Archive

Category: Television

21 વર્ષ જૂનો CID શો બંધ થતાં ઇન્સ્પેક્ટર દયા જબરો ભડક્યોઃ ચેનલને જે સંભળાવ્યું…

હાલમાં જ ખબર આવી હતી કે સોની ટીવીનો સૌથી પોપ્યુલર શો CID 27 ઓક્ટોબરથી ઓફ એર થઈ જશે. આ શો 21 વર્ષથી સતત ટેલિકાસ્ટ થઈ રહ્યો છે. આટલો જૂનો શો બંધ થવાથી ફેન્સ હેરાન છે. ફેન્સ ઉપરાંત શોના સ્ટારકાસ્ટને પણ…

ઓનસ્ક્રીન હતા એ ભાઈ-બહેન પણ ઓફસ્ક્રીન કંઈક અલગ જ

ટીવી પર કિરદાર નિભાવતા-નિભાવતા પ્રેમ થાય છે અને પછી છોકરો-છોકરી લગ્ન કરે છે, આવાં કિસ્સા તમે બહુ સાંભળ્યા હશે. શું તમે તે કપલ્સ વિશે જાણો છો કે જેણે ટીવી પર તો ભાઈ-બહેનનું પાત્ર ભજવ્યું હોય, પરંતુ જીવનમાં જેને પ્રેમ થયો…

કપિલ શર્માના ગ્રાન્ડ વેડિંગ : મહેમાનોને પીરસાશે 100થી વધુ પકવાન, કરશે કરોડોનો ખર્ચ

આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ જનાર સેલેબ્સની યાદીમાં કપિલ શર્માનું નામ જોડાવા જઇ રહ્યું છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના એક મહિના બાદ કપિલ શર્મા પણ સાત ફેરા લેશે. કપિલ શર્મા હાલ પોતાના નવા શૉને લઇને ચર્ચામાં છે. આ…

હવે એસીપી પ્રદ્યુમન નહી કહે ‘કુછ તો ગરબડ હૈ’ અને દયા પણ નહી તોડે દરવાજો, જાણો કેમ

સૌથી ચર્તિત અને લાંબા સમય ટાલનારા શૉ CIDના ફેન્સ માટે માઠા સમાચાર છે. સોની ટીવી પર પ્રસારિત થતાં આ શૉ પર ટૂંક સમયમાં પડદો પડી જશે. આ શૉ 21 વર્ષ પૂરા કરી ચુક્યો છે. હવે ન તો ટીવી પર એસીપી…

કપિલ શર્મા આ દિવસે માંડશે પ્રભુતામાં પગલાં, અહીં લેશે સાત ફેરા

આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ જનાર સેલેબ્સની યાદીમાં કપિલ શર્માનું નામ જોડાવા જઇ રહ્યું છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના એક મહિના બાદ કપિલ શર્મા પણ સાત ફેરા લેશે. કપિલ શર્માએ પોતાના લગ્નની ડેટ કન્ફર્મ કરતાં જણાવ્યું કે, લગ્ન…

45ની ઉંમરમાં કુંવારી માતા બની TVની જાણીતી વહુ, લિપ લૉક સીનથી મચાવ્યો હતો તહેલકો

‘કહાની ઘર ઘર કી’ અને ‘બડે અચ્છે લગતે હૈ’ જેવી સિરિયલો દ્વારા ઘર ઘરમાં ફેમસ થયેલી એક્ટ્રેસ સાક્ષી તન્વર માતા બની ગઇ છે. સાક્ષીએ હજુ સુધી લગ્ન નથી કર્યા અને તાજેતરમાં જ તેણે 8 મહિનાની દિકરીને દત્તક લીધી છે. દિકરીની…

