળતર મુદ્દે કોર્ટે જપ્તી વોરંટ કાઢ્યું હતુ. જેને લઈને ખેડૂતો મહેસાણા માર્ગ અને મકાન વિભાગની કચેરી પહોંચ્યા હતા….

મોદી અને નીતિનભાઈ માટે લોકસભાની અા બેઠક છે વટનો સવાલ, હાર્યા તો પટેલ ડૂબશે

પાંચ રાજયોની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ માટે પ્રતિષ્ઠાનો જંગ બનશે અને આગામી લોકસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસની દશા અને દિશા નક્કી કરશે. પાંચ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ…

સરદારના નામે જગપ્રચાર કરતા ભાજપ સામે હવે SPGનું આંદોલન

સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ પહેલા તંત્રને નિતનવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એકતા યાત્રામાં પાંખી હાજરી બાદ હવે અનાવરણ સમયે SPG દ્વારા અનોખો વિરોધ કરવામાં આવશે. SPG 31 ઓક્ટોમ્બરના દિવસે રાજકોટમાં કર્મવીર રેલી અને સભાનું આયોજન કરવા જઇ રહ્યું…

અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતીની હત્યા, કડીના ગણેશપુરામાં શોકનો માહોલ

અમેરિકામાં વધુ એક વખત ગુજરાતીની લૂંટના ઈરાદે હત્યાનો બનાવ બન્યો. જ્યોર્જિયા પાસે સ્ટોરમાં લૂંટના ઈરાદે કેટલાક શખ્સો આવ્યા હતા. ત્યાં તેઓએ પ્રફુલ પટેલ પર હુમલો કર્યો હતો. જાં તેમનું મોત થયુ હતુ. પ્રફુલ પટેલ કડીના ગણેશપુરાના વતની હતી. જોકે 22…

મહેસાણાના સતલાસણા પોલીસ મથકમાં PSO દારૂ પીને આવ્યો, શરૂ કરી પછી આ ભાષા

મહેસાણાના સતલાસણા પોલીસ પર સ્થાનિક લોકોએ ગંભીર આરોપ લગાવ્યો છે. PSO પોલીસ મથકમાં દારૂ પીને આવે છે. અને દારૂ પીધેલી હાલતમાં બફાટ કરે છે. ગાળો ભાંડે છે. તેવો આરોપ લાગ્યો છે. સ્થાનિક રહીશોએ વીડિયો ઉતારીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ…

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં 10 કરોડના ખર્ચે નવા ઓપરેશન થિયટરનું ઉદ્ધાટન

મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન કરાયું. રૂપિયા 10 કરોડના ખર્ચે અદ્યતન ચાર ઓપરેશન થિયેટર સાથે માનસિક રોગની હોસ્પિટલ અને ડાયાલીસીસ સેન્ટર ખુલ્લા મુકાયા છે. આ ઉપરાંત 15 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અંડર પાસનું પણ…

ફાફડા-જલેબી: ગુજરાતના દરેક શહેરમાં હતો અલગ ભાવ, કરોડો રૂપિયાનું થયું વેચાણ

અમદાવાદીઓએ એક જ દિવસમાં લાખો રૂપિયાના ફાફડા-જલેબી આરોગીને દશેરાની ઉજવણી કરી હતી. આ વર્ષે ફાફડાના ભાવમાં કિલો દીઠ 20થી 40 ટકાના વધારા સાથે 580 રૂપિયે કિલો તેમજ જલેબી 460 રૂપિયે કિલોએ વેચાઇ હતી.સુરતમાં શહેરભરની ફરસાણની દુકાનો પર વહેલી સવારથી ગ્રાહકોની…

તમે ભલે 200 રૂપિયાના કિલો ફાફડા લીધા પણ મહેસાણામાં 60 રૂપિયામાં….

મહેસાણામાં પણ દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. મહેસાણાવાસીઓએ દશેરાની ઉજવણી ફાફડા જલેબી આરોગીને કરી. માત્ર મહેસાણામાં 50થી 60 લાખ રૂપિયાના ફાફડાનું વેચાણ કરવામાં આવે છે. શહેરમા ઠેર-ઠેર ફાફડા જલેબીનું વેંચાણ કરવામાં આવ્યું હતું. મહેસાણામાં ફાફડા 200 રૂપિયાથી લઈને 280…

મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં કાઉન્સિલરે કર્યો આપઘાત, પરિવારે કહ્યું કે….

મહેસાણા સિવિલમાં એ.આર.ટી સેન્ટર ફરજ બજાવતી કાઉન્સિલર નિલમ લેઉઆએ આપઘાત કર્યો હતો. મૃતક યુવતીના પરિવારજનોએ ART સેન્ટરના HOD ડૉકટર ગિરીશ કંદોઈ ઉપર ત્રાસ ગુજારવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આપઘાત કરનાર યુવતી છેલ્લા 15 દિવસથી રજા ઉપર ઉતારી દેવાઈ હતી. હાલમાં…

એશિયા અંડર 15માં મહેસાણાના તસનીમ મીરે બેડમિન્ટમાં ગોલ્ડ મેળવ્યો

મહેસાણાની તસનીમ મીરે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી ગુજરાત સહિત ભારતનું નામ રોશન કર્યુ છે. તસનીમમે એશિયાની અંડર 15માં કોરિયા સાથેની મેચમાં જીત મેળવીને ગોલ્ડન સિદ્ધિ મેળવી છે. મહેસાણાની તસનીમ મીર ઉંમર ભલે માત્ર 15 વર્ષની હોય પરંતુ બેડમિન્ટ હાથમા…

કડીમાં જીઆઈડીસીનાં ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર નિયંત્રણ

કડી જીઆઈડીસીમાં લાગેલી આગ પર નિયંત્રણ મેળવાયુ છે. આગ લાગવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી. જીઆઈડીસીમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટના અંગેની જાણ થતા ફાયર ફાઇટરની 10 જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ…

ગુજરાતના આ પાંચ શખ્સ મહારાષ્ટ્રના જલગાંવ ગયા અને 2.50 કરોડ લઈને આવ્યા, પછી પોલીસે….

મહારાષ્ટ્રના જલગાવમાં અઢી કરોડની લૂંટ બાદ આ કેસમાં મહેસાણા નજીકથી 1.22 કરોડના મુદ્દામાલ સાથે 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ લૂંટારુઓ મહારાષ્ટ્રની લૂંટ કરીને ગઇકાલે 11 વાગ્યે કારમાં ભાગ્યા હતા. જે બાદ વોચ ગોઠવાતા મહેસાણા એલસીબીએ આ કારને ઝડપી…