Archive

Category: Bollywood

Inside Video : કૉકટેલ પાર્ટીમાં ‘દીપવીર’ની રોમેન્ટીક કેમેસ્ટ્રી, રણવીરે આ રીતે વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નનું સેલિબ્રેશન હજુ પણ ચાલી રહ્યું છે. બોલીવુડના આ પાવર કપલે ગઇ કાલે ગાત્રે આયોજિત કૉકટેલ પાર્ટીમાં ખૂબ જ એન્જોય કર્યુ હતુ. આ પાર્ટીમાં દીપિકાએ રણવીર સાથે ડીજે ફ્લોર પર ડાન્સ કર્યો હતો. પરંતુ જ્યારે…

સલમાન ખાનની આ Hot હિરોઇન પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડીનો આરોપ,જાણો સમગ્ર મામલો

બોલીવુડની દબંગ ગર્લ તરીકે જાણીતી એક્ટ્રેસ તથા શત્રુધ્ન સિંહની દિકરી સોનાક્ષી સિંહા પર છેતરપિંડીના આરોપ લાગ્યાં છે. સોનાક્ષીની સાથે 7 લોકો પર ઉત્તરપ્રદેશના મુરાદાહાદમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઇન્ડિયા ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડડ તેની ફિલ્મ સોનાક્ષી અને તેના મનેજર સહિત…

‘2.0’નું પહેલું સૉન્ગ રિલિઝ, જુઓ રજનીકાંતનો રોબોટ રોમાન્સ

રજનીકાંતની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ફિલ્મ 2.0 નું નવું ગીત રિલીઝ થઇ ગયુ છે. આ ગીત તમિલ અને હિન્દી બંને ભાષાઓમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ગીતના હિન્દી બોલ “તુ હી રે” છે. જે પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે. સોશિઅલ…

વેડિંગપાર્ટીમાં ડાન્સ ફ્લોર પર રણવીરની ગ્રાન્ડ એન્ટ્રી, સામે આવ્યો શાનદાર લુક

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનું મુંબઇ રિસેપ્શન હાલ ચર્ચામાં છે. રણવીર અને દીપિકાનું પહેલુ રિસેપ્શન 21 નવેમ્બરના રોડ બેંગલુરુની હોટલ લીલામાં આપી ચુક્યા છે. તે બાદ તેમની બહેન રિસિકાએ શનિવારે મુંબઇની હોટેલ ગ્રાન્ડ હયાતમાં એક રિસેપ્શન આપ્યું. આ પ્રોગ્રામમાં રણવીરની…

લગ્નમાં પ્રિયંકાની આ ખાસ અંદાજમાં થશે એન્ટ્રી, નિક પણ લાગશે ફીકો

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નનું કાઉન્ડાઉન શરૂ થઇ ગયું છે. લગ્ન માટે અમેરિકન સિંગર નિક જોનાસ દિલ્હી આવી પહોંચ્યો છે. પ્રિયંકા ચોપરા પણ હાલ દિલ્હીમાં છે. તે અહીં ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’નું શુટિંગ કરી રહી છે. તેવી ચર્ચા…

અનુષ્કા શર્માનો રાજાશાહી ઠાઠમાઠ, ફોટોશૂટ જોઇ મહારાણીની આવી જશે યાદ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ઝીરોને લઈને ખૂબ ચર્ચામાં છે. હાલમાં અનુષ્કા પોતાની આખી ટીમ સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. હંમેશાની જેમ બ્યુટી અનુષ્કા શર્મા પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે ત્યારે હવે અનુષ્કાનો સાડી હોટ ફોટોશૂટ…

નાનકડા તૈમૂરનું આવી ગયું દિલ, મમ્મી કરીના પાસે કરી આવી જીદ

તૈમૂર અલી ખાન હવે રોજ ક્યાંકને ક્યાક જોવા મળે છે. તેની નટખત વાતો અને હરકતો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહેતી હોય છે. તે પોતાનું બાળપણ ખૂબ એન્જોય કરી રહ્યો છે. આજે તૈમૂર અલી ખાન ધણા દિવસો બાદ મમ્મી કરીના સાથે…

રાહુલ મહાજનના ત્રીજા લગ્ન પર એક્સ વાઈફ ડિમ્પીનું આવુ છે રિએક્શન

એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ રાહુલ મહાજન ફરી એક વખત ચર્ચામાં છે. રાહુલ મહાજને ત્રીજી વખત લગ્ન કરી લીધા છે. રાહુલ અને કજાકિસ્તાની મોડલ નતાલ્યા ઈલીના 20 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ લગ્ન માલાબાર હિલ પર એક મંદિરમાં થયા. રાહુલના…

‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પરથી લીક થઈ તસ્વીરો, સ્ટંટ કરતા જોવા મળ્યા રણવીર-આલિયા

બોલીવુડ એક્ટર રણવીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મના સેટ પરથી હાલમાં જ બન્નેની અમુક તસ્વીરો લીક થઈ છે. આ તસ્વીરો જ્યાં લેવામાં આવી છે ત્યાં અજવાળુ ઓછું છે અને બન્ને દોરીના સહારે સાવધાન થઈને…

VIDEO-86 વર્ષીય પીઢ અભિનેત્રી વૈજયંતિ માલાએ કર્યો ભરતનાટ્યમ ડાન્સ અને લોકોના મોં ખુલ્લા રહી ગયા

હિન્દી અને તમિલ ફિલ્મોની જાણિતી અભિનેત્રી અને ક્લાસિકલ ડાન્સર વૈજયંતિ માલાએ તાજેતરમાં એક શાનદાર ડાન્સિંગ પર્ફોમન્સથી પોતાના ફેન્સને અચંબામાં મુકી દીધા. 86 વર્ષિય વૈજયંતી માલાએ જ્યારે ભરતનાટ્યમ શરૂ કર્યું તો લોકો જોતા જ રહી ગયા. વૈજયંતિ માલા દક્ષિણ ભારતમાંથી આવીને હિન્દી…

‘ZERO’નું પહેલું સૉન્ગ રીલિઝ, જુઓ અનુષ્કા-શાહરૂખની રોમેન્ટિક કેમેસ્ટ્રી

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ઝીરો’ ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે.ફિલ્મ મેકર્સ હાલમાં ફિલ્મના પ્રમોશનને લઈને ખૂબ જ વ્યસ્ત દેખાઈ રહ્યા છે.શાહરુખ, અનુષ્કા અને કેટરીના કૈફ સ્ટારર ‘ઝીરો’ને લઇને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો…

કિંગખાનને આ સંગઠને આપી ધમકી, ‘જો અહીં પગ મુક્યો તો….’

બોલીવુડનાકિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન મુશ્કેલીમાં મુકાયો છે. શાહરૂખને ધમકી મળી રહી છે. એક સંગઠને તેને ધમકી આપી છે.ભુવનેશ્વરના સ્થાનિક સંગઠન કલિંગા સેનાએ રાજ્યમાં શાહરૂખ ખાનના આગમનનો વિરોધ કર્યોછે અને તેના ઉપર શાહી ફેંકવાની અને કાળા ઝંડા ફરકાવવાની ધમકી…

લ્યો બોલો! રાહુલ મહાજને કર્યા ત્રીજા લગ્ન, 18 વર્ષ નાની યુવતીને બનાવી દુલ્હન

બિગ બૉસના પૂર્વ કન્ટેસ્ટન્ટ રાહુલ મહાજન પરી એકવાર ચર્ચામાં છે. જાણવા મળી રહ્યું છે કે તેમણે ત્રીજા લગ્ન કર્યા છે. પત્ની ડિમ્પીને વર્ષો પહેલાં તલાક આપ્યા બાદ તે નવી પત્નની તલાશમાં હતા. તેવામાં તેમની નવી પત્નીની તલાશ નતાલ્યા ઇલીના પર…

ટ્રેન્ડમાં છે દીપિકાની સાડીઓ, આટલા લાખમાં વેચાયા લગ્ન-રિસેપ્શનના પરિધાન

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્નના બંધનમાં બંધાઇ ચુક્યા છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન વર્ષ 2018ના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક છે. 14-15 નવેમ્બરના રોજ ઇટલીના લેક કોમોમાં થયેલા આ લગ્નની તસવીરો સામે આવી છે. સૌથી વધુ ચર્ચા દીપિકાના…

Video: મોદીના આ મંત્રી સાથે સલમાન ખાનની ‘બાયસિકલ રેસ’, પહાડો પર 10 કિમી સુધી ચલાવી સાયકલ

બોલીવૂડના સુપરસ્ટાોર સલમાન ખાનનો ફરી એક વખત અરૂચલપ્રદેશનો પ્રેમ જોવા મળ્યોા છે. સલમાન હાલમાં તેની આવનારી ફિલ્મૂ ભારતની શુટિંગમાં વ્યંસ્તફ છે. પરંતુ, આ વ્યેસ્તે શુટિંગ વચ્ચે પણ સલમાન ખાને ગુરૂવારે અરૂણાચલ પ્રદેશના મેચુકામાં આયોજિત એક એડવેન્ચ્ર ફેસ્ટિયલમાં ભાગ લીધો હતો….

