Archive

Category: Amreli

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ન સુધર્યા, ચૂંટણીપંચને 26 ફરિયાદો મળી

જસદણ વિધાનસભા બેઠકની મતદાન હાઈવોલ્ટેજ ચૂંટણી જંગમાં આજે 73 ટકા મતદાન થયું છે. જેમાં ભાજપ – કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ.માં કેદ થયું છે. હવે તા.23મીએ નક્કી થશે કોન બનશે કુંવર કે કોનો આવશે અવસર. શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા માટે…

અમરેલીમાં હાર્દિક અલ્પેશની પદયાત્રા, જાણો સભા સંબોધતા પીએમ અને શાહ વિશે શું કહ્યું

અમરેલી જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ ખેડૂત વેદના પદયાત્રા શરૂ થઈ. હાર્દિક પટેલની અધ્યક્ષતામાં અલ્પેશ કથીરિયા સહિતના પાસના નેતાઓ અને કાર્યકરો પદયાત્રામાં જોડાયા છે. આ પદયાત્રા ચાર દિવસ અમરેલીમાં ફરશે. જેના પહેલા દિવસે અલ્પેશ કથીરિયાના વતન ગોખરવાળા પહોંચી…

જસદણ : કુંવરજીને જ મત આપવા ભાજપના પૂર્વ ધારાસભ્યની ધમકી, 2 ધારાસભ્યોની અટકાયત

ખૂબ જ પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ વિધાનસભાની પેટાચૂંટણી અપેક્ષા મુજબ જ તોફાની બની રહી છે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૩૯ ટકા મતદાન નોંધાયું હતું બીજી બાજુ જસદણમાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનો તથા કાર્યકરો આમને સામને આવી રહ્યા છે ઘણી જગ્યાએ…

જસદણની ચૂંટણી પતી સરકારની ગરજ પતી, સૌરાષ્ટ્રમાં 55 જળાશયોમાંથી ખેડૂતો માટે બંધ કરાયું પાણી

શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂર છે ત્યારે જ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કુલ ૬૩ જેટલા જળાશયોમાંથી ૫૫ ડેમમાં સિંચાઈ માટે પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે દેકારો બોલી ગયો છે. સૌરાષ્ટ્રમાં આ…

કુંવરજી કરોડપતિ છે તો નાકિયા છકડો ચલાવે છે એટલે નથી ભીખારી, બંને સામે છે ફોજદારી કેસ

5 રાજ્યોમાં ભાજપની અાબરૂનું ધોવાણ બાદ મોદીના હોમગ્રાઉન્ડમાં વધુ અેક જસદણમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં હાર થઈ તો મોદી, અમિત શાહનું અાબરૂનું દેશમાં ધોવાણ થશે. આ ચૂંટણીમાં સૌથી વધુ ગુમાવવું પડશે તો બાવળિયાએ. બાવળિયાનું ભવિષ્ય દાવ પર…

નીતિનભાઈએ દેવું માફ કરવાનો કર્યો સ્પષ્ટ ઇનકાર, ગણાવ્યા આ કારણો

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે રાજ્યમાં ખેડૂતોનુ દેવું માફ કરવાનો ઇનકાર કર્યો છે. નીતિન પટેલે જણાવ્યુ કે, સરકાર રાજ્યના ખેડૂતોને શસક્ત બનાવવાની કોશિશ કરી રહી છે. જેથી ખેડૂતોનું દેવું માફ નહી કરી શકાય. રાજ્ય સરકાર હાલમાં ખેડૂતોના કારણે 900…

અમરેલીઃ 10 દિવસથી ચીફ ઓફિસર માહિતી નહીં આપતા નગરપાલિકાના સદસ્યોએ અપનાવ્યો આ રસ્તો

અમરેલી નગરપાલિકાના 11 કોંગી સદસ્યો પ્રતિક ઉપવાસ પર બેઠા છે. કોંગ્રેસના સભ્યો દ્વારા માંગવામાં આવેલ માહિતી નહીં આપતા મામલો ગરમાયો છે અને છેલ્લા 10 દિવસથી ચીફ ઓફિસર માહિતી નહીં આપતા હોવાના આરોપ સાથે નગરપાલિકા કચેરીના પટાંગણમાં 2 મહિલા સદસ્ય સહિત…

