Archive

Category: Ahmedabad

કોંગ્રેસે ચોખ્ખું જણાવી દીધું કે પાટીદારોને આટલા ટકા અનામત આપવું જોઈએ

રાજ્યના પાટીદારોને અનામત અપાવવા પાસ દ્વારા કોંગ્રેસ પર દબાણ વધારવા રણનીતિ ઘડવામાં આવી છે. ત્યારે આ મામલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અનામત અંગે કોંગ્રેસનું વલણ પહેલાથી સ્પષ્ટ છે. 49 ટકા અનામતમાં ફેરફાર કર્યા વિના…

ડાન્સ ગેંગ કરવાના બહાને બોલાવી લોકોનું થતું આ પ્રકારનું શૂટિંગ અને પછી લૂંટ

ડાન્સ કરવા બોલાવી યુવકોને લૂંટી લેતી ગુજરાતી મહિલા કલાકારની ગેંગને પોલીસે ઝડપી પાડી છે. સંજના પરમાર નામની ગુજરાતી મોડેલ તેના અન્ય સાગરીતો સાથે મળી લોકોને લૂંટતી અને નગ્ન વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપતી. રામોલ પોલીસે એક એવીગેંગને ઝડપી પાડી…

પ્રેમમાં દગો મળતાં મહિલાએ પ્રેમીના જ ફોટા તેની પત્નીને મોકલી દીધા, આખરે ભરાઈ ગઈ

અમદાવાદ સાયબર ક્રાઇમે ફેસબુકમાં ફેક આઈડી બનાવી સ્કૂલના પ્રોપરાઇટરના અન્ય મહિલા સાથેના ફોટા વાયરલ કરવાના કેસમાં સ્કૂલની મહિલા આચાર્યની ધરપકડ કરી છે. મહિલાએ પ્રેમ સંબંધમાં બદલો લેવા ફોટો વાયરલ કર્યા હોવાનું સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો આવો જોઈએ….

જસદણનો ખટરાગ પડતો મૂકીને રાજીવ સાતવ ભાગ્યા દિલ્હી, કોંગ્રેસમાં તડા

રૂપાણી સરકારને હરાવવાના સપનાં જોતી કોંગ્રેસ ગુજરાતમાં હજુ એક થઈ શકી નથી. કોંગ્રેસ પાસે આ વર્ષે જસદણમાં ભાજપને હરાવવાની તક અંદરોઅંદરના વિખવાદને પગલે જાય તેવી પૂરી સંભાવના છે. અેકને જોડવા જાઓ ત્યાં તેર તૂટે તેવો ઘાટ હાલમાં કોંગ્રેસનો છે. કોંગ્રેસના…

ઈન્સ્ટાગ્રામ પર ચાર ફેડ આઈડી બનાવી મહિલા મોકલતી હતી બિભત્સ મેસેજ અને પછી…

ઇન્સ્ટાગ્રામ પર ચાર જેટલા ફેક આઈડી બનાવી બિભત્સ મેસેજો કરનાર મહિલાની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. મહિલા આરોપી અપૂર્વા શાહ દ્વારા ફરિયાદી મહિલાને હેરાન કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ નામના ફેક આઈડી બનાવાયા હતા અને ફરિયાદી મહિલાનું ચારિત્ર્ય ગંદુ…

છ મહિનાની મિત્રતા બાદ, યુવકે ફેક આઈડી બનાવી કર્યું કંઈક આવું

અમદાવાદ સાયબર ક્રાઇમે યુવતીના નામે ફેક આઈડી બનાવી અશ્લિલ અને બિભસ્ત ફોટો અપલોડ કરનાર હરમેશ નાયક નામના શખ્સની ધરપકડ કરી છે. પોતાની મહિલા મિત્રને નહીં પામી શકનાર યુવકે આ કૃત્ય કર્યું હોવાનો ખુલાસો થયો છે. હરમેશ પર આરોપ છે કે…

જસદણમાં ઉમેદવારની જાહેરાતમાં કોંગ્રેસ ફસકી, બળવો ટાળવા હવે લીધો આ સહારો

ફરી એકવાર જસદણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનુ કોકડુ ગુચવાયું છે. બે નામ નક્કી કરી લીધા બાદ કોંગ્રેસે ફરીથી સર્વે કરાવવો પડ્યો છે અને સર્વે બાદ કુલ 5 નામ નક્કી કરવામાં આવ્યા છે. જેમાંથી બે પાટીદાર સમાજના અને 3 કોળી…