દેહ વેપારમાં ફસાઇ 6 વર્ષની બાળકી, કિસ્સો સાંભળીને ભાવુક થઇ ગયાં Big B

વારાણસીના ઘાટ પર જ્યાં ગંગા આરતીમાં એક નદીને પણ સ્ત્રી એટલે કે માતાનો દરજ્જો આપીને તેની આરતી થાય છે ત્યાં જ ભગવાન વિશ્વનાથની ભક્તિનો પણ માહોલ જોવા મળે છે. પરંતુ આ જ વારાણસીમાં એક એવો પણ અંધારિયો ખૂણો છે જ્યાં…

Bigg Boss 12: અનુપ પહેલાં આ ફેમસ સિંગર સાથે હતાં જસલીનના સંબંધો, થયો મોટો ખુલાસો

બિગ બૉસ 12માં એન્ટ્રી લેતાં જ અનુપ જલોટાએ સૌથી સામે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે અને જસલીન મથારૂ ફક્ત ગુરુ શિષ્ય જ નથી પરંતુ તેઓ રિલેશનશીપમાં છે. તેવામાં હવે એક નવો ખુલાસો થયો છે કે જસલીનના જીવનમાં અનુપ પહેલાં…

સેક્સુઅલ હેરેસમેન્ટના આરોપ બાદ વધી અનુ મલિકની મુશ્કેલીઓ, શૉમાંથી થઇ હકાલપટ્ટી

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં મી ટૂ કેમ્પેઇન હેઠળ ઘણી હસ્તિઓના નામ સામે આવ્યાં હતા. આ મૂવમેન્ટ હેઠળ ઘણી અભિનેત્રીઓએ પોતાના અનુભવ શેર કર્યાં છે. સૌકોઇ આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે. મહિલાઓ ઉપરાંત પુરુષો પણ ખુલીને સામે આવી રહ્યાં છે. તેવામાં…

Video : શૉમાં કન્ટેસ્ટન્ટે ગાયું એવું ગીત કે કરણ-મલાઇકાને પણ આવી ગઇ શરમ

ભારતનો સૌથી મોટા ટેલેન્ટ હંટ શૉ ‘ઇન્ડિયાઝ ગૉટ ટેલેન્ટ’ 20 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે. આ વર્ષે પણ ગર વર્ષની જેમ એક્ટ્રેસ મલાઇકા અરોરા,કરણ જોહર અને કિરણ ખેર જ જજ તરીકે જોવા મળશે. હવે કરણ જોહરે એક વીડીયો ઇન્સ્ટાગ્રામ પર…

Bigg Boss 12: શ્રીસંતે સુરભી પર લગાવ્યો આરોપ, બાથરૂમમાં સંતાઇને કરે છે આ કામ

બિગ બૉસના ઘરમાં અવારનવાર કંઇકને કંઇક ડ્રામા જોવા મળતાં જ હોય છે અને જ્યારેથી બિગ બૉસ હાઉસમાં શ્રીસંતની રિએન્ટ્રી થઇ છે ત્યારથી તેની વર્તણુક જ બદલાઇ ગઇ છે. કોઇને કોઇ કન્ટેસ્ટન્ટ સાથે તેની બોલાટાલી થતી રહે છે અને તેવામાં હવે…

VIDEO:આ જોઈને મલાઈકાનું મોઢુ ખૂલ્લુ જ રહી ગયું, તમે પણ જુઓ

ભારતનો સૌથી મોટો ટેલેન્ટ હન્ટ શો ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ 20 ઓકટોબરથી 10 વાગ્યે શરૂ થશે. આ શોમાં માસ્ટર્સ લોકો વિવિધ કલાઓમાં કંઈક ખાસ કરે છે અને તેમની પ્રતિભા દર્શાવે છે. શોના પ્રોમો વિડિઓ કલર ટીવીના ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરવામાં…

Viral Photos : મૌની રૉયે આપ્યાં હૉટ પોઝ, બોલ્ડ તસવીરોએ મચાવ્યો તહેલકો

બોલીવુડ એક્ટ્રેસ મૌની રૉયે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ હૉટ લાગી રહી છે. તસવીરમાં જોઇ શકાય છે કે મૌની બેડ પર હૉટ  પોઝ આપી રહી છે.  …

