Archive

Category: dang

માને મારી નાખીશ, નરાધમે ત્રણ મહિનામાં ચાર વખત નિશાને પીંખી નાંખી

બીલીમોરા પંથકમાં રહેતા શ્રમજીવી પરિવારની ધો.પમાં અભ્યાસ કરતી ૧ર વર્ષની બાળકીને બે વખત પરણેલાં એક સંતાનનાં પિતાએ ફોસલાવી-ધમકાવી ચાર વખત દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. બાળકીનાં પરિવારે હવસખોર આધેડ સામે ફરીયાદ આપતાં પોલીસે તેની સામે સ્પેશ્યલ ચાઈલ્ડ પ્રોટેકશન એક્ટ (પોકસો)…

ડાંગના વાતાવરણમાં પલટો, આનંદ મનાવવો કે દુઃખ ખેડૂતો મૂંઝવણમાં

ડાંગ જિલ્લાની પર્વપટ્ટી વિસ્તારમાં બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. અચાનકજ વરસાદનું એક જોરદાર ઝાપટું પડતાં કુદરતના આ રૂપ સામે ખેડૂતોએ આનંદ મનાવવો કે દુઃખી થવું તેની દ્વિધામાં પડી ગયા. વાતાવરણમાં આવેલા પલટાથી બોરખલ, લવચાલી, સુબિર, પીપલદહાડ વગેરે ગામોમાં ઝોરદાર…

ડાંગના કોસીમદા ગામે 1991માં જમીન માટે આ આદિવાસી મહિલાએ ખાધી હતી ગોળી

ડાંગના કોસીમદા ગામે વર્ષ 1991માં જંગલની જમીનની લડતમાં વનવિભાગ સાથે થયેલા ઘર્ષણમાં વન અધિકારી દ્વારા ગોળીબાર કરતા આદિવાસી મહિલાનું મોત નિપજ્યું હતું. આદિવાસીઓ આ મહિલાના મોતને શહીદી ગણાવી મહિલાનું શહિદ સ્મારક બનાવી આદિવાસી સામે અત્યાચારો સામે લડત ચાલુ કરવા રણશીંગૂ…

હજારો વૃક્ષોના નિકંદન પર બન્યો છે સ્ટેચ્યુ અોફ યુનિટીનો માર્ગ, વિકાસ સાથે અાવ્યો મોટો વિનાશ

અાદિવાસીઅો સ્ટેચ્યુ અોફ યુનિટીને વિનાશનું કારણ કેમ જણાવે છે તેનું અા ઉદાહરણ છે. અાદિવાસીઅોનો વિરોધ અે સરદાર પટેલ સામે નથી પણ સરકારના અા પ્રોજેક્ટથી અાદિવાસીઅોની અસ્મિતા સાથે ચેડાં થવાનો છે. ગાઢ જંગલ ધરાવતો અા વિસ્તાર અે અાદિવાસીઅોની અોળખ છે. જેને…

31મીઅે મોદી પર ચાર બાજુથી થશે ‘હુમલો’ , પોલીસ અને ભાજપ રહે અેલર્ટ

ગુજરાતમાં 31મી અોક્ટોબરે સ્ટેચ્યુ અોફ યુનિટીના કાર્યક્રમને પગલે ગુજરાત સરકાર દોડાદોડી કરી રહી છે. લોકસભાની ચૂંટણીને પગલે મેગા શો કરવાના મોદી સરકારનું આયોજન પ્રાંતવાદની બલિ ચડી ગયું છે. ગુજરાતમાં ભાજપની લથડતી સ્થિતિને ધ્યાને લઇ મોદી અેક દિવસ વહેલા અેટલે 30મીઅે…

ડાંગના સાપુતારામાં કમોસમી વરસાદ શરૂ થયો, હળવા વરસાદથી રસ્તા ભીના

ડાંગના સાપુતારામાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો. હળવા વરસાદથી રસ્તાઓ ભીના થઇ ગયા હતા. ધીમા ધીમા પવનની લહેરોથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જતા જતા વરસાદનો ડુંગળોએ પણ તેમની તરસ છીપાવવા બદલ આભાર માન્યો હતો. READ ALSO 

31મીઅે મોદીના કાર્યક્રમથી ગુજરાતના 14 જિલ્લામાં નહીં સળગે ચૂલા, બાળકો પણ રહેશે ભૂખ્યા