જસદણનો જંગ જીતવા ગુરુ અને ચેલાએ પૂરી તાકાત લગાવી, કરાયું આ માઇક્રોપ્લાનિંગ

આવતીકાલે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ ચૂંટણી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને હાલમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા જ્યારે કોંગ્રેસમાંથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કરો યા મરો જેવી સ્થિતિ છે. કોંગ્રેસ અને ભાજપના…

બાબરામાં 13 વર્ષની સગીરા બની માતા, 1 વર્ષ અગાઉ થયું હતું દુષ્કર્મ

હળાહળ કળિયુગની પ્રતિતી કરાવતો કિસ્સો અમરેલી જિલ્લાના બાબરામાં સામે આવ્યો છે. જેમાં ૧૩ વર્ષની બાળકી માતા બની છે. નોંધનીય છે કે આ સગીરા પર એક વર્ષ પહેલા દુષ્કૃત્ય કરાયું હતું. સૌથી કરૂણતાની વાત એ છે કે આ પરપ્રાંતીય સગીરા પર…

અમરેલીઃ રેલવેના પાટા પર ફેંસિંગ ન કરતા ફરી ગીરના 3 સિંહનો જીવ લેવાયો

સિંહોની સાચવણી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતી ભાજપ સરકાર હકીકતે સિંહોને સાચવવામાં કેટલી ઉણી ઉતરે છે તે સિંહોના વારંવાર થઇ રહેલા મોતથી સાબિત થઇ રહ્યું છે. તેમાં પણ ગીરના જંગલમાં રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવવાને કારણે સિંહો અકુદરતી રીતે મોતને…

બાવળિયા જેવા કદાવર નેતા સામે કોંગ્રેસના નાકિયાનું ઘર જોશો તો એમ થશે કે કોંગ્રેસ ફૂટી

અવસર નાકિયા કુંવરજી બાવળીયાના શિષ્ય છે. તેમને રાજકારણનો રસ્તો બતાવનારા ગૂરૂદ્રોણનું કામ કુંવરજીએ કર્યું હતું, પણ હવે શિષ્ય જ ગુરૂની સામે મેદાને પડવાનો છે. માત્ર ધોરણ 6 પાસ અને એક સમયે છકડો રીક્ષા ચલાવતા અવસર નાકિયા પર હવે ભાજપના કાર્યકરોને…

જસદણ : નાકિયા અને વાઘાણી બન્યા કાર્યકરોની તુમાખીનો ભોગ, આ કારણે થઈ બબાલ

ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી સૌરાષ્ટ્રની જસદણ વિધાનસભાની 20મી ડિસેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટેના પ્રચાર પડઘમ 18મી ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે શાંત થયા છે. પ્રચાર અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓ જસદણમાં ઉતરી પડ્યા હતા. બંને…

ચાર મહિના બાદ મોદી જશે અને રાહુલ ગાંધી આવશે, જસદણમાં કોંગ્રેસના કદાવર નેતાનો દાવો

જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 20મીએ મતદાન થવાનું છે ત્યારે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને જીતાડવા અને નાક બચાવવા મતદારોને પોતાના તરફ આકર્ષી રહ્યાં છે. અને એડીચોટીનું…

100 ધારાસભ્યો અને મંત્રીઓ છે આજે જસદણમાં, શું કોંગ્રસને મળશે “અવસર”

જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 20મીએ મતદાન થવાનું છે ત્યારે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને જીતાડવા અને નાક બચાવવા મતદારોને પોતાના તરફ આકર્ષી રહ્યાં છે. અને એડીચોટીનું…

રૂપાણીએ જસદણથી બનાવ્યું અંતર પણ આ વ્યક્તિને પ્રચાર માટે ના રોકી શક્યા, કરી રહ્યાં છે પ્રચાર

ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટેનો આજે છેલ્લો દિવસ છે. આ બેઠક જીતવા માટે ભાજપ-કોંગ્રેસે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ પણ ભાજપના ઉમેદવાર કુંવરજી…

MP અને છત્તીસગઢની જેમ ગુજરાત સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો જુઓ શું થાય સ્થિતિ