પાટીદારોને ગુજરાતમાં અનામત મામલે કોંગ્રેસે કરી મોટી સ્પષ્ટતા, ભાજપને લાગશે ઝટકો

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત માટેની કામગીરી શરૂ થતા પાટીદાર યુવાનો ફરી અનામત માટે સક્રિય બન્યા છે. તેમજ આગામી વિધાનસભા સત્રમાં પાટીદાર અનામત માટે ખાનગી બિલ લાવવાની હાર્દિકે માંગ કરી છે. હાર્દિક પટેલે કહ્યું છે કે, કોંગ્રેસના પાટીદાર ધારાસભ્ય વિધાનસભામાં ખાનગી બિલ…

ડાન્સના બહાને લોકોને રુપ બતાવી લૂંટ ચલાવતી ગુજરાતી મોડેલ ઝડપાઈ

ડાન્સ કરવા બોલાવી યુવકો ને લૂંટી લેતી ગુજરાતી મહિલા કલાકારની ગેંગને પોલીસે ઝડપી પાડી છે. સંજના પરમાર નામની ગુજરાતી મોડેલ તેના અન્ય સાગરીતો સાથે મળી લોકોને લૂંટતી અને નગ્ન વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપતી હતી ત્યારે ગુજરાતી મોડેલ કઈ…

જસદણમાં ભાજપ સામે ભાજપ, લાલજી મેરે રાજીનામું આપી જોડાયા કોંગ્રેસમાં

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. કોળી સમાજના આગેવાન લાલજી મેર કોંગ્રેસમાં જોડાયા છે. લાલજી મેરે ભાજપમાંથી રાજીનામું આપતા જસદણની પેટા ચૂંટણીમાં સમિકરણ બદલાવવાના નક્કી છે. લાલજી મેર ધંધુકાના પૂર્વ ધારાસભ્ય હતા. તેઓ 2012માં ધંધુકા વિધાનસભા…

ગુજરાતની વાયબ્રન્ટ સરકાર જાગે, નવેમ્બરમાં સૌરાષ્ટ્રમાં 6 ખેડૂતોએ કરી આત્મહત્યા

ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ કફોડી છે. સરકાર ભલે ગુજરાત કૃષિક્ષેત્રે આગળ હોવાના દાવાઓ કરતી પણ ખેડૂતોની આર્થિક સ્થિતિ ધીમેધીમે કથળી રહી છે. ખેડૂતોને ખરીફ પાકના ભાવ મળ્યા નથી અને સિંચાઈ માટે રવી સિઝનમાં પાણી મળી રહ્યું નથી. આ વર્ષે વરસાદે દગો…

જસદણઃ ભાજપનો ખેસ ઉતારી સરકાર સામે મંડાણ કરશે આ ધારાસભ્ય, પહોંચ્યા કોંગ્રેસ કાર્યાલય

જસદણની વિધાનસભા બેઠક પહેલા કોંગ્રેસને વધુ એક મોટી સફળતા મળવા જઈ રહી છે. આજે કોળી આગેવાન અને પૂર્વ ધારાસભ્ય લાલજી મેર આજે કોંગ્રેસમાં જોડાવવાના છે. ત્યારે તેઓ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. લાલજી મેરએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે…

ગુજરાતમાં ખેડૂતોની રૂપાણી સરકારને ધમકી: રવી પાકને પાણી નહીં અપાય તો…

ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ હાલમાં સૌથી વધુ કથળેલી છે. ખરીફ પાકના ભાવ મળતા નથી અને રવી પાક માટે સિંચાઈનું પાણી ન મળતાં હવે ખેડૂતો જાય તો ક્યા જાય. સરકારમાં આ બાબતે કોઇ સાંભળતું નથી. રવી સિઝનની વાવણીનો સમય પૂરો થવા આવ્યો…

કપડવંજના રંગીન મિજાજી પ્રિન્સીપાલના વ્યભિચારની અશ્લિલ તસવીરો વાયરલ

શિક્ષણ જગતને શર્મશાર કરતો ફરી એકવાર કિસ્સો બહાર અાવ્યો છે. સ્કૂલના પ્રિન્સીપાલ અને શિક્ષિકાના અંતરંગ સંબંધોની તસવીરો વાયરલ થઈ ગઈ છે. કપડવંજના આ લફડાબાજ પ્રિન્સીપાલને પગલે શિક્ષણ જગત સહિત ભદ્ર સમાજમાં રોષનો માહોલ છે.  કપડવંજની શાળાના આચાર્ય અને શિક્ષિકા ગાયબ…

રૂપાણી સરકાર મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સફળ બનાવવામાં નિષ્ફળ, ગ્રોથ એન્જિન ગુજરાત મંદીની ચપેટમાં

ગુજરાત સરકાર આગામી જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે અને આ આયોજનને સફળ બનાવવા સરકાર કોઈ કસર છોડવા માંગતી નથી. જોકે રાજ્યમાં આજે મોટા ઉદ્યોગ કરતા નાના ઉદ્યોગો પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મથી રહ્યા છે અને આજે લાખો…

