Archive

Category: Television

‘તારક મહેતા…’માં નહી થાય દયાબેનની વાપસી, પ્રોડ્યુસરે જણાવ્યું કોણ લેશે દિશાનું સ્થાન

ટેલિવિઝનની લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ શોમાં પરત ફરવાનો સ્પષ્ટ રીતે ઇન્કાર કર્યો છે. સૂત્રોનુસાર, દિશા વાકાણીએ શોમાં આવવા માટે ઇન્કાર કરી દીધો છે. તે પોતાનો મોટાભાગનો સમય 1 વર્ષની દિકરી સ્તુતિ સાથે…

કપિલ શર્માએ શેર કર્યુ વેડિંગ કાર્ડ, આગામી મહિને ગિન્ની સાથે લેશે સાત ફેરા

બોલિવૂડમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે દિપીકા રણવીર ત્યારબાદ હવે દેસી ગર્લ પ્રિયંકા પણ લગ્ન કરવા જઈ રહી છે અને હવે તે લિસ્ટમાં કોમેડીના કિંગ કપિલનું પણ નામ ઉમેરાયું છે. કપિલ પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની ચાતરાથ લાથે લગ્નના બંધનમાં બંધાવા…

ફરીથી હસાવવા માટે તૈયાર છે કૉમેડી કિંગ : રિલિઝ થયું કપિલ શર્મા શૉનું ટીઝર, તમે જોયું કે નહી

કૉમેડીથી સૌકોઇને હસાવનારા કપિલ શર્મા પોતાના ચર્ચિત કૉમેડી શૉ ‘ધ કપિલ શર્મા શૉ’ દ્વરા ટીવી પર કમબેક કરી રહ્યો છે. તેના શૉની બીજી સીઝનનું ટીઝર આવી ગયું છે. આ શૉ ટૂંક સમયમાં ઓનએર કરવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી છે….

કપિલ શર્માએ કહ્યુ કે હું એ જ કરીશ જે ગિન્ની કહેશે, કારણ કે…

પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા ઘણા લાંબા સમયથી વિવાદમાં છે. અને હવે તેના લગ્નનાં સમાચાર આવી રહ્યાં છે. તેમજ ટીવી પર પણ પાછો કમબેક કરવાનો છે. ડિસેમ્બરમાં કપિલ તેની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કરશે અને ડિસેમ્બરમાં તેનો નવો શો પણ…

દિવ્યાંકા ત્રિપાઠીના ફેન્સ માટે માઠા સમાચાર, ‘યે હૈ મોહબ્બતે’ શૉ પર ટૂંક સમયમાં પડી જશે પડદો

ટીવી શૉ ‘યે હે મોહબ્બતે’માં હાલ નવો ટર્ન જોવા મળી રહ્યો છે. અનેક પ્રકારના ટ્વિસ્ટ અને ટર્ન્સ દર્શાવવામાં આવી રહી છે. શૉમાં હાલ દર્શાવવામાં આવી રહેલા પ્લટમાં ઇશિતાની બંને દિકરીઓ આલિયા અને રૂહીને લગ્ન બાદ દગો મળે છે. બંનેના પતિએ…

Naagin 3: ‘નાગિન-3’નું આ રીતે થાય છે શુટિંગ, નાગ-નાગિનના સીન માટે યુઝ થાય છે ખાસ ટેક્નિક

કલર્સ ચેનલ પર પ્રસારિત થતાં શૉ ‘નાગિન-3’ ઘર ઘરમાં લોકપ્રિય છે. સુપરપાવર પર આધારિત આ શૉમાં આવતા ટ્વિસ્ટ્સ એન્ડ ટર્ન્સ પણ દર્શકોનું ધ્યાન આકર્ષિત કરે છે. શૉમાં લીડ રોલમાં કરિશ્મા તન્ના, અમિતા હસનંદાની, સુરભી જ્યોતિ અને પર્વ વી પુરી જેવા…