કેન્દ્ર અને ગુજરાત સરકાર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના અનાવરણની તૈયારી કરી રહ્યાં છે, પરંતુ પ્રતિમા નજીક સ્થિત ગામના હજારો ગ્રામજનો આ પરિયોજનાનો વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ…

સ્ટેચ્યૂ અોફ યુનિટીનો વિરોધ થતાં સરકારે જાહેર કર્યું રાહત પેકેજ, હજારો લોકોને થશે ફાયદો

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલાં આદિવાસીઓના લડતના મંડાણ જોઇને હવે સરકાર પણ સક્રિય થઇ છે. સરકારે તેર ગામોની ડૂબમાં જતી જમીન માટે વળતરની જાહેરાત કરી છે. ગરૂડેશ્વર વિયરના કારણે ડૂબમાં જતા સાત ગામોના અસરગ્રસ્તોને રાહત પેકેજ માટે સરકારે મહત્વનો નિર્ણય…

વઘઈમાં તંત્રએ 20 લાખ રૂપિયામાં કાગળની દીવાલો બનાવી અને પાણી ફરી ગયું, જાણો

ડાંગના વઘઇમાં આવેલા માનમોડી ગામે ગત વરસે અંદાજે 20 લાખના ખર્ચે બનેલા ચેકડેમની દીવાલો તેના તકલાદી કામને કારણે તૂટી જવા પામી છે. લોકોના કહેવા પ્રમાણે ચેકડેમના નિર્માણમાં અત્યંત નિમ્ન કક્ષાનું મટિરીયલ વાપરવાના કારણે આમ થયું છે. સામાન્ય વરસાદમાં જ ડેમની…

ડાંગ : ટામેટાં ભરેલો ટ્રક પલ્ટી ખાઇ જતા લોકો ટામેટાં લૂંટી ગયા

સાપુતારા માલેગામ વચ્ચે આવેલ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંક પાસેની ઘટનાને કારણે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતાં.  નાસિકથી પંજાબ માટે ટામેટા ભરીને જઇ રહેલ એક ટ્રક બ્રેક ફેઇલ થઇ જવાને કારણે રસ્તા પર પલટી ખાઇ ગઇ હતી.  ટ્રક પલટી…

ડાંગઃ સરપંચ પત્ની છે પણ પંચાયતના કામ કાજ અને દાદાગીરી કરે આ પતિ

આવું ઘણા સ્થળોએ બનતું હોય છેકે ગામની મહિલા સરપંચ માત્ર નામના હોય છે. બાકી બધો વહિવટ તેના પતિ જ કરતા હોય છે. અહીં પણ આવું જ કંઇક બન્યું. પરંતુ અહીં તો મહિલા સરપંચનો પતિ વહિવટ કરવાની સાથે પોતે પોલીસકર્મી પણ…

જાણો ઘટાડા બાદ ગુજરાતમાં આવતીકાલથી પેટ્રોલ-ડીઝલનો ભાવ કયા શહેરમાં કેટલો?

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલમાં કરાયેલા ભાવ ઘટાડા બાદ હવે રાજ્ય સરકારે પણ જનતાને હાશકારો આપ્યો છે. અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા પેટ્રોલ અને ડિઝલમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સાથે તેમણે રાજ્ય સરકારને પેટ્રોલ ડિઝલમાં ભાવ ઘટાડવા માટે…

ભારે વરસાદ સાથે ઉડ્યા ઘરના છાપરા, જુઓ ક્યાં વરસ્યો મેઘો

રાજયમાં લગભગ વરસાદે વિદાય લઇ લીધી છે. અને જેના કારણે લોકો એક રીતે વરસાદથી નારાજ જણાય છે. પરંતુ વરસાદ ગમે તે સમયે આવીને લોકોને ખુશ ખુશાલ કરી દે છે. આહવામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયાના સમાચાર છે. જોરદાર પવન…

ગુજરાતનું ગૌરવ : ડાંગના મુરલી ગાવિતની વધુ એક સુવર્ણ સિદ્ધી, સપ્તાહમાં જીત્યાં 2 ગોલ્ડ

ભૂવનેશ્વર ખાતે ચાલી રહેલી 58મી નેશનલ ઓપન એથ્લેટિક ચેમ્પિયન શીપમાં ડાંગના મુરલી ગાવિતે વધુ એક સુવર્ણ સિદ્ધી મેળવી છે.મુરલી ગાવિતે 5000 મીટર સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.તેણે 14મિનીટ અને 35 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા…

