Archive

Category: Bhavnagar

ભાવનગરના બોર તળાવમાં સેલ્ફી લેવાની લ્હાયમાં 2 છાત્રોએ જીવ ખોયો

ભાવનગરના બોર તળાવ ખાતે સેલ્ફી લેવાની લ્હાયમાં બે વિદ્યાર્થીઓએ જીવ ખોયો છે. બે યુવકો સવારના સમયે બોરતળાવ પાસે ગયા હતા. ત્યાં બેમાંથી એક યુવક નદીના કિનારે બેઠો બેઠો સેલ્ફી લેતો હતો. ત્યાં અકસ્માતે એનો પગ લપસી જતાં તે તળાવમાં ગરકાવ…

હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા મામલે કર્યો મોટો ખુલાસો, સરકારને થશે ચિંતા

મેં ભાડે રાખેલું મકાન સમય મર્યાદા પૂરી થતા હું બદલવાનો છું, પરંતુ કોઈ પાર્ટીમાં જોડાવાનો છું તે વાત પાયા વિહોણી છે તેમ ભાવનગર આવેલા પાસનાં નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું તેમને એમ પણ કહ્યું હતું કે હવે હું 25 વર્ષનો…

હાર્દિક પટેલ : હું કોઈ પાર્ટીમાં જોડાવાનો છું તે વાત પાયા વિહોણી

મેં ભાડે રાખેલું મકાન સમય મર્યાદા પૂરી થતા હું બદલવાનો છું, પરંતુ કોઈ પાર્ટીમાં જોડાવાનો છું તે વાત પાયા વિહોણી છે તેમ ભાવનગર આવેલા પાસનાં નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું તેમને એમ પણ કહ્યું હતું કે હવે હું 25 વર્ષનો…

ભાવાંતરની માગણીને પડતી મૂકી વેપારીઓએ ફરી માર્કેટ યાર્ડમાં હરાજી શરૂ કરી

લાભ પાંચમથી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ થયા છે. જેમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ પણ આજથી ધમધમવા લાગ્યું. વહેલી સવારથી જ ભાવનગરના યાર્ડમાં તમામ પ્રકારની પાકોની આવક શરૂ થઈ ગઈ છે. અને વેપારીઓ દ્વારા તેની હરાજી પણ શરૂ કરી દેવામાં આવી…

ભાવનગરના વેપારી 80 કરોડમાં ઉઠી ગયા, આ હતું બરબાદીનું કારણ

ભાવનગર શેરબજારમાં દરરોજ કરોડોની હારજીત કરી નાંખે છે. સતત તૂટતા રહેલા શેરબજારના કારણે લોંગ ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ કરનારાઓની મૂડી પણ અડધાથી ઓછી થઈ ગઈ છે. જ્યારે રોજે રોજ સટ્ટો કરતા સટોડીયાઓના તો હાલ-બેહાલ થઈ ગયા છે. ધંધા-ઉદ્યોગમાં મંદીના કારણે શુખી સમૃધ્ધ…

ભાવનગરના વડવા લીંબડી ચોકમાં પોલીસના કાફલા ખડકી દેવાયા, માહોલ તંગ

ભાવનગરના વડવા લીંબડી ચોક વિસ્તારમાં હત્યા બાદ થયેલી તોડફોડને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ત્યારે આ વિસ્તારમાંપોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે..વડવા લીંબડી ચોક ખાતે જુની અદાવતમાંએક યુવકની હત્યા થઈ હતી. ત્રણથી ચાર લોકોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો…

સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

ભાવનગર ખાતે ભારે ઉત્સાહ સાથે ધામધૂમ અને ઉત્સાહપૂર્વક નવા વર્ષના વધામણા કરવામાં આવ્યાં. મહાપાલિકા દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ નવાવર્ષની શુભકામનાઓ પાઠવી હતી. વહેલીસવારથી જ લોકો સોશિયલ મીડિયા, ટેલીફોનીક કે…

પ્રકાશના પર્વ દિવાળી નિમિતે જાણો રાજ્યભરમાં ક્યાં-ક્યાં લાગી આગ

અમદાવાદનાવાળીનાથ ચાર રસ્તા પાસે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. અહીં આવેલા લાકડાના પીઠામાંઆગ લાગી હતી. જેથી ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ વધુવિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગ પર કાબુ મેળવ્યો હતો. તો અમદાવાદમાં…