‘ભાભીજીઘર પર હૈ’નીઆ ભાભીએ આપ્યા ગૂડ ન્યૂઝ, બેબી બંપ સાથે શૅર કરી તસવીર

‘ભાભીજી ઘર પર હૈ’ની આ ભાભીએ આપ્યા ગૂડ ન્યૂઝ, બેબી બંપ સાથે શૅર કરી તસવીરટીવીની પૉપ્ટુલર કૉમેડી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં અનીતા ભાભીનું કિરદાર નિભાવનાર સૌમ્યા ટંડને પોતાના ફેન્સને ગુડ ન્યુઝ આપ્યાં છે. View this post on Instagram A…

KBC 10: 6.4 લાખ જીતેલા આ બાળકને અમિતાભે ખાલી હાથે પાછો મોકલ્યો, કહ્યું કે…

કોન બનેગા કરોડપતિમાં બાલદિવસ નિમિતે બાળકોને બોલાવવામાં આવ્યાં હતા. રાઉન્ડમાં મહારાષ્ટ્રનાં તૂષિત જીત્યાં અને હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો. 11 વર્ષનો તૂષિત 6 ધોરણમાં ભણે છે. તૂષિતને બધા ઓલરાઉન્ડર કહીને બોલાવે છે. તે મોટો થઈને વૈજ્ઞાનિક બનવા માંગે છે….

કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે આ સુપરસ્ટારે કરાવી સુલેહ, કૉમેડીના ડબલ ડોઝ માટે થઇ જાઓ તૈયાર

કપિલ શર્મા નાના પડદા પર ટૂંક સમયમાં પરતફરશે અને ખાસ વાત એ છે કે કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર, જે પાછલાં દિવસોથી એકબીજાસાથે થયેલા ઝગડાના કારણે દૂર થઇ ગયા હતાં તે હવે એક થઇ ગયાં છે. બંને સાથે સોનીટીવી પર…

કરણવીરની મજાક પર પત્નીએ ઓપનમાં સલમાનને જે પત્ર લખ્યો છે…અધધધ…

bb12નાં આ વીકમાં શુક્રવારે કરણવીર બોહરા કેપ્ટન બની ગયા હતા. આ વીકેંડનાં વોરમાં સલમાન તેની મજાક કરવા લાગ્યાં. અને વાત માત્ર આ વખતની જ નથી પરંતુ આ પહેલા પણ ઘણી વખત આ રીતે સલમાને કરણની મજાક કરેલી છે. પરંતુ આ…

KBCમાં અપાતો ચેક હોય છે નકલી, ઑનલાઇન ટ્રાન્સફર થતી રકમની હકીકત પણ જાણી લો

અમિતાભ બચ્ચનના રિયાલીટી શૉ કેબીસી સીઝન 10 હવે પોતાનાઅંતિમ પડાવ પર છે. આ પોપ્યુલર ટીવી શૉનો અંતિમ એપિસોડ 23 નવેમ્બરના રોજ ટેલિકાસ્ટ થશે. 10 વર્ષથી દર્શકોને એન્ટરટેઇન કરવા અને જ્ઞાન આપનારા આ હિટ શૉ વિશે ઘણઈ આવીવાતો છે જે કદાચ…

સ્વીમસૂટમાં Sizzling Hot ફોટોઝ શૅર કરી હિના ખાને સોશિયલ મીડિયા પર મચાવ્યો તહેલકો

બિગબોસની 11મી સીઝનથી હીટ થયેલીહીના ખાન પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે હાલ માલદીવ પર ગઈ છે. તાજેતરમાં જહિનાએ મોનોકનીની તસવીરો શેર કરી હતી. હવે હિના અને બૉયફ્રેન્ડનો એક વીડિયો સોશિયલમીડિયા પર ધૂમ મચાવી રહી છ. તેમના આ વીડિયો માલદીવનો છે….