ડાંગ : તાલુકા પંચાયતના પ્રમુખ વિરૂદ્ધ થયેલી અવિશ્વાસની દરખાસ્તમાં લલિતાબેન ગાવીતની જીત

ડાંગના વધઇ તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ દાખલ કરેલી અવિશ્વાસની દરખાસ્તમાં આજે ચૂંટણી યોજાઇ હતી. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન ગાવીત 8 મત સાથે અવિશ્વાસ પ્રસ્તાવમાં જીત્યા હતા. કુલ 16 સભ્યોમાંથી 8 મત લલિતાબેન તરફ પડ્યા હતા.જ્યારે 5 લોકોએ અવિશ્વાસમાં મત…

સાપુતારા સ્પોટર્સ કોમ્પલેક્સમાં છાત્રોના જીવ મૂકાયા જોખમમાં, તંત્રની ખૂલી મોટી પોલ

સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેકસમાં મોટી દુર્ઘટના ટળી છે. અહી વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે આગ લાગી હતી. ગિરિમથક સાપુતારામાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કરોડોના ખર્ચે સાકાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આજે સવારે એકાએક આગ ફાટી નીકળતા અફડા તફડીનો માહોલ સર્જાયો…

સાપુતારામાં ટ્રક ખીણમાં ખાબકી, એક કલાક સુધી ટ્રક ચાલક કેબિનમાં ફસાયો

ડાંગના સાપુતારા ઘાટ પાસે ટ્રક ખીણમાં ખાબકી છે. જેમાં ટ્રક ચાલક એકાદ કલાક સુધી કેબિનમાં દયનિય હાલતમાં ફસાયેલો રહ્યો હતો. જોકે આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. તેમજ તેને પલટી મારેલા ટ્રકની કેબિનમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ અપાવનારી ગુજરાતની પ્રથમ મહિલા બની

રાજ્યમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં ચાર-ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરનારી સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ અપાવનારી ગુજરાતની પ્રથમ મહિલા બની છે. ત્યારે તેના ઘરે અને સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ છે. ધારાસભ્ય મંગલ ગાવિતે સરિતાના પિતાનું શાલ અને…

ડાંગના ધારાસભ્યએ પોતાનો પગાર તો પરેશ ધાનાણીએ સરિતાને આપી આટલી રકમ

રાજ્યમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં ચાર-ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરનારી સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ અપાવનારી ગુજરાતની પ્રથમ મહિલા બની છે. ત્યારે તેના ઘરે ઉત્સવનો માહોલ છે. ધારાસભ્ય મંગલ ગાવિતે સરિતાના પિતાનું શાલ અને ઓઢાડીને અને માતાને…

એશિયાડ ગેમ્સમાં દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર સરિતા  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની બ્રાન્ડ એમ્બેસેડર

એશિયાડ ગેમ્સમાં દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર સરિતા ગાયકવાડ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સરિતાને બે લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. સરિતાના ઘરે નિવસ્થાને ખુશીનો માહોલ છે. તેણે બે દિવસ…

ગુજરાતની ડાંગ અેક્સપ્રેસે એશિયન ગેમ્સમાં ભારતને અપાવ્યો ગોલ્ડ

ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ડાંગ જિલ્લાની આદિવાસી યુવતિ અને ભારતની ગૉલ્ડર્ન ગર્લ અને ડાંગ એકસપ્રેસ તરીકે જાણીતી કુ.સરીતા ગાયકવાડની ૪/૪૦૦ મીટર રીલેદોડમાં ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પસંદગી થતાં સરીતા ગાયકવાડના ગામ પરિવાર તેમજ ગામમાં ખુશીનો માહોલ…

ડાંગમાં ભારે વરસાદ : અાદિવાસી દંપતિ ગીરા નદીમાં તણાઈ ગયું

ડાંગના સુબિર તાલુકામાં ભારે વરસાદમાં આદિવાસી દંપતિ તણાયું છે. જેમને શોધવા માટે વનવિભાગ અને ગ્રામજનોએ કામગીરી શરૂ કરી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરમાં જઈ રહેલા દંપતી ગીરા નદીના વહેણમાં તણાયા છે. ટીમ્બર થવા ગામે  ડેમ ધોવાતા આસપાસના ખેતરોમાં…

રાજ્યભરમાં વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસશે

રાજ્યભરમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. અને હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી ઉચ્ચારી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ છે અને આ સિસ્ટમ ગુજરાત તરફ ખસતી હોવાથી ગુજરાતમાં સારો વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ…