દેશમાં સૌથી સમૃદ્ધ રાજ્ય ગુજરાતના ખેડૂતો માસિક ૭૯૨૬ રૂપિયા અને વાર્ષિક ૯૫,૧૧૨ રૂપિયાની આવક મેળવે છે. જ્યારે આ કુલ ખેડૂતોમાંથી ૪૨.૬ ટકા ખેડૂતો દેવાગ્રસ્ત છે. આ તમામ ખેડૂતોનું સરેરાશ દેવું ૩૮,૧૦૦ રૂપિયા છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના ખેડૂતોની આવક…

જસદણ : કોંગ્રેસ જ નહીં ગુજરાત ભાજપમાં પણ નથી ચાલી રહ્યું બધુ ઠીક

જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 20મીએ મતદાન થવાનું છે ત્યારે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને જીતાડવા અને નાક બચાવવા મતદારોને પોતાના તરફ આકર્ષી રહ્યાં છે. અને એડીચોટીનું…

હવે અમરેલીમાં પણ આદમખોર દીપડાનો ત્રાસ, 3 વર્ષીય બાળાને ફાડી ખાધી

અમરેલીના બગસરામાં આદમખોર દીપડાનો આતંક યથાવત રહ્યો છે. રફાળા ગામની સીમમાં ખૂંખાર દિપડાએ 3 વર્ષીય બાળકીને ફાડી ખાતા ચકચાર મચી છે. રોશની નામની પરપ્રાંતીય પરિવારની દિકરીના મોતથી આ વિસ્તારમાં ડરનો માહોલ સર્જાઇ ગયો છે. તો આજના દિવસે દીપડાએ હુમલો કર્યાનો…

MPમાં 93 લાખ ખેડૂતોનું દેવું માફ : ગુજરાત મામલે નીતિનભાઈની આવી પ્રતિક્રિયા

મધ્યપ્રદેશમાં કોંગ્રેસની નવી બનેલી સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોનું દેવું માફ કરવાના પડઘા હવે ગુજરાતમાં પણ પડી રહ્યા છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં આપેલુ વચન પુરુ કર્યુ હોય તેમ લાગે છે પરંતુ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હોવા છત્તા…

કુંવરજી બાવળિયા હારે છે ના લખાણથી જસદણની ભીંતો ચિતરાઈ, ભાજપ ભડકી

જસદણમાં પેટાચૂંટણીને લઈને ચાલતા પ્રચાર દરમિયાન કુંવરજી બાવળિયા વિરુદ્ધ લખાયેલા લખાણને લઈને ભાજપ આક્રમક બન્યુ છે અને ચૂંટણી પંચ તેમજ પોલીસને ફરિયાદ કરી છે. ગઈકાલે શહેરની સિવિલ હોસ્પિટલની દિવાલ પર મોટા અક્ષરોમાં ગુલામી  હવે બંધ, કુંવરજી હારે છે. તેવુ લખાણ…

ગુજરાતના ખેડૂતો માટે આવી ખુશખબર, રવી પાક માટે સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે. રાજય સરકારે ખેડૂતો માટે રવી સિઝનમાં 4 પાણ અાપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેને પગલે રવી સિઝનમાં ખેતી કરતા ખેડૂતોને સૌથી મોટો ફાયદો થશે. અા વર્ષે નર્મદામાં અોછા પાણી વચ્ચે સરકાર ઉનાળુ સિઝનમાં…

પ્રથમ મહિલા મુખ્યમંત્રીની હકાલપટ્ટી કરનાર ભાજપ ગુજરાતમાં યોજશે રાષ્ટ્રીય અધિવેશન

આગામી 21અને 22 ડિસેમ્બરે અદાલત પાસેના ત્રિમંદિર ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે. જેમાં સમગ્ર દેશમાંથી 4000થી વધુ મહિલા પ્રતિનિધિઓ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના ભાજપના રાષ્ટ્રીય નેતાઓ હાજર રહીને…

ગુજરાતના જસદણમાં ફૂટયા ફટાકડા : ભાજપ ચિંતામાં, આ હતું મોટું કારણ

કોંગ્રેસે ચૂંટણીમાં અાપેલું પોતાનું પ્રથમ વચન નિભાવ્યું છે. એમપીમાં મુખ્યમંત્રી બનતાંની સાથે જ કમલનાથે પહેલો મોટો નિર્ણય લઇ લીધો છે. સીએમની ખુરશી પર બેસતાંની સાથે જ પહેલી ફાઇલ ખેડૂતોના દેલાં પરની હાથમાં લઇ તેને માફ કરી દીધું છે. જેના કારણે…