કાળ ભૈરવ મંદિરમાં CM રૂપાણીની સિક્યુરીટીએ SP સ્વામીને રોકાયા, કારણ કે…

પાલિતાણાના કાળ ભૈરવ મંદિરમાં સીએમ વિજય રૂપાણીના કાયક્રમમાં હાજરી આપવા આપેલા ગઢડાના એસપી સ્વામીને સુરક્ષા જવાનો દ્વારા રોકવામાં આવ્યા. એસપી સ્વામીને થોડીવાર માટે રોકવામાં આવતા મહેન્દ્રસિંહ સરવૈયાએ દરમિયાનગિરી કરી હતી. જે બાદ તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે…

તહેવારોમાં ઘરેથી નીકળતાં પહેલાં 100 વાર વિચાર કરી લેજો, બદલાયા ટ્રાફિક નિયમો

ટ્રાફિકના નિયમો દિવસે ને દિવસે વધુ કડક થતા જાય છે. સરકાર વાહનચાલકો પર ગાળિયો કસતી જ જાય છે. હાલમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલીસ અધધ દંડના મેમા ફાડે છે. અમદાવાદમાં તો ઓનલાઇન મેમા ફાટે છે. તમને ખબર પણ ન હોય અને…

મંદી અને દિવાળીના તહેવારો વચ્ચે સૌરાષ્ટ્રમાં પર્યટકો સાથે ઉઘાડી લૂંટ, 30થી 40 ટકા ભાડા વધ્યાં

દિવાળીનું વેકેશન પડતા આજથી જ સૌરાષ્ટ્રનાં પર્યટન સ્થળોએ લોકોની ભીડ વધવા લાગી હતી. જો કે, આ વર્ષે નબળા ચોમાસા અને મંદીના માહોલની અસર પણ જોવા મળી રહી છે. બીજી તરફ ચાલુ દિવાળી પર્વે પણ દીવ, સાસણ, સોમનાથ સહિતના ફરવા લાયક…

કાળી ચૌદશના દિવસે કાળ ભૈરવની પૂજા માટે આ સ્થળે જશે વિજય રૂપાણી

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કાળી ચૌદશના દિવસે પાલિતાણામાં કાળભૈરવની પૂજા કરવા માટે આવવાના છે. સીએમ રૂપાણીની મુલાકાતના કારણે સુરક્ષાના ભાગરૂપે પાંચ કલાક સુધી બજાર બંધ રાખવામાં આવે છે. તેનો સ્થાનિક વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. વેપારીઓની માગ છે કે, દિવાળીનો…

રામ મંદિર મુદ્દે પ્રવીણ તોગડીયાની આકરી ચીમકી, ભાજપ અને RSSને લીધા નિશાને

રામ મંદિર મુદ્દે ફરી 1992 જેવું આંદોલન કરવાના રાષ્ટ્રીયસ્વયંસેવક સંઘના નિવેદન પર પ્રવિણ તોગડીયાએ આકરી પ્રતિક્રિયા આપી છે.  ભાવનગરમાં રામમંદિરના નિર્માણ માટે યોજાયેલબેઠકમાં હાજરી આપવા આવેલા પ્રવિણ તોગડીયાએ જણાવ્યું કે છેલ્લા સાડા ચાર વર્ષથીકેન્દ્રમાં ભાજપની સરકાર છે. તેમ છતાં સરકારે…

ભાવનગરઃ મીઠાના અગર માટે ફાળવી દેવામાં આવેલી જમીનના વિરોધમાં ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન

ભાવનગરના ભાલ વિસ્તારની જમીન મીઠાના અગર માટે ફાળવી દેવાના નિર્ણય સામે વિરોધ શરૂ થયો છે. આજે ભાલ વિસ્તારના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જિલ્લાના નવા જાળિયા, જુના જાળિયા, માઢીયા, સનેસ, ગણેશગઢ, કાળાતળાવ, સવાઈનગર જેવા 15થી વધુ ગામો ભાલ…

ભાવનગરમાં સગીરાના અપહરણ બાદ દેહ વ્યાપારમાં ધકેલવાની ચોંકાવનારી વિગતો સામે આવી

ભાવનગરના ઘોઘારોડ પર 14 વર્ષિય સગીરાના અપહરણ બાદ સગીરાને દેહવ્યાપારમાં ધકેલી દેવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. સગીરાનું ચાર મહિના પહેલા અપહરણ કરવામાં આવ્યુ હતુ. જ્યારે પોલીસે સગીરાની બાતમીના આધારે ભાળ મળતા સગીરાની પૂછપરછ કરવામાં આવી હતી. જેમા સગીરાએ ચોકાવનારા…