ખેડૂતો માટે કોંગ્રેસના ધાનાણીએ મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર, કરી આ માગણીઓ

રાજ્યમાં અછતની સ્થિતને લઈને વિપક્ષના નેતા પરેશ ધાણાણીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં પરેશ ધાનાણીએ જણાવ્યુ છે કે, રાજ્યમાં ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ વિકટ છે. જેથી સરકારે અછતગ્રસ્ત ખેડૂતોને સહાય કરવી જોઈએ. રાજ્યમાં 30 દિવસમાં 18 ખેડૂતોએ…

મોદી સાહેબ ખેડૂતોના 2,829 કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચૂકવતી નથી! તમારી બોલતી કેમ છે બંધ

ખેડૂતોને વીમાકંપનીઓને ગીરવે મૂકી દેનાર મોદી સરકાર ખેડૂતોની હામી હોવાનું જણાવે છે પણ ખેડૂતોનું ભલું થતું નથી. સરકારના નિયમોનુસાર ખેડૂતોને 2,829 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. જે વીમાકંપનીઓ ચૂકવી રહી નથી પણ સરકાર ચૂપચાપ તમાશો જોઈ રહી છે. ખેડૂતોનાં ખાતામાંથી…

બહ્મ સમાજને રીજવવા ભાજપે હવે ભગવાન પરશુરામના નામે આયોગની કરી આવી જાહેરાત

૪ રાજ્યમાં ચૂંટણી આવી રહી છે ત્યારે હવે રાજસ્થાનમાં ભાજપ દ્વારા પરશુરામ આયોગ બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે કે જો સરકાર બનશે તો ભાજપ આયોગ આપશે. ત્યારે ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભાજપ સામે આંગળી ચીંધી છે અને જણાવ્યું છે…

મેડિકલમાં ડોમિસાઈલ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી, કેસનો ચુકાદો થશે આ દિવસે

મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે ડોમીસાઇલ ફરજીયાત કરી તેના ધારાધોરણો વધારે કડક બનાવવા મામલે હાઈકોર્ટમા બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ છે. હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી હતી કે, ડોમીસાઇલ મુખ્યત્વે પિતાનું હોય છે ત્યારે બાળકને બદલે તેના પિતા 10 વર્ષથી ગુજરાતમાં…

જસદણ ચૂંટણી : કોંગ્રેસના આ દાવેદારોનું સપનું રોળાશે, બાવળિયાને હરાવવા ગોઠવાઇ આ રણનીતિ

ગુજરાતની રાજનીતિમાં જસદણ વિધાનસભાની બેઠક હંમેશા માટે ચર્ચામાં રહી છે. કારણ કે અહીં ચહેરાઓ તો એ જ રહે છે.  બસ બદલાય છે તો ઉમેદવારનો પક્ષ અને મતદારોનો મૂડ. કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા બાદ જસદણની ખાલી પડેલી વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ…

જસદણ માટે બાવળિયા સામે કોંગ્રેસનો નવો મૂરતિયો, આવતીકાલે આ નામ થશે જાહેર

ભાજપ અને કોંગ્રેસ માટે સત્તાના અસ્તિત્વ માટે રાજકીય અખાડો બનેલી જસદણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ લગભગ નક્કી છે. કોંગ્રેસ અવસર નાકિયાને જસદણ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ આવતી કાલે જસદણ બેઠકના ઉમેદવારની સત્તાવાર…

છારાનગરની ગલીઓમાં પોલીસ જ પોલીસ, પણ હાથ લાગ્યું બસ આટલું

અમદાવાદમાં આવેલા છારાનગરમાં પોલીસે દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા છે. પોલીસની કાર્યવાહીથી દારૂની ભઠ્ઠી ચલાવતા બુટલેટરોમાં ફફડાટ ફેલાયો હતો. દરોડામાં 200થી વધુ પોલીસ જવાનો જોડાયા છે. આ પહેલા પણ પોલીસે છારાનગરમાં દેશીદારૂની ભઠ્ઠી પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે…

વિનય શાહના વિશ્વાસુ દિપક ઝાની પૂછપરછ, કરી દીધા હાથ ઊંચા

260 કરોડની છેતરપિંડી મામલે કૌભાંડી વિનય શાહના વિશ્વાસુ એવા દિપક ઝાની મેરેથોન પૂછપરછ કરી છે. આશરે આઠ કલાક સુધી સીઆઈડી ક્રાઈમે તેની પૂછપરછ કરી વિનય શાહના ટ્રાન્ઝેક્શન અંગે પૂછપરછ કરી. દિપક ઝા વિનય શાહની કંપની આર્ચર કેરનો જાણકાર હતો. તે…

