Archive

Category: Crime

કસ્ટમર કેરમાં ફોન કરવાની આદત છે? જો જો એક લાખનું બૂચ ન લાગી જાય, જાણવા જેવો કિસ્સો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફોન પર કરેલી એક નાની ભૂલ તમને લાખો રૂપિયામાં ઉતારી દે. પણ દિલ્હીના સીમાંપુરીમાં રહેતી એક સ્ત્રીની માત્ર એક જ ભૂલ એક લાખ રૂપિયા ખાઈ ગઈ. અને લાખ રૂપિયા ગુમાવી દીધા. ગુગલ સર્ચ દરમિયાન…

ફેસબુક પર છોકરા-છોકરીઓ ફ્રેન્ડ બનાવતા ખાસ ચેતજો, જો આવું થયુ તો આવી બનશે

આજે લોકો ફેસબુકનાં દિવાના છે અને ઘણા લોકોએ તો ત્યાંથી છોકરી શોધીને લગન પણ કરી લીધા છે. પરંતુ ફેસબુક પર દર વખતે સારા માણસો મળતા નથી. જોઈ લો આ તાજો જ કિસ્સો. ઉત્તર પ્રદેશના રામપુર જીલ્લાની રહેવાસી એક યુવતીને એક…

નર્સિંગ હોમમાંથી 11 દિવસની બાળકીને 60 હજારમાં વેચી નાખી, માલિક ખૂદ પણ સામેલ

ઘણીવાર લોકો બાળકને જન્મ નથી આપી શકતા એટલે નવા નવા રસ્તા શોધે છે. ક્યાંક સાચો તો ક્યાંક ખોટો રસ્તો અપનાવે છે. એવો જ એક ખતરનાક કિસ્સો સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જીલ્લામાં એક ખાનગી નર્સિંગ હોમમાં 11…

વિદેશમાં કોઈ નોકરી અપાવે છે? તો આ કિસ્સો જાણી લો, જીવનમાં ક્યારેય નામ નહીં લો

અમદાવાદના એક વ્યક્તિ સાથે એવો બનાવ બન્યો છે. જે જાણીને ફોરેનમાં નોકરી કરવાની ઘેલછા રાખનારા લોકોમાં ડર પેસી જશે. વિઝા એડવાઈઝરીનું કામ કરતા હરેશ પંડ્યા એક વ્યક્તિને નોકરી અપાવવા બેંકોક ગયા. પરંતુ ત્યાં તેમનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો….

સિવિલમાં થયું શૂટઆઉટઃ લોકો સમજતાં રહ્યાં ફિલ્મનું શૂટિંગ, હકીકત જાણતા ફેલાઈ દહેશત

પોલીસની સુરક્ષાની વચ્ચે કુખ્યાત ગુનેગાર વિકાસ દલાલને છોડાવવા આવેલા બદમાશો અને તેમનો પીછો કરી રહેલી પોલીસ વચ્ચે જે પ્રકારે ગોળીઓ ચાલી તે જોઈને એક વખતે તો લાગ્યું કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જ્યારે સમજમાં આવ્યું કે આ મામલો…

પોલીસે મહિલાને જીપની ઉપર બેસાડી, થયું એવું કે થઈ ગયું મોત

અમૃતસરમાં પંજાબ પોલીસનો ખતરનાખ ચહેરો સામે આવ્યો છે. એક મહિલાના પતિને પોલીસ પકડી ગઈ હતી, જેથી મહિલાએ વિરોધ કર્યો હતો, તો પોલીસે તેને જીપની છત પર બેસાડી હતી . આ દરમિયાન મહિલા જીપની છતથી નીચે પડી જતાં ઘાયલ થઈ ગઈ….

પત્નીનું કપાયેલુ માથું લઈને પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન, હકીકત ચોંકાવનારી

પત્નીનુ અન્ય કોઈની સાથે ચક્કર ચાલી રહ્યુ હોવાની શંકા ગયા બાદ પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. એટલુ જ નહી પત્નીનુ કપાયેલુ માથુ લઈને તે જાતે જ પોલીસ મથકે હાજર થવા માટે ગયો હતો. કર્ણાટકના ચિકમંગલૂરમાં આ ઘટના બની હતી….