BB12: થઈ ભલભલાને ગભરામણ, ખૂલશે બધાનાં ડર્ટી સિકરેટ્સ

બીગ બૉસ સિઝન 12 જેમ-જેમ આગળ વધે છે,તેમ ઘરની અંદર પણ ઝઘડાનું મીટર વધી રહ્યું છે. પરંતુ આ વખતે બિગ બૉસના ઘરમાં એવું થવા જઈ રહ્યું છે કે જે પહેલાં ક્યારેય થયું નથી. બિગ બૉસ કેપ્ટેન્સી માટે આટલું કાર્ય આપવામાં…

કપિલ શર્માએ કહીં આખરી તારીખ, જાણો ક્યારે ચાલૂ થશે ધમાલમસ્તી

કપિલ શર્મા એક વાર ફરીથી દર્શકોને હસાવવા આવે છે. તેઓએ ટ્વિટ કરીને પોતાની ફરી આવવાના સમાચાર આપ્યા છે. તેઓએ ‘ધ કપિલ શર્મા શો’ ના નવા સિઝનનું શૂટિંગ ફરીથી શરૂ કર્યું છે. તેઓએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની સેલ્ફી સાથે મુંબઇ…

Bigg Boss 12: Video : શ્રીસંતે કરી શરમજનક હરકત, ભડકેલા ઘરના સભ્યોએ કર્યુ કંઇક આવું

સીક્રેટ રૂમમાં રહીને ઘરમાં ફરીથી એંટ્રી કરનાર ક્રિકેટર શ્રીસંતે પોતાની ખરાબ હરકતોના લીધે લોકોની નજરમાં ઉતરી રહ્યો છે. બુધવારે થયેલા એક ટાસ્કમાં શ્રીસંતે દીપક ઠાકુરના નામ પર થૂંકીને આખા ઘરમાં નફરતનો માહોલ ઉભો કરી દીધો છે. આવી ગંદી હરકતના લીધે…

આ પાંચ કંટેસ્ટન્ટ બિગબોસમાં ફૂટી-ફૂટીને રડ્યાં, એક તો કરી ચૂકી આત્મહત્યા

વિવાદિત ટીવી શો બિગ બૉસની શરૂઆત 3 નવેમ્બર 2006માં થઈ હતી. શો પહેલી જ સીઝનથી ચર્ચામાં આવી ગયો. પ્રથમ શો ઍક્ટર અરશદ વારસીએ હોસ્ટ કર્યો હતો અને પહેલા વિજેતા એક્ટર રાહુલ રોય હતા. પરંતુ આ પ્રખ્યાત શોમાં યુદ્ધ-ઝઘડા, પ્રેમ અને…

KBC10: આ કંટેસ્ટેંટને નથી પતિ પર ભરોસો, બચ્ચનને જણાવી ઘરની ખાનગી વાતો

ટીવીનો પ્રખ્યાત ક્વિઝ શો ‘કોન બનેગા કરોડપતિ’ માં 16 ઑક્ટોબરે ઉત્તર પદ્રેશનાં જીલ્લા ગાઝીયાબાદથી હોટ સીટ પર આવેલી પ્રિયંકા સિંહ 25 લાખ રૂપિયા જીતે છે. તે વ્યવસાય થી વકીલ છે અને એક જજ બનવાની ઇચ્છા ધરાવે છે. 25 લાખનાં પ્રશ્ન…