કેશુબાપાની સરકારમાં પ્રધાન રહેલા કદાવર નેતા કોંગ્રેસમાં જોડાયા, ભાજપને 2 ફટકા

ગુજરાતમાં જસદણની પેટા ચૂંટણી પહેલાં ભાજપને 24 કલાકમાં જ 2 ફટકા પડ્યા છે. ધંધૂકાના  પૂર્વ ધારાસભ્ય અને કોળી નેતા લાલજી મેરે ભાજપ છોડ્યાના ગણતરીના કલાકોમાં જ ભાજપના વધુ અેક નેતાએ ભાજપને અલવિદા કરી દીધી છે. ભાજપ સરકારમાં પ્રધાન રહેલા એક…

ગુજરાતના ગૃહમંત્રીને છે બકલ મ્યુકોઝાનું કેન્સર, કરાવવી પડશે પ્લાસ્ટિક સર્જરી

રૂપાણી સરકારમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને કેન્સર છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે તેમનું ઓપરેશન થયુ છે. તેઓ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે. પ્રદિપસિંહ જાડેજાને બકલ મ્યુકોઝાનું કેન્સર એટલે કે મોં-ગાલનું કેન્સર છે અને તેમનો બાયોપ્સી રિપોર્ટ આવ્યા બાદ કેન્સર…

મુંબઈની SNDT કોલેજની ડિગ્રી ગુજરાતમાં અમાન્ય, હજારો છાત્રાઓને પડશે મુશ્કેલી

મુંબઈની SNDT યુનિવર્સિટીની ડીગ્રી રાજ્ય સરકારે અમાન્ય ગણાવતા અનેક વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાતમાં SNDT સાથે જોડાયેલી કોલેજોની 2010 સુધીની જ ડીગ્રી સરકારે લાયક ગણી છે. રાજ્યમાં ભરૂચ, દાહોદ અને સુરત સહિતના શહેરોની કેટલીક કોલેજો મુંબઈની SNDT યુનિવર્સિટી સાથે…

ધારાસભ્યોને બખ્ખાં : હવે પત્રો લખવાની જરૂર નહીં પડે, ઓનલાઇન પૂછી શકાશે પ્રશ્નો

ડિજીટલ ઈન્ડિયાના ભાગરૂપે હવે રાજ્યમાં 44 પ્રોજેક્ટ ચાલે છે ત્યારે હવે આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત વિધાનસભાને પણ પેપરલેસ બનાવવાનું આયોજન છે. હવે ધારાસભ્યો ઓનલાઈન પ્રશ્ન જ પૂછી શકશે અને એપ્લિકેશનના માધ્યમથી જવાબ જાણી શકશે. અત્યાર સુધી ધારાસભ્યોને વિધાનસભામાં સવાલ પૂછવા…

લાંચના આરોપ બાદ અજ્ઞાતવાસમાં ગયેલા મોદી સરકારના મંત્રીએ ખાધો ખોંખારો, આવ્યું નિવેદન

સીબીઆઈ લાંચકેસમાં નામ સામે આવ્યા બાદ અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયેલા કેન્દ્રિય પ્રધાન હરિભાઈ ચૌધરીએ પોતાના પરના આરોપ પર પહેલી પ્રતિક્રિયા આપી છે. તેઓએ પોતાના પર લગાવેલા તમામ આરોપ ફગાવી દીધા છે. આ સાથે જે જો આરોપ સાબિત થાય તો રાજકારણ છોડી…

ઊંઝામાં નીતિનભાઈ પટેલ કરી રહ્યાં છે નવાજૂની, આ કાર્યક્રમે માહોલ ગરમ કરી દીધો

મહેસાણા ખાતે રાજયકક્ષાનો શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ આયોજીત કરાયો છે. આ કાર્યક્રમ શહેરની શાળા નંબર 7 માં યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલ સહિત ઊંઝાના કોંગ્રેસ ના ધારાસભ્ય આશાબેન પટેલે પણ હાજરી આપી એ બાબતે ચર્ચા જગાવી…

કોંગ્રેસનો ગુજરાતમાં માસ્ટરસ્ટ્રોક : ભાજપ છોડનારા કોળી નેતા કાલે પહેરશે કોંગ્રેસનો ખેસ

જસદણની પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવા વચ્ચે ભાજપને ઝટકો અને કોંગ્રેસને વધુ એક સફળતા મળી છે. ભાજપમાંથી રાજીનામું આપનારા લાલજી મેર આવતીકાલે કોંગ્રેસનો ખેસ પહેરવાના છે. લાલજી મેરનું નામ જસદણ પેટા ચૂંટણીની રેસમાં છે. તેઓ કોળી આગેવાન પણ છે. કોળી બહુમતી…