મહિલા સૂતી હતી, અચાનક શરીરને અડવાનો અહેસાસ થયો, આંખ ખૂલી તો ચીસ પડી ગઈ

એક વ્યક્તિ ખરાબ દાનતથી અડધી રાત્રે મહિલાના ઘરમાં ઘુસ્યો. પરંતુ ત્યાં ગયા બાદ આ વ્યક્તિએ જે કર્યુ છે તેનાથી હેરાન થઈ જાય તેવી ઘટના બની છે. જે કોઈને આ અંગે જાણવા મળ્યું છે તેઓ આશ્ચર્યકિત થઈ ગયા છે. મહિલાઓ સાથે…

દેશના આ મંદિર પરનો 55 કિલોનો સોનાનો કળશ ચોરી, કિંમત જાણી ચોંકી જશો

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ખનિયાધાના શહેરમાં બનેલા પ્રાચીન રામ જાનકી મંદિર પરથી સોનાનો કળશ ચોરી થઈ ગયો છે. આ કળશની કિંમત રૂ.15 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું કે કેટલાંક અજ્ઞાત ચોરોએ આ કામ કર્યુ છે. આ ઘટનાની જાણ…

રૂમની બહાર દીકરો રડતો હતો, અંદર લોકોએ જોયું તો ચોંકાવનારી ઘટના

હિમાચલ પ્રદેશના મંડી તાલુકાના સુંદરનગરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુંદરનગરમાં એક મહિલાએ દહેજના ત્રાસથી કંટાળી જઇ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આત્મહત્યા સમયે તેનો પાંચ વર્ષનો પુત્ર સાથે હતો. ત્યારે તેના રડવાના અવાજથી જ લોકોને જણ થઇ…

રોજના 250 રૂપિયા કમાનારો બિરજૂ બની ગયો 5 કંપનીનો માલિક, હકીકત ચોંકાવનારી

કોલકત્તાના એક ટીવી મૅકેનિક કે જે ટીવી રિપેર કરી દુકાનમાં કામ કરી દરરોજ 250 રૂપિયા કમાય છે, આ ટીવી મૅકેનિકને આવકવેરા વિભાગે નોટીસ પાઠવી છે. આવકવેરા વિભાગ મુજબ, ટીવી મૅકેનિકે પોતાના બેંક એકાઉન્ટમાંથી 574 લાખ એટલેકે 5.74 કરોડ રૂપિયાની લેવડ-દેવડ…

પત્નીએ મિત્રની મદદથી પતિના ફોનમાં કર્યુ આ કામ, એકને થઈ જેલ

ચાર મહિનાઓ સુધી સેલફોન સર્વિલાંસના કારણે કેરળના એલામક્કારા નિવાસી વી એદ્વૈતનું જીવન મુશ્કેલ બની ગયુ હતુ. તે વર્ષની શરૂઆતમાં જ કતારથી કેરળ શિફ્ટ થયો હતો જેથી તે પોતાની પત્ની અને બાળકો સાથે સુખ જીવન પસાર કરી શકે. જો કે તેવું…

પત્નીએ પંખેથી લટકીને કરી આત્મહત્યા, પતિએ જે કર્યુ જોઈને રૂંવાડા ઊભા થઈ જશે- વીડિયો વાયરલ

સાસરિયાઓથી તંગ આવીને એક વહુએ ફાંસી લગાવી દીધી છે, આમ તો આ વાત તમને કદાચ સામાન્ય લાગી શકે છે પરંતુ આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો ખુદ તેના પતિએ બનાવ્યો હતો તે તમારા હોશ ઉડાવી દેશે. થાના હાઈવે વિસ્તારમાં એક વિવાહિતની આત્મહત્યાનો…

અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર થયું ફાયરિંગ, એક આરોપીની થઇ ધરપકડ

અમદાવાદઃ કઠવાડામાં ક્રાઈમ બ્રાંચની ટીમ પર અજાણ્યા શખસો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદના કઠવાડા ગામની નીલકંઠ સોસાયટી નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 7 રાઉન્ડ ફાયરિંગ થયાની આંશકા જોવા મળી રહી છે. આ ઘટના સ્થળે અધિકારીઓ પહોંચી ગયા…

ચાવંડની સીમમાં પતિને ઝાડ સાથે દોરડાથી બાંધી પત્નીની અાબરૂ લૂંટવાનો પ્રયાસ

અમરેલી શહેરનાં લાઠી રોડ ઉપર આવેલ પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં એક દંપતિએ લીધેલા રૂ. ૯૦ લાખનું વ્યાજ ચૂકવી દેવા છતાં પણ ચાવંડ ગામનાં બે શખ્સો કાર સાથે તેમનાં ઘરે ધસી જઈ અપહરણ કરી લઈ જઈ ચાવંડ ગામની સીમમાં આવેલા વાડીમાં મહિલાનાં…

તરૂણીની છેડતી : સુરતના તરૂણને એક મહિના સુધી ત્રણ કલાક વુદ્વાશ્રમમાં જઇને સેવા આપવી પડશે

સુરતના પાંડેસરા વિસ્તારમાં તરુણીની છેડતી કરનાર તરુણને જુવેનાઇલ કોર્ટે દોષિત ઠેરવીને એક મહિનાના દરમ્યાન દરરોજ ત્રણ કલાક વુદ્વાશ્રમમાં સેવા આપવા જવાની સજા ઉપરાંત તેના માતા-પિતાને બાળ કલ્યાણ ફંડમાં ત્રણ હજાર રૃપિયા જમા કરાવવાનો હુકમ કર્યો છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા ૧૫…

પત્નીના મોંઢામાં રૂમાલનો ડૂચો મારી ને બે હાથ બાંધ્યા બાદ પતિએ કેરોસીન છાંટીને પત્નીને જીવતી સળાગાવી

ઇસનપુરમાં પત્નીના મોંઢામાં રૂમાલનો ડૂચો મારી ને બે હાથ બાંધ્યા બાદ પતિએ કેરોસીન છાંટીને પત્નીને જીવતી સળાગાવી દીધી હતી એટલું જ પત્નીની ક્રૂરતા પૂર્વક હત્યા કર્યા બાદ પતિ ફરાર થઇ ગયો હતો. જો કે મકાનમાંથી ધૂમાડા આવતાં આ ઘટના બહાર…

ફાજલપુરમાં ડમ્પરની અડફેટે યુવાનનું મોત, 10 ડમ્પર અને ત્રણ હિટાચી મશીન આગને હવાલે

વડોદરા શહેર નજીક મહીસાગર કિનારે આવેલ ફાજલપુર ગામ પાસે ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન કરતા ખનીજ માફિયાઓના ડમ્પરના અડફેટે વહેલી સવારે નોકરી જતા યુવકનું મોત થતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ટોળાએ ખનન સ્થળ પર જઈને 10 ડમ્પર અને…

દુષ્કર્મમાં પંચાયતે સજા અાપતાં પ્રેમીઅે પ્રેમીકાને જીવતી સળગાવી દીધી

સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા અને છોકરીના પરિવારજનો સાથે મારપીટના કેસમાં ચતરા પોલીસે 14 લોકોની ધરપકડ કરી છે. સરપંચ તિલેશ્વરી દેવી અને પંચાયત સમિતિના સભ્ય સતીશ ભારતીને પણ પોલીસે કસ્ટડીમાં લઇને પૂછપરછ હાથ ધરી છે. સરપંચ અને પંચાયત…