BB12: વર્લ્ડકપની એ ઘટના યાદ કરીને રડી પડ્યો શ્રીસંત, સચિન માટે કહી આ મોટી વાત

બિગ બૉસ 12 શ્રીસંત એક વાર ફરીથી રડતો જોવા મળ્યો. સોમવારના એપિસોડમાં તે ભાવુક થતો નજરે પડ્યો. તેણે કેમેરા સામે વર્લ્ડ કપ બાદની તે ઘટનાનો ઉલ્લેખ કર્યો જ્યારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કોઇએ તેના નામનો ઉલ્લેખ ન કર્યો અને ત્યારે…

Bigg Boss 12માં આવશે ખતરનાક ટ્વિસ્ટ, તૂટશે જોડીઓ અને શરૂ થશે ઘમાસાણ

મોસ્ટ પોપ્યુલર ટેલીવીઝન  રિયાલીટી શૉ બિગ બૉસમાં સલમાન ખાને કન્ટેસ્ટન્ટ્સની ઝાટકણી કાઢી છે. તે ઘરના સભ્યો પર 13 ઓક્ટોબરના વીકેન્ડ કા વારમાં ગુસ્સે થયાં હતા. ઘરના સભ્યોના સારી રીતે ન રમવાના કારણે બિગ બૉસે પણ મોટો નિર્ણય લેવાનું નક્કી કરી…

શ્રીસંતની EX ગર્લફ્રેન્ડનો ચોંકાવનારો ખુલાસો, પત્નીને દગો આપી મારી સાથે…

બિગ બૉસ 12માં હાલ શ્રીસંત અનુપ જલોટા સાથે સીક્રેટ રૂમમાં છે. બંને એકબીજાને કંપની આપવાની સાથે સાથે ઘરના અન્ય સભ્યો પર નજર રાખી રહ્યાં છે. તાજેતરમાં જ શ્રીસંતની એક્સ ગર્લફ્રેન્ડે શ્રીસંતને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યાં છે.   View this post…

Video : કસૌટી…માં કોમોલિકાની એન્ટ્રી, હિના ખાનનો કિલર લુક વાયરલ

ટીવી પોપ્યુલર એક્ટ્રેસ હિના ખાન અત્યારસુધી દર્શકોની ફેવરેટ બહુ અક્ષરા તરીકે જાણીતી હતી. લાંબા સમય સુધી પોઝીટીવ ભુમિકા ભજવ્યા બાદ હવે હિના ખાન કોમોલિકાના રૂપમાં ટીવીની વેમ્પ તરીકે નજરે પડશે. એક્તા કપૂરના શૉ ‘કસૌટી ઝીંદગી કી’માં આખરે હિના ખાનની એન્ટ્રી…

ઇન્ડસ્ટ્રીમાં નથી થતાં રેપ, #MeToo અભિયાનને આ અભિનેત્રીએ ગણાવ્યું બકવાસ

દેશભરમાં #Me Too અભિયાને જોર પકડ્યું છે અને તેના અંતર્ગત અનેક મહિલાઓ-યુવતીઓએ તેમની સાથે ભૂતકાળમાં થયેલા જાતીય શોષણના કિસ્સા વર્ણવ્યા છે અને દેશમાં અનેક સેલિબ્રિટી આ કેસમાં ફસાયેલી છે. તાજેતરનો છેલ્લો કિસ્સો કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ સંપાદક એમ.જે. અક્બરનો છે….

BIG BOSS : આ હોટ બિકની ગર્લથી યુવકો ભાગે છે દૂર, જોઈ લો VIDEO

પ્યાર, તકરાર અને ફટકાર જેવો મિશ્રિત શો એટલે કે BB. વાયરલ થયેલા એક વીડિયોમાં જસલીન બિકની પહેરીને સ્વિમિંગ પૂલમાં રોમિલને પોતાની તરફ ખેંચે છે. વીડિયોમાં ઉર્વશી, દિપક, રોમિલ અને જસલીન મસ્તી કરી રહ્યા છે. પરંતુ સૂરભી રાણા પૂલની બહાર છે….