‘તારક મહેતા…’ના ફેન્સ થશે નિરાશ: શૉમાં નહી થાય ‘દયાબેન’ની વાપસી, આ છે કારણ

લોકપ્રિયટેલિવિઝન સિરિયલ ‘તારકમહેતા કા ઉલ્ટા ચશ્મા’માંદયાબેનનું પાત્ર ભજવી રહેલી દિશા વાકાણીએ ગત વર્ષે મેટરનીટી લીવ લઇને શૉમાંથીબ્રેક લીધો હતો. ચર્ચા થઇ રહી હતી કે દિશા ઑક્ટોબર મહિનાથી શૉમાં વાપસી કરશે પરંતુહજુ સુધી તે શૉમાં નજરે નથી પડી. હકીકતમાં સાંભળવા મળી…

Bigg Boss 12 : સપના ચૌધરીના ડાન્સે લગાવી આગ, હાઉસફુલ થયો શૉ

બિગ બૉસના દિવાલી ધમાકા વીકમાં શિલ્પા શિંદે અને વિકાસ ગુપ્તા બાદ સપના ચૌધરીએ એન્ટ્રી મારી છે. હરિયાણાની સ્ટાર  ડાન્સર સપના ઘરમાં સ્પેશિયલ ડાન્સ પર્ફોર્મન્સ આપશે. સપના ચૌધરીનો ધમાકેદાર ડાન્સ જોવા માટે ઘરના સભ્યોને ટિકિટ લીધા બાદ જ એન્ટ્રી મળશે. ગુરુવારના…

Bigg Boss 12: અનૂપ જલોટાના આ નિવેદનથી શૉક્ડ થઇ ગઇ જસલીન, ગુસ્સાથી થઇ લાલચોળ

‘બિગબૉસ 12’ના ઘરમાંથી બેઘર થયાં બાદ અનુપ જલોટા અને જસલીનમથારૂ અને તેના પિતાને એક્સપોઝ કરતાં કહ્યું કે તેના અને જસલીનને આ વાત ગત સીઝનનીવિનર શિલ્પા શિંદેએ જણાવી હતી. જે બાદ જસલીન પરેશાન થઇ ગઇ હતી. જસલીનને જ્યારે આ વાતની ખબર…

લ્યો બોલો! અનુપ જલોટાને હવે કરવું છે જસલીનનું કન્યાદાન, ભજન સમ્રાટે માર્યો યુ-ટર્ન

બિગ બોસ 12ના ઘરમાથી બહાર આવતા જ ભજન સમ્રાટ અનુપજલોટાએ પોતાના ખુલાસાઓથી સૌને ચોંકાવી દીધા છે. હવે તેમણે કહ્યુ છે કે તેઓ જસલીનમથારુનુ કન્યાદાન કરશે. સમાચાર ભલે થોડા અટપટા છે, પરંતુ સાચા છે. અનુપ જલોટાના આ નિવેદનપર જસલીનના પિતાએ કહ્યુ…

Bigg Boss 12: આ હસીના પર આવ્યું બિહારી બાબૂનું દિલ, બિગ બૉસ હાઉસમાં શરૂ થયો પ્રેમનો સિલસિલો

બિગ બૉસ સીઝન 12માંઅન્ય એક મોટો ટ્વિસ્ટ આવવા જઇ રહ્યો છે. એક તરફ જ્યાં બિગ બૉસનું ઘર બે ટીમમાંવિભાજીત થઇ ગયું છે ત્યાં એક તરફ પ્રેમની કૂંપળો પણ ફૂટી રહી છે. જણાવી દઇએ કે સુરભીદિપકને સોમી પર તેના ક્રશ વિશે…

Bigg Boss 12: અનુપ જલોટાએ જસલીનને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો, ‘અમારા બંનેના સંબંધો…’

બિગ બૉસ સીઝન 12 શરૂ થયાને એક મહિનાથી વધારેનો સમય થઇ ગયો છ. શૉનીટારપી વધારવા માટે બિગ બૉસના મેકર્સ નવા-નવા ટ્વિસ્ટ લઇને આવી રહ્યાં છ.  વખતે વીકેન્ડમાં ડબલ ઇવિક્શન કરીને બિગ બૉસેદર્શકોને ચોંકાવી દીધાં હતા. શૉમાંથી આ અઠવાડિયે અનુપ જલોટા…

