Archive

Category: Dahod

પરિણીતાને મળવા તો પહોંચ્યા પણ પકડાયા બાદ ઢોર માર પડ્યો, દાહોદનો કિસ્સો

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં એક પરીણિત યુવક પરીણિતાને મળવા માટે જતાં ઝડપાઈ ગયો હતો. આ યુવકને લોકોએ ભેગા મળીને વીજપોલ સાથે બાંધી દીધો હતો. આ સાથે મોબાઇલમાં તેનો વિડિયો બનાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકને માર પણ મરાયો હતો. જોકે,…

માને મારી નાખીશ, નરાધમે ત્રણ મહિનામાં ચાર વખત નિશાને પીંખી નાંખી

બીલીમોરા પંથકમાં રહેતા શ્રમજીવી પરિવારની ધો.પમાં અભ્યાસ કરતી ૧ર વર્ષની બાળકીને બે વખત પરણેલાં એક સંતાનનાં પિતાએ ફોસલાવી-ધમકાવી ચાર વખત દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. બાળકીનાં પરિવારે હવસખોર આધેડ સામે ફરીયાદ આપતાં પોલીસે તેની સામે સ્પેશ્યલ ચાઈલ્ડ પ્રોટેકશન એક્ટ (પોકસો)…

માનવભક્ષી દીપડાનો આતંક યથાવત્ત, મહિલા પર કર્યો હુમલો

દાહોદમાં માનવભક્ષી દીપડાનો ફરી એક વખત આતંક જોવા મળ્યો છે. દિપડાએ દેવગઢ બારિયાના અંતેલા ગામે મહિલા પર હુમલો કર્યો છે. દીપડાએ મહિલાના સાથળના ભાગે હુમલો કરતા તેને હોસ્પિટલ માટે દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડે દેવગઢ…

દાહોદમાં માલગાડી ટ્રેનનું એન્જીનના એક સાથે ત્રણ પાટા

દાહોદમાં માલગાડી ટ્રેનનું એન્જીન પાટા પરથી નીચે ઉતરી ગયું હતું. એન્જીનના આગળના ત્રણ પૈડાં પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે મોટી દુર્ઘટના ટળી હતી. દાહોદના રોઝમ ફાટક પાસે ઘટના બની હતી. જો કે ઘટનાની જાણ થતા રેલવે વિભાગ દોડતું…

VIDEO: ચાલુ ડ્યુટીએ બસ કંડક્ટરે જુઓ પીધેલી હાલતમાં બસમાં શું કર્યુ?

સુરક્ષિત સવારી,એસ ટીઅમારીના દાવાઓ વચ્ચે દાહોદ-અમદાવાદ વોલ્વો એસટી બસમાં નશામાં ધૂત કંડકટર હોવાનોવીડિયો વાયરલ થયો. એસટી વિભાગે તપાસ કરતા કંડકટરે નશો કર્યો હોવાનું સામે આવ્યુ છે.કંડકટર નશાની હાલતમાં હોવાને લઈને  એસટીનાઅધિકારીઓએ તેને પોલીસના હવાલે કર્યો છે. નશો કરેલો કંડકટર નિલેશ…

પિત્રુદેવો ભવ: બાળકે આ કારણે પિતાનું મંદિર બનાવ્યું

દાહોદ જિલ્લાના મઘાનીસર ગામે એક પુત્રએ પોતાના પિતાનું મંદિર બનાવ્યુ છે. ગામમાં મુકેશ ડામોરે પોતાના પિતાની યાદમાં આ મંદિરનું નિર્માણ કર્યુ છે. મુકેશના પિતાનો જન્મ 12મી મે, 1952ના રોજ થયો હતો. મુકેશના પિતાએ કરેલા સારા કામના કારણે તેમને હમેશા યાદ…

બાળકની જેમ કાગળ પર તલાવડીનું ચિત્ર બનાવવાના લાખો રૂપિયા

દાહોદના ખરોડા ગામે ખેત તલાવડીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. અહીં કાગળ ઉપર ત્રણ ખેત તલાવડી બનાવી દેવાઈ છે. જ્યારે કે ગરબાડા તાલુકામાં પણ એક તલાવડી કાગળ પર બનાવી છે. જેની જાણ થતા ACB દ્વારા બે અલગ અલગ ગુનાઓ…