ગુજરાતમાં 14 બેઠકો માટે ભાજપને છે ચિંતા, ઘડાયો છે માસ્ટરપ્લાન : મુખ્યમંત્રી માટે આ છેલ્લી તક

લોકસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે. કોંગ્રેસમાં સંગઠનના ઠેકાણા નથી અને ભાજપ અાજથી લોકસભાની બેઠકોની તૈયારી શરૂ કરી દેશે. અા લોકસભાની ચૂંટણી ભાજપ માટે કરો યા મરો જેવી છે. જેની સાથે મુખ્યમંત્રી રૂપાણીનું ભવિષ્ય જોડાયેલું છે. કોંગ્રેસ માટે તો કંઇ…

ભાવનગરમાં અંતે ખેડૂતોનું આ નિવારણ થતાં ભાજપ-કોંગ્રેસ એક મંચ પર આવ્યા

ભાવનગર જિલ્લામાં આ વર્ષે વરસાદ ઓછો પડતા તાલુકા મથકો પરના ખેડૂતોના ઉભા પાક સુકાય રહ્યા છે.અપૂરતા વરસાદના કારણે જમીનમાં પણ પુરતું પાણી ના હોય જેથી ખેડૂતોના ઉભા પાક નિષ્ફળ જાય તેવી ભીતિને કારણે ખેડૂતો દ્વારા સ્થાનિક ધારાસભ્યોને આ બાબતે રજૂઆત…

આજે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો બીજો દિવસ

સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે બીજો દિવસ છે. વેપારીઓએ ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવા સરકારને 6 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે 31 ઓક્ટોબરે પૂર્ણ થતાં સૌરાષ્ટ્ર એપીએમસીના વેપારી એસોસિએશન દ્વારા તમામ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો…

ભાવનગરઃ 18 વર્ષના યુવાન પર બે શખ્સોએ ઝીંકી દીધા 8 થી 9 ઘા

ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં એક યુવાન પર જીવલેણ હુમલાની ઘટના બનવા પામી છે. વિગત જાણવા પ્રમાણે આ હુમલો પૈસાનાં મામલે કરાયો હતો. એક 18વર્ષના યુવાન પર 2 શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરીને હાથ પર ૮ થી ૯ જેટલા…

ગ્રામજનોનો આક્ષેપ, જીતુ વાઘાણી અને તેમના કેટલાક માણસો ગામની શાંતિ ડહોળી રહ્યા છે…

ગત વિધાનસભાની ચૂંટણીમાં બુધેલના પૂર્વ સરપંચ દાનસંગ મોરી અને જીતું વાઘાણી વચ્ચે શરુ થયેલા વિવાદ બાદ અમિત શાહની હાજરીમાં સમાધાન થયું હતું. જે પછી એક વર્ષે ફરી આ મુદ્દો સળગ્યો છે. જેમાં ગામ લોકોએ એકઠા થઈ જીતું વાઘાણી વિરુદ્ધના બેનર્સ…

બુધેલ સરપંચ-જીતુ વાઘાણીનો વિવાદ, મહિલાઓના વિરોધથી SP બહાર દોડી આવ્યા

બુધેલના પૂર્વ સરપંચ દાનસંગ મોરી અને જીતુ વાઘાણી વચ્ચે શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. આજે બુધેલ ગામની ૨૦૦થી વધુ મહિલા સહિતના ગ્રામજનો એસપી ઓફીસે જીતુ વાઘાણી વિરુદ્ધના આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોએ એસપી ઓફીસના કેમ્પસમાં જ જીતુ વાઘાણી…

ભાજપને લોકસભામાં આ હરાવશે : મોદી નહીં કરે ચિંતા તો થશે સૌથી મોટું નુક્સાન

ગુજરાતમાં લોસકભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં સરકાર સામે અેક મોટું અાંદોલન શરૂ થાય તેવી સંભાવના છે. રૂપાણી સરકાર અને નીતિનભાઈ પટેલ ભલે હાલમાં સ્ટેચ્યુ અોફ યુનિટીના કાર્યક્રમમાં વ્યસ્ત હોય પણ અાગામી દિવસો તેમના માટે કપરા છે અા હકીકત છે. પ્રધાનમંત્રી મોદીઅે…

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોની રૂપાણી સરકારને ધમકી, ખેડૂતોને ભાવ ન અપાયા તો…