#MeToo : ડિરેક્ટરે કહ્યું હતું ‘કપડા ઉતાર’, આ જાણીતી TV એક્ટ્રેસે જણાવી આપવીતી

મી ટૂ અભિયાન હેઠળ યૌન શોષણના અનેક કિસ્સા સામે આવ્યાં છે. બોલીવુડમાં ઘણી મહિલા કલાકારોએ પોતાની આપવીતી જણાવી છે. તેવામાં હવે ટીવી શૉ ‘દિલ સે દિલ તક’ ફેમ જસ્મીન ભસીને પણ પોતાની આપવીતી જણાવી છે. જાસ્મીને જણાવ્યું કે, જ્યારે હું…

21 વર્ષ જૂનો CID શો બંધ થતાં ઇન્સ્પેક્ટર દયા જબરો ભડક્યોઃ ચેનલને જે સંભળાવ્યું…

હાલમાં જ ખબર આવી હતી કે સોની ટીવીનો સૌથી પોપ્યુલર શો CID 27 ઓક્ટોબરથી ઓફ એર થઈ જશે. આ શો 21 વર્ષથી સતત ટેલિકાસ્ટ થઈ રહ્યો છે. આટલો જૂનો શો બંધ થવાથી ફેન્સ હેરાન છે. ફેન્સ ઉપરાંત શોના સ્ટારકાસ્ટને પણ…

ઓનસ્ક્રીન હતા એ ભાઈ-બહેન પણ ઓફસ્ક્રીન કંઈક અલગ જ

ટીવી પર કિરદાર નિભાવતા-નિભાવતા પ્રેમ થાય છે અને પછી છોકરો-છોકરી લગ્ન કરે છે, આવાં કિસ્સા તમે બહુ સાંભળ્યા હશે. શું તમે તે કપલ્સ વિશે જાણો છો કે જેણે ટીવી પર તો ભાઈ-બહેનનું પાત્ર ભજવ્યું હોય, પરંતુ જીવનમાં જેને પ્રેમ થયો…

કપિલ શર્માના ગ્રાન્ડ વેડિંગ : મહેમાનોને પીરસાશે 100થી વધુ પકવાન, કરશે કરોડોનો ખર્ચ

આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ જનાર સેલેબ્સની યાદીમાં કપિલ શર્માનું નામ જોડાવા જઇ રહ્યું છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના એક મહિના બાદ કપિલ શર્મા પણ સાત ફેરા લેશે. કપિલ શર્મા હાલ પોતાના નવા શૉને લઇને ચર્ચામાં છે. આ…

હવે એસીપી પ્રદ્યુમન નહી કહે ‘કુછ તો ગરબડ હૈ’ અને દયા પણ નહી તોડે દરવાજો, જાણો કેમ

સૌથી ચર્તિત અને લાંબા સમય ટાલનારા શૉ CIDના ફેન્સ માટે માઠા સમાચાર છે. સોની ટીવી પર પ્રસારિત થતાં આ શૉ પર ટૂંક સમયમાં પડદો પડી જશે. આ શૉ 21 વર્ષ પૂરા કરી ચુક્યો છે. હવે ન તો ટીવી પર એસીપી…

કપિલ શર્મા આ દિવસે માંડશે પ્રભુતામાં પગલાં, અહીં લેશે સાત ફેરા

આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ જનાર સેલેબ્સની યાદીમાં કપિલ શર્માનું નામ જોડાવા જઇ રહ્યું છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના એક મહિના બાદ કપિલ શર્મા પણ સાત ફેરા લેશે. કપિલ શર્માએ પોતાના લગ્નની ડેટ કન્ફર્મ કરતાં જણાવ્યું કે, લગ્ન…