રિસેપ્શનમાં લાઇમલાઇટ લૂંટી ગઇ રણવીરની ‘સાળી’, દીપિકા કરતાં પણ ખૂબસુરત હતો લુક

રણવીર સિંહઅને દીપિકા પાદુકોણેએ 14 અને 15 નવેમ્બર ઈટલીના લેક કોમો ખાતે લગ્ન કર્યા. ત્યારપછી 18 નવેમ્બરે તે મુંબઈ પાછા ફર્યા હતા અને 21 નવેમ્બરેબેંગલુરુમાં રિસેપ્શન પાર્ટી આપી હતી. આ રિસેપ્શન દીપિકાના પિયર તરફથી આપવામાંઆવ્યું હતું. બેંગલુરુની ધ લીલા પેલેસમાં…

‘બાહુબલી 2’ને પછાડી આગળ નીકળી અક્ષયની ફિલ્મ ‘2.0’, તોડ્યો આ રેકોર્ડ

સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર સાયન્સ ફિક્શન ‘ 2.0 ‘ ના ફેન્સઆતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર આવ્યા પછી ફેન્સ તેને જોવા માટે ઘણાંએક્સાઈટેડ છે. ફિલ્મમાં અક્ષય કુમારનો નવો અવતાર જોવા મળી રહ્યો છે અને તેમાંવીએફએક્સનો જબરજસ્ત ઉપયોગ કર્યો છે.  ફિલ્મઆ અઠવાડિયે…

દીપિકાની કાંજીવરમ સાડીને લઇને ઉઠ્યા સવાલો, એવું તો શું થયું કે ડિઝાઇનર સબ્યસાચીએ કરવી પડી સ્પષ્ટતા

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન વર્ષ 2018ના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક છે. 14-15 નવેમ્બરના રોજ ઇટલીના લેક કોમોમાં થયેલા આ લગ્નની તસવીરો સામે આવી છે. સૌથી વધુ ચર્ચા દીપિકાના પરિધાનની છે. દીપવીરના પરંપરાગત પરિધાનોને જાણીતા ડિઝાઇનર સબ્યસાચીએ તૈયાર કર્યા…

નિક આવી પહોંચ્યો ભારત, પ્રિયંકા સાથે પીએમ મોદીને પાઠવશે લગ્નનું નિમંત્રણ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નનું કાઉન્ડાઉન શરૂ થઇ ગયું છે. લગ્ન માટે અમેરિકન સિંગર નિક જોનાસ દિલ્હી આવી પહોંચ્યો છે. પ્રિયંકા ચોપરા પણ હાલ દિલ્હીમાં છે. તે અહીં ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’નું શુટિંગ કરી રહી છે. તેવી ચર્ચા…

બિકિનીમાં શિલ્પા શેટ્ટી, માલદીવમાં પતિ સાથે કરી રહી છે રોમાન્સ

બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાના ટોન્ડ ફિગરના કારણે લાઇમલાઇટમાં રહે છે. હાલ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એક્ટ્રેસે પતિ રાજ કુંદ્રા સાથે માલદિવમાં હૉલીડે એન્જોય કરી રહી છે. શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર માલદિવની કેટલીક તસવીરો શેર…

શું બેંગલોર રિસેપ્શનમાં દીપિકાએ અનુષ્કાનો લુક કર્યો કૉપી? આ છે સામ્યતાઓ

ઈટલીમાં સિક્રેટિવ શાનદાર વેડિગ બાદ રણવીર અને દીપિકાએ ગઈ કાલે રાત્રે બેંગ્લુરુ ખાતે આટલી જ શાનદાર રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરી હતી. બેંગ્લુરુની ધ લીલા પેલેસ હોટેલમાં આયોજીત આ રિસેપ્શન પાર્ટીમાં રણવીર અને દીપિકા બ્લેક એન્ડ ગોલ્ડન કલરના ટ્રેડિશનલ અટાયરમાં જોવા…

નવદંપતિ દીપવીરનું બેંગલુરુ રિસેપ્શન, જુઓ Inside Photos

નવદંપતી રણવીર સિંહ અને દીપિકા પદુકોણે 21 નવેમ્બર, બુધવારે બેંગલુરુમાં ફાઈવસ્ટાર હોટેલ ‘ધ લીલા પેલેસ’ ખાતે એમનાં સગાસંબંધીઓ તથા ઓળખીતાંઓ માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. એ પ્રસંગની તસવીરો સામે આવી છે. View this post on Instagram A post shared by…

આલિયા ભટ્ટ સાથે ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર મોટી દુર્ઘટના, રણબીરે આ રીતે લીધી સંભાળ