સૌરાષ્ટ્રમાં ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ ઉઠી છે. ભાવાંતર યોજના અમલમાં નહી આવે તો હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારીએ સોસીએશન દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો ભાવાંતર યોજના લાગુ નહી કરવામાં આવે તો પહેલી નવેમ્બરથી સૌરાષ્ટ્રના…

વિઘ્નોનાં અંતે સીએમ વિજય રૂપાણી ઘોઘાથી રો-રો ફેરીનું કરશે લોકાર્પણ

ઘોઘા-દહેજ વચ્ચે શરૂ થનારી રો-રો ફેરીનું સીએમ વિજય રૂપાણી ઘોઘાથી લોકાર્પણ કરવાના છે. જેને લઇને તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સીએમ ઘોઘા ટર્મિનલ ખાતે સભાને સંબોધ્યા બાદ રોપેક્ષ ફેરી સર્વિસમાં ઘોઘાથી દહેજ સુધીની મુસાફરી કરશે. સભા…

બે શખ્સો ભાવનગરથી સુરત લાખોની નકલી નોટ બદલવા આવ્યા અને…

સુરતના ઉધના વિસ્તારમાં બીપીન પરમાર અને કિશન સોલંકી નામના 2 શખ્સોને રૂપિયા અઢી લાખની નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને શખ્સો પાસેથી રૂપિયા 2 હજારના દરની કુલ 127 નકલી નોટ ઝડપી પાડવામાં આવી છે. આ બંને…

વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા બાદ મહુવામાં સ્થિતિ તંગ

મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશ કોળીના હત્યા બાદ શહેરમાં સ્થિતિ તંગ છે અને ગત રાતે રસ્તા પર ઉતરી આવેલા ટોળાએ તોડફોડ અને આગચંપી કરી હતી. જયેશ કોળી હત્યા કેસમાં પોલીસે ચાર આરોપીઓ ઝડપી પાડ્યા છે. જોકે ટોળાએ એક આરોપીના…

મહુવા : વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યાના પ્રકરણમાં ચાર આરોપી પોલીસ સકંજામાં

મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશ કોળીની હત્યાના પ્રકરણમાં પોલીસે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં લોકોના ટોળાએ એક આરોપીના ઘરે હુરિયો બોલાવતા મામલો તંગ બની ગયો હતો. જેથી પોલીસ પરિસ્થિતી વણસે નહીં તે માટે સતર્ક બની ગઇ છે અને…

VHPના પ્રમુખની હત્યા બાદ તંગદીલી : પોલીસ બંદોબસ્ત વચ્ચે મહુવા સજ્જડ બંધ

મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા કરવામાં આવતા મહુવામાં સજ્જડ બંધ પાળવામાં આવ્યુ. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા થવાના કારણે મહુવામાં માહોલ તંગ બન્યો છે. બંધના કારણે  મહુવામાં તમામ દુકાનો બંધ રહી હતી. ત્યારે  બંધ દરમ્યાન  કોઈ અનિચ્છનિય બનાવ ન…

3 ફૂટની ઊંચાઈ હોવાથી મેડિકલમાં પ્રવેશ ન મળતા આ ગુજરાતી સુપ્રીમમાં પહોંચ્યો અને..

આ વિશ્વમાં ઓછી ઉંચાઇ ધરાવતા અનેક લોકો સફળતાના એ શિખરો પર પહોંચ્યા છે જ્યાં સારી હાઇટ ધરાવતા લોકો પણ પહોંચી શક્યા નથી ત્યારે આવી જ ઓછી હાઇટ ધરાવતા ગણેશ બારૈયા પણ આ સફળ લોકોની યાદીમાં સ્થાન પામ્યો છે કારણ કે…

ભાવનગર ITIમાં નોકરી કરતી મહિલાને પ્રિન્સીપાલે કર્યા અડપલાં, ચેમ્બરમાં વારંવાર કરતા હતા આવું…

ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી મહિલા આઈ.ટી.આઈમાં કામ કરતી એક મહિલા કર્મચારીએ આઈટીઆઈના પ્રિન્સીપાલ સામે શારીરિક અડપલા કરી અભદ્ર માંગણી કરવાની ફરિયાદ દાખલ કરાઇ હતી. ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી મહિલા આઈ.ટી.આઈ બેના પ્રિન્સીપાલ મનોજ ધાંધલિયા સામે આ ફરિયાદ દાખલ થઇ…