Archive

Category: Jamnagar

જામનગરઃ ભાજપના જ બે નેતાઓ મેદાનમાં આવતા યાર્ડનો ચૂંટણી જંગ બન્યો રસપ્રદ

જામનગર માર્કેટીંગ યાર્ડની સત્તા કબ્જે કરવા ભાજપના જ બે નેતાઓ મેદાનમાં આવતા યાર્ડનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. જામનગર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં એક તરફ કોંગ્રેસથી ભાજપમાં આવેલા અને યાર્ડના વર્તમાન પ્રમુખ રાઘવજી પટેલની પેનલ છે. તો બીજી તરફ જિલ્લા ભાજપ…

જામનગરમાં નબળું ચોમાસું, આ રીતે લોકો પોતાની જરૂરીયાત કરે છે પુરી

જામનગર જિલ્લામાં ચોમાસુ નબળું રહેતા પાણીના સ્થાનિક સોર્સ ડૂકવા લાગ્યા છે. જામનગર જિલ્લાના 431 ગામડાઓની વાત કરીએ તો, હાલ 204 ગામોને નર્મદાની પાઈપલાઈનથી પાણી આપવામા આવે છે. જયારે 28 ગામોને સ્થાનિક સિંચાઈ યોજનાઓમાંથી પાણી આપવામા આવે છે. બાકી રહેતા 199…

જામનગર : માહી દૂધ ડેપોમાં ફૂડ વિભાગના દરોડા, પેકિંગમાં વેચાતા દૂધના નમૂના લેવાયા

જામનગરમાં ફૂડ શાખાએ આજે પણ શહેરમાં વેંચાતા દૂધની તપાસ ચાલુ રાખી.આજે ફૂડ શાખાએ પેકીંગમાં વેચાતા દૂધના નમૂનાઓ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.જામનગરની ફૂડ શાખાએ સેકશન રોડ પર આવેલા માહી દૂધના ડેપોમાંથી સેમ્પલ એકત્ર કર્યા હતા. ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં…

મગફળીની ખરીદીમાં નવું કૌભાંડ થવાની શક્યતા, ખેડૂતોની ફરિયાદ માર્કેટ યાર્ડમાં ધાંધિયા

ગુજરાતમાં મોટા ઉપાડે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત તો કરી દેવાઇ છે. પરંતુ એકે એક માર્કેટ યાર્ડમાં ખરીદીમાં ધાંધિયા થતાં હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી છે. ચૂંટણીના સભાઓમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાતોની મોટા પાયે પ્રશસ્તિ થશે પરંતુ ખેડૂતોને તો આજની…

જામનગરમાં ગોકળગાયની ગતિએ મગફળીની ખરીદી, ખેડૂત અધિકારીઓ આવ્યા સામ-સામે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આયોજનના અભાવના કારણે માત્ર 579 ટન મગફળીની ખરીદી થઈ શકી છે. રોજની 10 લાખ કિલોગ્રામ મગફળીની ખરીદી થવી જોઈતી હતી. પરંતુ ખરીદીની ધીમી પ્રક્રિયાને કારણે ટાર્ગેટ મુજબ મગફળીની ખરીદી થઇ શકી નથી. ખંભાળિયા ખાતે મગફળી રિજેક્ટ કરવામાં…

ગુજરાતના ખેડૂતોને ડાંગરની ખેતી ન કરવા માટે સરકારે આપી સલાહ

રવિ પાક માટે નર્મદા કેનાલમાં બારમી નવેમ્બરથીપાણી છોડવાનુ સરકારે શરૂ કરી દીધુ છે. કેનાલના કમાન્ડ એરિયામાં સિંચાઇ માટે આ પાણીછોડાઇ રહ્યુ છે ત્યારે આ પાણીની ચોરી કરી રહેલા લોકો સામે પણ રાજ્ય સરકારે લાલ આંખકરી છે. અત્યાર સુધીમાં પાણીનો ગેરકાયદે…

જામનગરની : ટ્રકમાં લઇ જવાઇ રહ્યો હતો જ્વલનશીલ પદાર્થ અને પલ્ટી ખાઇ જતા…

જામનગરની રિલાયન્સ કંપનીમાંથી CBFS નામનું અત્યંત જ્વલનશીલ કેમિકલ રસ્તા પર ઢોળાયાની ઘટના બની છે. કેમિકલ ભરીને પાલેજ તરફ જઇ રહેલ રણોલી નજીક ડ્રાયવરે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઇ ગયુ હતું. ટેન્કર પલટી ખાઇ જતા રસ્તા પર હજારો લીટર…