દાહોદનો મેન ઇટર : એક દિપડાને પકડવા વનવિભાગના 150 કર્મચારીઓ ખડેપગે

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં દીપડાએ આતંક મચાવ્યો છે. છેલ્લા બે દિવસમાં ચાર લોકો પર દિપડાએ હુમલો કર્યો હતો. જેમાં બે બાળકીઓના મોત નિપજ્યા છે.આ ઘટના બાદ વનવિભાગ દોડતુ થયું છે. અને દીપડાને પકડવા માટે વનવિભાગે 150 કર્મચારીઓ કામે લગાડી દીધા…

બે દિવસમાં માનવ પર ત્રીજો હુમલો કરી મેન ઇટર હોવાની સાબિતી આપતો દિપડો

ધાનપુર તાલુકામાં દીપડાનો આંતક યથાવત બની રહ્યો છે. ધાનપુરના ખલતામા ફરી એક વખત દિપડાએ કીશોરી પર હુમલો કર્યો છે.આ પંથકમાં બે દિવસમાં હુમલાના કુલ ત્રણ બનાવ બનવા પામ્યા છે જેમાં એકનું મોત થવા સાથે એક વૃધ્ધા ઇજાગ્રસ્ત થઇ છે તો…

અંધશ્રદ્ધામાં ક્રુરતાની હદઃ દેરાણી-જેઠાણીને નગ્ન કરી ઝાડ સાથે બાંધી અને પછી…

દાહોદ જીલ્લામાં અંધશ્રદ્ધામાં ક્રુરતાની હદ વટાવી દેવાઇ. ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે ડાકણ હોવાના વહેમે દેરાણી-જેઠાણીને નગ્ન કરી ઝાડ સાથે બાંધીને ડામ આપવામાં આવ્યા. ધગધગતા સળીયાથી દેરાણી જેઠાણીના હાથ પગ અને પેટ પર ડામ આપવામા આવ્યા. આટલું ઓછું હોય તેમ સળગતા…

મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં ગાજેલા અને ગુજરાત કનેકશન, મોટા પ્રમાણમાં બાળ તસ્કરી

મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં ગાજેલા અને ગુજરાત કનેકશન સામે આવ્યું હતું. બાળ તસ્કરી મામલે ડૉ.રાજુ સહિત મુખ્ય પાંચ આરોપીઓના રિમાન્ડ પુરા થતાં જેલ હવાલે કરાયા છે. સમગ્ર રેકેટમાં કુલ 27 આરોપીઓ જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા છે. રિકવર કરાયેલા 13 બાળકમાંથી…

દાહોદમાં આ હાઈ-વે કથિત રીતે છે બદનામ, હવે પોલીસ કરી રહી છે આ કામ

આદિવાસી પંથક દાહોદ હાઈવે લૂંટના કારણે બદનામ થયો છે. અને પોલીસ કામગીર પર સવાલ ઉઠતા રહે છે. જોકે દાહોદ પોલીસે હાઈવે પર થતી લૂંટથી ખરાડાયેલી છબી બદલવા મક્કમ નિર્ધાર કર્યો છે. અને અપનાવ્યો છે નવો અભિગમ, જોઈએ આ અહેવાલ. રાત્રિ…

શાળામાં શિક્ષિકાને વહેલી બોલાવી અાચાર્ય કરતો હતો કુકર્મ, VIDEO વાયરલ થતાં થયાં સસ્પેન્ડ

શિક્ષણ જગતને કલંકિત કરતો અેક કિસ્સો બહાર અાવ્યો છે. જેમાં શાળાના અાચાર્યઅે શિક્ષિકાને ધમકીઅો અાપી દુષ્કર્મ અાચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. અા ઘટનાનો અેક વીડિયો પ્રકાશમાં અાવ્યો હતો. જે બાદ સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂચ્યો હતો. હવે અા બાબતે પોલીસ ફરિયાદ…

વિદ્યાર્થીને માર મારતા વાલીઓમાં રોષ અને પહોંચ્યા પ્રાથમિક શાળા, પછી…

દાહોદના વડલી ફળિયા પ્રાથમિક શાળામાં પરીક્ષા સમયે સી.આર.સીએ વિદ્યાર્થીને લાત મારતા વિવાદ શરૂ થયો છે. જાતિ વિષયક શબ્દો બોલીને CRCએ માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે. વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થતાં વાલીઓ શાળા પહોંચ્યા હતા. અને માર મારનારા સી.આર.સી વિરુદ્ધ કાયદેસર…