Bigg Bossના ઘરમાંથી બેઘર થયો આ કન્ટેસ્ટન્ટ, શૉમાં આવશે જબરદસ્ત ટ્વિસ્ટ

બિગ બૉસ 12ના મીડ વીક એવિક્શનમાં અનેક ટ્વિસ્ટ આવ્યા. એક કન્ટેસ્ટન્ટને મિડ વીક એવિક્શનનો ભોગ બનવુ પડ્યુ. બિગ બૉસે કહ્યું કે દર્શકોની વૉટિંગ અનુસાર શ્રીસંત ઘરમાંથી બહાર જશે પરંતુ શ્રીસંત ઘરની બહાર ન જતાં તેને એક સિક્રેટ રૂમમાં રાખવામાં આવ્યો…

માત્ર 18 વર્ષની ઉમરે બની વિશ્વ વિખ્યાત સિંગર, મૈથિલી પર ફેસબુકે કર્યો મોટો ઉપકાર

આજના તબક્કામાં સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જેના દ્વારા ઘણી વખત લોકો રાતોરાત સુપરસ્ટાર બને છે. આવો જ એક વિડિઓ ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે, જેમાં ત્રણ બાળકો તેમની કળાથી બધાને આશ્ચર્યમાં પાડે છે. તેમની ચાહના દિન…

આ છે બિગબોસ હાઉસનો માસ્ટરમાઇન્ડ, તેની માઇન્ડ ગેમથી ઉડ્યાં કન્ટેસ્ટન્ટ્સના હોશ

બિગ બૉસ 12ના સોમવારના એપિસોડમાં શ્રીસંત પહેલીવાર આટલા વ્યાપક સ્તરે પ્લાનિંગ કરતાં જોવા મળ્યો હતો. શ્રીસંત કેપ્ટન્સી ટાસ્ક માટે પહેલીવાર ઘરમાં આટલો એક્ટિવ જોવા મળ્યો. શ્રીસંતે સ્પષ્ટરૂપે દીપક ઠાકુરને કહ્યું કે જ્યાં સુધી હું ગેમ નહી રમું ત્યાં સુધી તને…

BB 12 : અનુપના બહાર જવાની સાથે જસલીનના બદલાયા સૂર, શિવાશીષ સાથે વધારી નિકટતા

બિગ બૉસમાં રવિવારે એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. સલમાને અનુપ જલોટા અને જસલીનને અલગ કરતાં અનુપને સીક્રેટ રૂમમાં મોકલ્યાં હતાં. જસલીન અન્ય સભ્યો સાથે બિગ બૉસ હાઉસમાં જ છે. તેવામાં ઘરના સભ્યોને લાગી રહ્યું છે કે અનુપ જલોટા…

કપિલ શર્માનો વધુ એક ધડાકો, આ યુવતી સાથે લેવા જઇ રહ્યો છે સાત ફેરા

તાજેતરમાં જ એવા સંકેત મળ્યાં હતાં કે કપિલ શર્મા ટૂંક સમયમાં પોતાના ટીવી શૉ ‘ધ કપિલ શર્મા શૉ’ સાથે વાપસી કરવા જઇ રહ્યો છે. ડિપ્રેશન અને દારૂની લતના કારણે કપલિ શર્માનું વજન ઘણું વધી ગયું હતુ. હવે તે ફિટ થઇ…

હસવા માટે થઇ જાઓ તૈયાર, નવા શૉ સાથે ધમાકેદાર વાપસી કરી રહ્યો છે કૉમેડી કિંગ

ઘણાં સમયથી નાના પડદેથી દૂર રહેલા કપિલ શર્માનું કહેવું છે ‘ધ કપિલ શર્મા શૉ’થી ધમાકેદાર વાપસી કરવા માટે તૈયાર છે. કપિલ શર્માએ ટ્વિટ કરીને જણાવ્યું કે ‘ટૂંક સમયમાં પરત આવી રહ્યો છું કપિલ શર્મા શૉ લઇને તમારા માટે ફક્ત સોની…