જામનગરનું તંત્ર કહી રહ્યું છે, ખેડૂતો પોતે જ મગફળી વેચવા માટે આવી રહ્યા નથી

જામનગર જિલ્લામાં ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીમાં ધાંધિયા થઇ રહ્યા હોવાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે. તંત્રનો દાવો છે કે, ખેડૂત પોતે જ મગફળી વેચવા માટે આવી રહ્યા નથી. અત્યાર સુધીમાં 905 ખેડૂતોને બોલાવવમાં આવ્યા પરંતુ તેમાંથી 422 ખેડૂતો જ ટેકાના…

જામનગરમાં મગફળીના સેમ્પલ ફેલ જતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો મામલે ફરી એક વખત ખેડૂતોએ હોબાળો કરી વિરોધ દર્શાવ્યો છે. ખેડૂતોએ આપેલા મગફળીના સેમ્પલ ફેલ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય પણ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા. બીજીતરફ જામનગરના હાપા માર્કેટિંગ…

ગણેશ વિસર્જનને બે મહિના પૂર્ણ થયા પણ ગણેશજીની આ હાલત જોઇ આંખમાંથી આંસુ આવી જશે

ગણેશ વિસર્જન પૂર્ણ થયાને બે માસ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતા જામનગર મહાનગરપાલિકાએ ખુલ્લા પ્લોટમાં રાખી મૂકેલી મૂર્તિઓનો નિકાલ કર્યો નથી. વિપક્ષી કોર્પોરેટરે મહાપાલિકાની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. હાલ જે સ્થળ પર મૂર્તિઓ એકઠી કરવામા આવી છે. ત્યાં…

સૌરાષ્ટ્રના ખાર પાણીની સમસ્યાનો આવશે ઉકેલ, ઈઝરાયલ સાથે કરાયા MOU

ગુજરાત દેશનો સૌથી મોટો દરિયો કિનારો ધરાવતું રાજ્ય છે. પંરતુ આજે પણ કિનારા પ્રદેશના લોકોએ પાણી માટે પરેશાની વેઠવી પડે છે. જોકે, હવે રાજ્યમાં ખારા પાણીની મીઠું બનાવી પીવા લાયક બનાવવા માટેનો પ્લાન્ટ શરૂ થવાનો છે. જોડિયામાં શરૂ થનારા રાજ્યના…

જામનગરના હાપામાં મગફળી ખરીદીનો ત્રીજો દિવસ, પણ અત્યાર સુધીમાં..

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થયાનો આજે ત્રીજો દિવસ છે. પરંતુ, અત્યાર સુધીમાં ફક્ત 53 જેટલા ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે. મગફળી ખરીદીની પ્રક્રિયા ધીમી હોવાના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે,…

ટેકાના ભાવે મગફળીની ખરીદીના પહેલા દિવસે જ ખેડૂતોએ આ કારણે દેકારો બોલાવ્યો

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ તો થઈ. પરંતુ પ્રથમ દિવસે જ ખેડૂતોમાં દેકારો બોલી ગયો. ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા સવારે નવ વાગ્યે શરૂ થવાની હતી. પણ ખરીદીની પ્રકિયા મોડી અને ગોકળગાય ગતિએ શરૂ થતાં ખેડૂતોમાં દેકારો બોલ્યો…

મગફળી : રાજ્યમાં ખેડૂતોના હોબાળા વચ્ચે થયો ખરીદીનો પ્રારંભ, સરકારના આયોજનો ફેલ

આજથી રાજ્યભરમાં સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ છે.ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રાજ્યમાં 122 સ્થળો પર ખરીદ કેન્દ્ર શરૂ કરાયા છે.સરકાર દ્વારા એપીએમસી ખાતે જ આ ખરીદ કેન્દ્ર શરૂ કરાયા છે અને ગત વર્ષે જે રીતે મગફળીમાં માટીકાંડ…

ખૂટી ગઇ ખેડૂતોની ધીરજ, મગફળીના સાવ આટલા ભાવ ?

જામગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઓછા ભાવ મળતા હોબાળો થયો છે. કેટલાક ખેડૂતોએ હરાજી અટકાવવાનો પણ પ્રયાસ કર્યો છે. ખેડૂતોને મણના હાલ મગફળીના 700થી 740નો ભાવ મળી રહ્યો છે. જેની સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ…

જામનગર મનપામાં કોર્પોરેટર પ્રવીણ માડમે ફૂડ શાખાની કામગીરી અંગે કર્યા આવા આક્ષેપ

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા પર દેખાવ પૂરતી કામગીરી કરવાના અને સેમ્પલ બદલાવી નખાતા હોવાના ગંભીર આક્ષેપો કરવામા આવ્યા છે. આ આક્ષેપ વિપક્ષે નહીં પણ શાસક પક્ષના જ એક કોર્પોરેટર દ્વારા કરવામા આવ્યા છે. સામાન્ય સભામાં શાસક પક્ષના કોર્પોરેટર પ્રવીણ માડમે…

જામનગરમાં સ્પર્ધકોએ સરકારને આપ્યો સંદેશો, ગુજરાતમાં ખેડૂતોની છે આવી હાલત

દિવાળીના પર્વ પર લોકો ઘરઆંગણે રંગબેરંગી રંગોળી કરતાં હોય છે. પરંતુ, લોકો જાહેર સ્થળ પર અવનવી રંગોળી કરી શકે તે માટે જામનગર મહાનગરપાલિકા અને નવાનગર નેચર કલબ દ્વારા લાખોટા તળાવ પર એક રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું. સ્વચ્છતા અને સેવ…

9 લાખ ખેડૂતોને 10 હજાર રૂપિયા દિવાળી બોનસ આપવાનો હતો મોકો, રૂપાણી સરકારે લીધો આ નિર્ણય

તેલીબિયાં પાકોમાં સૌથી મોટા અને સૌરાષ્ટ્રના ખેડૂતોનાઆર્થિક આધાર સમા મગફળીના પાકમાં તેલિયા રાજાઓને દિવાળી અને ખેડૂતોના ઘરે હૈયાહોળી છે. જગતનો તાત ગણાતો ખેડૂત કેરોસીન લેવા ઉભો હોય તેમ એક મહિના સુધી ૩ વાર લાઈનોમાં લાગશે. હાલમાં રવી સિઝનની વાવણીનો પિક…

સરકારને લોકસભા ચૂંટણીની પડી છે અને જામનગરમાં ખેડૂતોની આવી હાલત

જામનગરના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસમાં  સાડા નવસો જેટલા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે.  જોકે, ખેડૂતોના ધસારાની સામે નોંધણી કરનાર સ્ટાફ અપૂરતો અને સર્વર ડાઉન હોવાથી ખેડૂતોને હાલાકીનનો સામનો કરવો…

વાયદા કરવામાં પારંગત સરકારે અછતગ્રસ્ત જાહેર કરેલા આ તાલુકાને કોઇ સહાય નથી કરી

જામનગરના જોડાયા તાલુકામાં અછતના કારણે ખેડૂત અને પશુપાલકોની સ્થિતિ વધુ કથળી છે. સરકારે જોડાયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે. પરંતુ તાલુકાના અનેક ગામ એવા છે. જ્યા પશુ માટે ઘાસનું તણખલું પણ નથી. જેથી પશુ પાલક અને ખેડૂતો રોષે ભરાયા છે….

જામનગરના એક ખેડૂતે કર્યો આપઘાતનો પ્રયાસ, સરકારને ખેડૂતોના જીવનની કોઈ કદર નથી

જામનગરના વગડીયા ગામે ખેડૂતે પાક નિષ્ફળ જતા ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. ખેડૂતે વાડીએ જઈને ઝેરી દવા પીધી હતી. પરંતુ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર ખેડૂતને જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ખેડૂત પરિવારનું કહેવુ છે…

કોમ્પયુટરના અભાવો વચ્ચે, ત્રણથી આઠ ધોરણના પરિણામો ઓનલાઇન કરવાનો નિર્ણય

સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ત્રણથી આઠની પરીક્ષાના પરિણામો ઓનલાઈન કરવાનો નિર્ણય કરાયો છે. એટલે જે તે વિષયના માર્કસ્ શિક્ષણ વિભાગની વેબસાઈટ પર શિક્ષકે ઓનલાઈન મૂકવા ફરજીયાત રહેશે. જોકે જામનગરમાં કેટલીક શાળાઓ એવી…