31મીઅે મોદી પર ચાર બાજુથી થશે ‘હુમલો’ , પોલીસ અને ભાજપ રહે અેલર્ટ

ગુજરાતમાં 31મી અોક્ટોબરે સ્ટેચ્યુ અોફ યુનિટીના કાર્યક્રમને પગલે ગુજરાત સરકાર દોડાદોડી કરી રહી છે. લોકસભાની ચૂંટણીને પગલે મેગા શો કરવાના મોદી સરકારનું આયોજન પ્રાંતવાદની બલિ ચડી ગયું છે. ગુજરાતમાં ભાજપની લથડતી સ્થિતિને ધ્યાને લઇ મોદી અેક દિવસ વહેલા અેટલે 30મીઅે…

31મીઅે મોદીના કાર્યક્રમથી ગુજરાતના 14 જિલ્લામાં નહીં સળગે ચૂલા, બાળકો પણ રહેશે ભૂખ્યા

કેન્દ્ર અને ગુજરાત સરકાર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના અનાવરણની તૈયારી કરી રહ્યાં છે, પરંતુ પ્રતિમા નજીક સ્થિત ગામના હજારો ગ્રામજનો આ પરિયોજનાનો વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ…

ગોધરા શહેરમાં રખડતા શ્વાનનો આતંક, 7 લોકોને ભર્યા બચકા

ગોધરા શહેરમાં રખડતા શ્વાનનો આતંક છે. જે શ્વાન લોકોને ઇજા પહોંચાડી રહ્યા છે. ગોધરામાં જુદા જુદા વિસ્તારમાં કુલ 7 લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા હતા. જે તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. હાલમાં ગોધરામાં જે રીતે રખડતા શ્વાનોનો…

જાણો ઘટાડા બાદ ગુજરાતમાં આવતીકાલથી પેટ્રોલ-ડીઝલનો ભાવ કયા શહેરમાં કેટલો?

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલમાં કરાયેલા ભાવ ઘટાડા બાદ હવે રાજ્ય સરકારે પણ જનતાને હાશકારો આપ્યો છે. અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા પેટ્રોલ અને ડિઝલમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સાથે તેમણે રાજ્ય સરકારને પેટ્રોલ ડિઝલમાં ભાવ ઘટાડવા માટે…

દાહોદમાં અઢી વર્ષની બાળકી સાથે અમાનુષી અત્યાચા, કૌટુંબિક કાકાની કરતૂત

દાહોદમાં અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી હત્યા કરવામાં આવી છે. કૌટુંબીક કાકાએ જ અઢી વર્ષની બાળકી પર નજર બગાડી તેનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દીધી. આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કર્યાની પણ આશંકા છે. વેફર લાવી આપવાના બહાને ઘરેથી લઈ…

દાહોદઃ અનાજની દલાલી કરતા ભૂપેન્દ્ર દલાલીનો મૃતદેહ મળ્યો

દાહોદમાં અનાજની દલાલી કરનાર ભૂપેન્દ્ર દલાલની લાશ મળી આવી છે. દાહોદ નજીક મંડાવાવ રોડ પાસે ઘોડા ડુંગરીના એક ખેતરમાંથી ફાયરિંગ કરનાર ભુપેન્દ્ર દલાલની લાશ મળી આવી છે. લાશ નજીકથી રિવોલ્વર પણ મળી આવી છે. ગઈકાલે ભૂપેન્દ્ર દલાલે ફાયરિંગ કર્યું હતું….

મધ્ય ગુજરાતમાં પણ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

પેટ્રોલ ડીઝલના વધતા ભાવો અને મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે આપેલા ભારત બંધના એલાનની અસર મધ્ય ગુજરાતમાં મધ્ય જેવી એટલે કે મિશ્ર રહી. ક્યાંક બજારો બંધ તો ક્યાંક ખુલ્લી જોવા મળી. પાદરા કોંગ્રેસે આપેલા બંધના કારણે મુસાફરો મુસિબતમાં મુકાયા પાદરા ખાતે એસટી…

દાહોદના દેવગઢ બારીયામાં આ ઘટનાથી પોલીસ સવારમાં થઈ દોડતી

દાહોદના દેવગઢ બારીયામાં એક પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરતાં પોલીસ લાઇનમાં અરેરાટી વ્યાપી ગઇ છે. વિનોદ બારીયા નામના પોલીસમેને પોતાના ઘરમાંજ ગળે ફાંસો ખાઇને પોતાનું જીવન ટુંકાવ્યું છે. પોલીસમેને શા માટે ગળે ફાંસો ખાધો તે તાત્કાલીક જાણવા મળ્યું નથી. વિનોદની આત્મહત્યાથી…