ડાંગ જિલ્લામાં હાલ સૌંદર્ય ચારેય બાજુ ખીલી ઉઠ્યું, ગિરા ધોધનું પ્રવાસીઓમાં આકર્ષણ

ગુજરાતમાં ડાંગ જિલ્લામાં હાલ સૌંદર્ય ચારેય બાજુ ખીલી ઉઠ્યું છે. અહીં જંગલ વિસ્તારમાં નદી ખળખળ વહી રહી છે. તો ગિરા ધોધ પણ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવી રહ્યો છે. ઉત્તર વન વિભાગ આરક્ષિત જંગલના શિંગાણા રેન્જમાં ગિરા ધોધ આવેલો છે. આ ધોધ…

જો તમે ફરવાના શોખીન છો તો આ ચોમાસા પહેલા અહીં જઈ આવો

વરસાદનું આગમન માત્ર માણસને જ નહીં પણ પર્યાવરણને પણ રંગીન મિજાજ બનાવી દે છે. રાજયના પ્રસિદ્ધ ગિરિમથક સાપુતારામાં વરસાદી મૌસમને કારણે હાલ તેનું સૌંદર્ય હાલ સોળે કળાએ છે. ત્યારે વરસાદની મૌસમમા અહીં મોન્સૂન ફેસ્ટીવલનો આરંભ થઇ ગયો છે. વિવિધ રંગારંગ…

વિકસિત ગુજરાત ? ગુજરાતની આ પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે 200 બાળકો આવી રીતે ભણી રહ્યા છે

સૌ ભણે.. સૌ આગળ વધે. તેવું સરકારનું સુત્ર છે. વિદ્યાર્થીઓને ભણીને આગળ વધવું છે પરંતુ સરકાર આ સુત્ર સાકાર કરવા સુવિધા મળતી નથી. અનેક ગામડાઓમાં વિદ્યાર્થીઓ સુવિધાના અભાવે મુશ્કેલી વેઠીને ભણવા મજબૂર બને છે. ડાંગમાં આહવા તાલુકામાં આવેલા ઘૂડા ગામમાં…

ગુજરાતના સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું, ભારે ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઘટી

ગુજરાતનું હિલ સ્ટેશન ગણાતા સાપુતારામાં સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. આજે સવારે હવામાન ધુમ્મસભર્યુ જોવા મળ્યું. ચારેય બાજુ લીલોતરી વચ્ચે ધુમ્મસવાળું હવામાન જોઈને સહેલાણીઓ આનંદીત બની ગયા. જોકે ભારે ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઘટી ગઈ હતી. ચોમાસાની ઋતુમાં સાપુતારા સહિત…

મરાઠા આંદોલનના કારણે ગુજરાતના આ રૂટની ST બસ રદ

મહારાષ્ટ્રમાં ફરી મરાઠા અનામત આંદોલનની હિંસા ભડકી ઉઠતા ગુજરાતની એસટી બસોને સાપુતારામાં રોકી દેવાઈ છે. પૂણે, સોલાપુર સહિતના વિસ્તારોમાં 150થી વધુ બસોમાં તોડફોડ અને આગજનીના બનાવને પગલે ગુજરાત એસટીની મહારાષ્ટ્ર જતી બસો રદ કરાઈ છે. અને સાપુતારામાં જ રોકી દેવાઈ…

ડાંગઃ ગીરાધોધ પર સહેલાણીઓ નહાતા હતા અને તરાઈને મૃતદેહ આવ્યો

વઘઇ નજીક ગીરાધોધમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ હોવાની જાણકારી મળતા સનસનાટી મચી ગઇ હતી. મૃતદેહના સમાચાર મળતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને મૃતકની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યા હતા. જોકે પોલીસને સમાચાર મળતા ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબજો…

ગુરુપૂર્ણિમાના દિવસે ભાજપના MP, MLA ને મંદિરમાં ઘૂસવા ન દેવાયા….. કારણ છે ચોકાવનારું

નસવાડીના પૈારાણિક થાલા મંદિર આદિવાસીઓના આસ્થાનું કેન્દ્ર છે. ગુરુપૂર્ણિમાના દિવસે આ મંદિરે આદિવાસી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. જોકે, ભાજપના સાંસદ અને ધારાસભ્ય પણ ગુરુપૂર્ણિમાના દિવસે દર્શન કરવા આવ્યા હતાં પણ તેમને મંદિરમાં પ્રવેશ અપાયો ન હતો. પ્રસિધ્ધ વિશ્વનાથ…