મગફળીની અોનલાઈન નોંધણી માટેના આ છે નિયમો, જાણો એક હેક્ટરે કેટલી થશે ખરીદી

આગામી 15 તારીખથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થયુ છે અને આ રજિસ્ટ્રેશનને લઈને ખેડૂતોએ ઉત્સાહ દાખવ્યો હોવાનું સરકારે કહ્યુ છે. મગફળીની ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પહેલી બે કલાકમાં જ 4 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી…

અહીં સત્તાપક્ષ ભાજપની સામે ભાજપના જ કોર્પોરેટરો વિરોધ પર ઊતર્યા, કારણ ચોંકાવનારું

તમે વિરોધપક્ષના નેતાઓને કોઈ પ્રશ્ને વિરોધ કરવા માટે રોડ પર ઉતરતા જોયા હશે. પરંતુ, જામનગરમાં કચરાના મુદ્દે સત્તાપક્ષ ભાજપના બે કોર્પોરેટરોએ રસ્તા પર આવવું પડ્યું અને આંદોલન કરવું પડ્યું. આ કોર્પોરેટરોએ તો મ્યુનિસિપલ કમિશનરને પોતાના વિસ્તારમાં રહેવા આવવાનું આમંત્રણ પણ…

દીવાળીના અને નૂતનવર્ષના પર્વ પર મીઠાઈ ખાતા પહેલા ચેતી જજો, પહેલા વાંચી લો આ

દીવાળીમાં મીઠાઈનો વપરાશ ધણો વધારે હોય છે ત્યારે વેપારીઓ પણ નફો રળી લેવા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં અચકાતાં નથી. જામનગર શહેર અને જિલ્લામાં બનવટી માવો મળી આવ્યો. એલસીબીએ હાપા જીઆઈડીસીમાં દરોડા પાડીને મીઠાઈ, દૂધ પાવડર અને માવાનો 11 ટન…

જામનગરના ગુલાબનગરને બનાવાયું કચરાનું ઘર, સ્થાનિકોમાં રોષ

જામનગર શહેરનાં ગુલાબનગર નજીક કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. અહીનાં સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ કચરો તંત્ર દ્વારા અહીંયા ઠાલવવામાં આવે છે અને આ સ્થળને જાણે ડમ્પીંગ પોઇન્ટ બનાવી દીધું છે. તંત્ર અમને સુખાકારીને બદલે બિમારીઓ અને તકલીફો આપવાનું…

ખંભાળીયામાં ગેરકાયદેસર ફટાકડાના વેપારીને ત્યાં જનતાએ રેડ નાખી

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયાના રામનગરમાં ગેરકાયદે ફટાકડાના વેપારી પર જનતાએ રેડ કરી હતી. ગોડાઉનમાંથી ફટાકડાનો કરોડો રૂપિયાનો ગેરકાયદે જથ્થો સામે આવ્યો હતો. ખંભાળીયાના દરબારગઢ, સતવારા વાડ, જોધપુર ગેઇટ વિસ્તારોમાં વગર લાઇસન્સના ફટાકડાનો કરોડો રૂપિયાનો જથ્થો સંગ્રહ કરેલો હોવાનું બહાર…

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોની રૂપાણી સરકારને ધમકી, ખેડૂતોને ભાવ ન અપાયા તો…

સૌરાષ્ટ્રમાં ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ ઉઠી છે. ભાવાંતર યોજના અમલમાં નહી આવે તો હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારીએ સોસીએશન દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો ભાવાંતર યોજના લાગુ નહી કરવામાં આવે તો પહેલી નવેમ્બરથી સૌરાષ્ટ્રના…

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 17 જેટલા ગામો પાણીથી વંચિત

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 17 જેટલા ગામોને પાઈપલાઈનથી પાણી મળતું નથી. જાહેર હિસાબ સમિતિએ બે દિવસ દરમિયાન કરેલી બંને જિલ્લાની સ્થળ મુલાકાત બાદ સામે આવી છે. બંને જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે વર્ષ 2007માં જૂથ યોજનાઓ બનાવવામાં આવી હતી….

સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી ત્યાં મેઘરાજાએ પાક બગાડ્યો

જામનગરના ખંભાળીયા તાલુકાના લાલપરડા ગામે આજે બપોર બાદ આવેલા ભારે પવન અને વરસાદના કારણે મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતો માટે પડયા પર પાટું જેવી સ્થિતી સર્જાઇ છે. કારણકે આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે. તેમાં પણ જામનગર…