બોલીવુડએક્ટ્રેસ આલિયા ભટ્ટના ફેન્સ માટે માઠા સમાચાર છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રના એક સીનદરમિયાન આલિયા ભટ્ટ ઘાયલ થઇ ગઇ હતી. આલિયાને રણબીર તરત જ ડૉક્ટર પાસે લઇ ગયો હતો.આ ફિલ્મના શુટિંગ દરમિયાન બીજી વખત ઘાયલ થઇ છે. અગાઉ માર્ચ મહિનામાં બલ્ગેરિયામાંશુટિંગ દરમિયાન…

આવી ગયો કિંગ ખાનની ફિલ્મ ZEROનો નવો પ્રોમો, તમે જોયો કે નહી

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ઝીરો’ ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે.ફિલ્મ મેકર્સ હાલમાં ફિલ્મના પ્રમોશનને લઈને ખૂબ જ વ્યસ્ત દેખાઈ રહ્યા છે. શાહરૂખ ખાને મંગળવારના રોજ નવો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં તે પોતાની હાઈટને કારણે સ્ટ્રગલ કરતો…

તૈમૂર કરતાં પણ વધારે Cute છે નેહાની આ ‘નન્હી પરી’, વિશ્વાસ ન હોય તો જાતે જ જોઇ લો

બોલિવૂડની અભિનેત્રી નેહા ધુપીયા અને અંગત બેદીના ઘરે રવિવારે ૧૮ નવેમ્બરના નાની એવિ પરીનો જન્મ થયો. આ નાની એવી પરિનું ખૂબ જ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું . નેહાએ તેની પહેલી ઝલક એટલે કે તેનો પહેલો ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો…

દીપવીરના પગલે પ્રિયંકા-નિક, કરશે બે રીતિરિવાજો અનુસાર લગ્ન

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને મંગેતર નિક જોનાસ હાલ તેમના લગ્નને લઇને ચર્ચામાં છે. તેવામાં હવે પ્રિયંકાના લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તાજેતરમાં જ બંનેના લગ્નને લઇને નવી ડિટેઇલ્સ સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 29 નવેમ્બરથી…

જ્યારે કરીનાએ સૈફને કહ્યું,’હું સારા-ઇબ્રાહિમની મા ન બની શકું’

કરીના કપૂર ખાને તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે સારા અલી ખાન બૉર્ન સ્ટાર છે. સારાના ડેબ્યૂને લઇને કરીના ખૂબ જ ખુશ છે. પરંતુ જ્યારે વાત આવે સારા સાથેના સંબંધોની તો કરીના પોતાને સારાની મા નથી માનતી. હકીકતમાં તાજેતરમાં જ…

દીપવીરનું રિસેપ્શન : આઉટફિટથી લઇને મેન્યૂ સુધી, આવી છે તૈયારીઓ

રણવીર સિંહ-દીપિકા પાદુકોણના લગ્ન શાહી અંદાજમાં ઇટલીના લેક કોમો ખાતે 14-15 નવેમ્બરના રોજ થયા. 21 નવેમ્બર એટલે કે આજે બેંગલોરમાં રિસેપ્શન થશે. તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. મંગળવારે રાત્રે બેંગલોર સ્થિત દીપિકાના નિવાસસ્થાનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું…

Big Bની દરિયાદીલી : મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યના ખેડૂતોનું દેવુ ચૂકવશે મહાનાયક

અમિતાભ બચ્ચન ફિલ્મોથી હટકે પણ એવા ઘણા કામ કરે છે, જે તેમને મહાન બનાવે છે. અમિતાભ સમયાંતરે સામાજિક સેવા પણ કરતાં રહે છે. થોડા સમય પહેલા તેમણે શહીદોના કુટુંબો માટે મદદ મોકલી હતી અને હવે તેમણે દેવાથી દબાયેલાં ખેડૂતોની સહાય…

એડલ્ટ સ્ટાર ‘શકીલા’ની બાયોપિકનું પોસ્ટર રિલીઝ, આવો છે Look

એડલ્ટ ફિલ્મોમાં કામ કરી ચુકેલી શકીલા પર બેલી બાયોપિકનું તાજેતરમાં જ પહેલુ પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં શકીલાના કીરદારમાં ઋચા ચઢ્ઢા જોવા મળશે. આ પોસ્ટરમાં ઋચા ફક્ત ઘરેણાઓથી પોતાનું શરીર ઢાંકતી જોવા મળે છે. પોસ્ટરમાં ઋચા ગોલ્ડ જ્વેલરી પહેરેલી…