દાહોદઃ લંપટ શિક્ષક ઝડપાયો, વિદ્યાર્થિનીને પરીક્ષામાં પાસ કરવાના બહાને કરતો હતો કંઇક આવું…

શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના દાહોદ જિલ્લાના ઝાલોદમાં બની છે. ઝાલોદના બસ સ્ટેન્ડ સામે કોચિંગ ક્લાસના શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલા કરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. લંપટ શિક્ષક વિદ્યાર્થિનીને વધારાના ક્લાસના બહાને ઘરે બોલાવતો હતો. પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ…

દાહોદ : સરકારી હોસ્પિટલનો કર્મચારી પરિવાર સાથે આત્મવિલોપન કરતા પહેલા જ ડિટેઇન કરાયો

દાહોદ સરકારી હોસ્પિટલનો કર્મચારી પરિવાર સાથે આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે ડિટેઇન કર્યો હતો. વર્ગ 4 ના કર્મચારીને નોકરીમાંથી છૂટો કરાતા ચીમકી ઉચ્ચારી હતી. ચીમકીને પગલે કલેકટર કચેરી અને હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. કર્મચારી પરિવાર સાથે કલેકટર…

દાહોદ જિલ્લામાં વરસાદના કારણે નદી બે કાંઠે, 5 ટ્રકે લીધી જળસમાધી

દાહોદ જિલ્લામાં મેઘા મહેરબાન થયો છે. અને દાહોદના દેવગઢ બારિયામાં પણ વરસાદ વરસ્યો છે. પાનમ નદી બે કાંઠે વહી રહી છે. તેવામાં નદીમાં રહેલી પાંચ ટ્રકો નદીમાં જ ફસાઈ છે. પાનમ નદીનું પાણી ટ્રકો પર ફરી વળ્યુ હતું.

રાજ્યભરમાં વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસશે

રાજ્યભરમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. અને હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી ઉચ્ચારી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયુ છે અને આ સિસ્ટમ ગુજરાત તરફ ખસતી હોવાથી ગુજરાતમાં સારો વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ…

GSTV IMPACT : છ ગામોમાં ચોરોના ભયથી ત્રસ્ત બનેલી જનતાને પોલીસ પહેરો મળ્યો

દાહોદ જિલ્લાના છ ગામોમાં ચોરોના ભયથી ત્રસ્ત ગ્રામજનો જાતે ચોકી કરવા મજબૂર બન્યા હતા. તેમની આ વેદનાને જીએસટીવીએ વાચા આપતા દાહોદ પોલીસ હરકતમાં આવી છે. જીએસટીવીના અહેવાલ બાદ લીમડી  પોલીસ પોસ્ટના PSI, PI જુડાલે દાહોદ જિલ્લાના આ 6 ગામોમાં  તાત્કાલિક  પેટ્રોલિંગ…

દાહોદના ઝાલોદ તાલુકાના 6 ગામોમાં છેલ્લા કેટલાય દિવસોથી ચોર લૂંટારુઓનો ત્રાસ

દાહોદના ઝાલોદ તાલુકાના એક બે નહીં પરંતુ 6 ગામના લોકો દિવસ દરમિયાન કાળી મજૂરી કરે છે. અને રાત પડે એટલે હાથમાં હથિયારો લઇને ગામના ખૂણેખૂણે લટાર મારે છે. આખરે એવું તો શું કારણ છે કે આ ગામ લોકોને હાથમાં હથિયાર…

ગુજરાતના દાહોદમાં મોબ લિંચિંગની ઘટના, ચોર હોવાની શંકાએ ઢોર માર મારતા થયું મોત

રાજ્યમાં વધુ એક મોબ લિંચિંગની ઘટના સામે આવી છે. દાહોદમાં જિલ્લાના ઝાલોદ તાલુકામાં કાળી મહુડી ગામે એક શંકાસ્પદ ચોર ઝડપાયો. લોકોએ તેને ઢોર મારતા તેનું મોત થયું છે. આ શખ્સ ચોરી કરવા આવ્યો હોવાની શંકા જતા ગ્રામજનોએ તેને ઝડપ્યો હતો….

દાહોદને સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્માર્ટ સીટીની જાહેરાત કરવામાં આવી હતી જેમા દાહોદ શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેની વિસ્તૃત માહીતી માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારમાં ભાજપની સરકાર બન્યા બાદ દેશમાં 100…