45ની ઉંમરમાં કુંવારી માતા બની TVની જાણીતી વહુ, લિપ લૉક સીનથી મચાવ્યો હતો તહેલકો

‘કહાની ઘર ઘર કી’ અને ‘બડે અચ્છે લગતે હૈ’ જેવી સિરિયલો દ્વારા ઘર ઘરમાં ફેમસ થયેલી એક્ટ્રેસ સાક્ષી તન્વર માતા બની ગઇ છે. સાક્ષીએ હજુ સુધી લગ્ન નથી કર્યા અને તાજેતરમાં જ તેણે 8 મહિનાની દિકરીને દત્તક લીધી છે. દિકરીની…

દેહ વેપારમાં ફસાઇ 6 વર્ષની બાળકી, કિસ્સો સાંભળીને ભાવુક થઇ ગયાં Big B

વારાણસીના ઘાટ પર જ્યાં ગંગા આરતીમાં એક નદીને પણ સ્ત્રી એટલે કે માતાનો દરજ્જો આપીને તેની આરતી થાય છે ત્યાં જ ભગવાન વિશ્વનાથની ભક્તિનો પણ માહોલ જોવા મળે છે. પરંતુ આ જ વારાણસીમાં એક એવો પણ અંધારિયો ખૂણો છે જ્યાં…

Bigg Boss 12: અનુપ પહેલાં આ ફેમસ સિંગર સાથે હતાં જસલીનના સંબંધો, થયો મોટો ખુલાસો

બિગ બૉસ 12માં એન્ટ્રી લેતાં જ અનુપ જલોટાએ સૌથી સામે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે અને જસલીન મથારૂ ફક્ત ગુરુ શિષ્ય જ નથી પરંતુ તેઓ રિલેશનશીપમાં છે. તેવામાં હવે એક નવો ખુલાસો થયો છે કે જસલીનના જીવનમાં અનુપ પહેલાં…

સેક્સુઅલ હેરેસમેન્ટના આરોપ બાદ વધી અનુ મલિકની મુશ્કેલીઓ, શૉમાંથી થઇ હકાલપટ્ટી

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં મી ટૂ કેમ્પેઇન હેઠળ ઘણી હસ્તિઓના નામ સામે આવ્યાં હતા. આ મૂવમેન્ટ હેઠળ ઘણી અભિનેત્રીઓએ પોતાના અનુભવ શેર કર્યાં છે. સૌકોઇ આ અંગે પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે. મહિલાઓ ઉપરાંત પુરુષો પણ ખુલીને સામે આવી રહ્યાં છે. તેવામાં…

Video : શૉમાં કન્ટેસ્ટન્ટે ગાયું એવું ગીત કે કરણ-મલાઇકાને પણ આવી ગઇ શરમ

ભારતનો સૌથી મોટા ટેલેન્ટ હંટ શૉ ‘ઇન્ડિયાઝ ગૉટ ટેલેન્ટ’ 20 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે. આ વર્ષે પણ ગર વર્ષની જેમ એક્ટ્રેસ મલાઇકા અરોરા,કરણ જોહર અને કિરણ ખેર જ જજ તરીકે જોવા મળશે. હવે કરણ જોહરે એક વીડીયો ઇન્સ્ટાગ્રામ પર…

Bigg Boss 12: શ્રીસંતે સુરભી પર લગાવ્યો આરોપ, બાથરૂમમાં સંતાઇને કરે છે આ કામ

બિગ બૉસના ઘરમાં અવારનવાર કંઇકને કંઇક ડ્રામા જોવા મળતાં જ હોય છે અને જ્યારેથી બિગ બૉસ હાઉસમાં શ્રીસંતની રિએન્ટ્રી થઇ છે ત્યારથી તેની વર્તણુક જ બદલાઇ ગઇ છે. કોઇને કોઇ કન્ટેસ્ટન્ટ સાથે તેની બોલાટાલી થતી રહે છે અને તેવામાં હવે…