જો આ થયું તો… ગુજરાતમાં કોંગ્રેસની રચાશે સરકાર, રૂપાણી અને નીતિનભાઈ થશે ઘરભેગા

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે કે જો લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનું ધોવાણ થશે અને કેન્દ્રમાં કોંગ્રેસની અથવા તો સાથી પક્ષો સાથેની કોંગ્રેસને સરકાર રચાશે તો ગુજરાતમાં પણ સત્તા પરિવર્તન નિશ્ચિત છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં…

કોંગ્રેસને પછાડવા મોદી સરકારનો આ છેલ્લો દાવ : ના.. ના.. કરતી સરકાર ભૂંડી હારથી હલી ગઈ

તાજેતરમાં યોજાયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થતા ભારતીય જનતા પાર્ટીનો (ભાજપ) પરાજય થતાં એક જબરજસ્ત આંચકો લાગ્યો છે તેમાં ય મહત્ત્વની વાત તો એ છે કે, આ પાંચમાંથી ત્રણ રાજ્યો – રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તો ભાજપના ગઢ સમાન…

આ છે કોંગ્રેસના જસદણના ઉમેદવાર, વૈભવી કાર ચાલક સામે છે છકડા રીક્ષા ચાલકનો જંગ

એક બાજુ ભાજપે ચૂંટણી પ્રચાર માટે રાજ્યના બે મંત્રીઓ સહિત બે ડઝન જેટલા નેતાઓની ટીમને જસદણના મેદાનમાં ઉતારી છે તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા કોઈ જાતની શરમ રાખ્યા વગર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાના અવસર નાકિયા…

જસદણમાં ભાજપને મોટો ફટકો : આ સમાજના આગેવાનોના ભાજપને રામરામ, કોંગ્રેસ ગેલમાં

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચુંટણીનું કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ગયું છે ત્યારે પ્રતિષ્ઠાનો જંગ જીતવા ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષો પણ એડી-ચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા અને પોતાની તરફેણમાં મતદાન વધારવાના પ્રયાસોમાં ગળાડૂબ બન્યા છે. કારણ કે, કોળી અને પાટીદાર સમાજનું વર્ચસ્વ…

જસદણમાં જીતવું છે તો આ ભૂતકાળને ન ભૂલો, અહીંયાં હાર-જીતનાં સમીકરણો છે અલગ

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચુંટણીનું કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ગયું છે ત્યારે પ્રતિષ્ઠાનો જંગ જીતવા ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષો પણ એડી-ચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા અને પોતાની તરફેણમાં મતદાન વધારવાના પ્રયાસોમાં ગળાડૂબ બન્યા છે. કારણ કે, કોળી અને પાટીદાર સમાજનું વર્ચસ્વ…

ભાજપને અતિવિશ્વાસ જસદણ તો અમે જીતીશું : મંત્રી અને સાંસદે કર્યો દાવો, કોંગ્રેસે પણ ફૌજ ઉતારી

જસદણ વિધાનસભાની પેટાચૂંટણી માટે આગામી 20 ડિસેમ્બરે મતદાન યોજાશે. જસદણની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ એમ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે. એક તરફ ભાજપે કોઇ પણ ભોગે કોંગ્રેસનો ગઢ જીતવા ટોચના નેતાઓ અને પ્રધાનોની ફૌજ મેદાનમાં ઉતારી છે.બીજી તરફ…

જસદણ જીતવા અમિત શાહ મેદાનમાં : આજે ભાજપની રાજકોટમાં બેઠક, આવ્યું ટેન્શન

ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ પેટા ચૂંટણી પહેલા આજે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ રાજકોટની મુલાકાતે છે. તેઓ સાંજે પાંચ વાગ્યાના અરસામાં રાજકોટ પહોંચવાના છે. આમ તો અમિત શાહ પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મ જયંતિની ઉજવણીમાં ભાગ લેવા રાજકોટની મુલાકાતે…