સીએ બનીને શું કરીશ, મારા ગુરૂકુળમાં જ તને પ્રિન્સિપાલ પણ બનાવી દઇશ

ગુજરાતના સુરતમાં પણ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ સામે બળાત્કારના કેસ ચાલી રહ્યો છે. બે બહેનોએ આસારામ અને નારાયણ સાંઇ પર ગેરકાયદેસર રીતે ગોંધી રાખી બળાત્કાર ગુજારવાના આરોપો મૂક્યા છે. જોધપુર કેસમાં અાસારામ બળાત્કારી જાહેર થયા બાદ હવે ગુજરાતના…

પાંડેસરા દુષ્કર્મ : મા -દીકરી અેટલી જગ્યાઅે વેચાયા છે કે પોલીસ સતત દોડી રહી છે

ગરીબી અે સૌથી મોટો અભિશાપ છે. ગરીબી અને ભૂખ માનવી પાસે કંઇ પણ કરાવી શકે છે. પાંડેસરા દુષ્કર્મકાંડમાં નાની માસૂમ પર અત્યાચાર જોઈ દરેકનું હ્દય દ્રવી ઉઠ્યું હત. અા કેસમાં પોલીસ જેમ જેમ અાગળ તપાસ કરી રહી છે. તેમ તેમ…

બીટકોઈન : અેસપી જ નહીં, સીબીઅાઈ અને અાઈઅેઅેસ અધિકારીની પણ સંડોવણી

૧૨ કરોડના બિટકોઇન પ્રકરણમાં હવે નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. આ પ્રકરણમાં એસપી જગદીશ પટેલ અને પીઆઇ અનંત પટેલ જ નહીં, પણ સીબીઆઇના એક ઉચ્ચ અધિકારીની પણ સંડોવણી હોવાનુ બહાર આવ્યુ છે. બિટકોઇન પ્રકરણની અરજી આવી ત્યારે જે અધિકારીને…

પાંડેસરા દુષ્કર્મ : પોલીસને મળ્યા 55 સેકન્ડના સીસીટીવી ફૂટેજ અને…..

11 વરસની બાળકી પર અત્યંત પાશવી દુષ્કર્મ બાદ તેની ક્રૂર હત્યા કરનારા દાનવ સમા હર્ષસાઇ ગુર્જરને સુરત લઈ જવા સુરત પોલીસની ટીમ સુરત જવા રવાના થઈ છે. આ પહેલા હર્ષસાઈને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના ગંગાપુરથી દબોચીને હર્ષસાઇ…

રૂપાણીના સલામત ગુજરાતમાં દરરોજ એક બાળકી પર બળાત્કાર, સંતાનોને સાચવો

જમ્મુ કાશ્મીરના કઠુઆ, યુપીના ઉન્નાવ અને સુરતમાં બાળકીઓ પર નરાધમોએ પાશવી બળાત્કાર ગુજારી હત્યા કરી દેવાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સલામત ગુજરાતના નારાંઓ ગુંજી રહ્યા છે ત્યારે પોલીસના આંકડા કહે છે કે, આ જ ગુજરાતમાં સરેરાશ એક બાળકી…

અમદાવાદમાં પતિ, પત્ની ઓર વોના કિસ્સામાં, પતિનું કાઢી નાખ્યું કાસળ

અમદાવાદમાં સોમવારે રાત્રે ફતેવાડી વિસ્તારમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી દીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે મૃતક જકરુલ્લા પઠાણ પોતાની પત્ની અને ૨ બાળકો સાથે રહેતો હતો. પરતું તેની પત્ની રહેનુંમાને શાહરૂખ નામના વ્યક્તિ સાથે…

ગરમીનો પ્રકોપ : ટ્રાફિક પોલીસને સરકાર સનગ્લાસિસ અાપશે

ટ્રાફિક પોલિસ એ એક એવી ફરજ છે જેમાં શિયાળો, ઉનાળો કે ચોમાસું એવું કાંઇ જોવાતુંનથી. વા ફરે વાદળ ફરેની કહેવત મુજબ ચાલુ વરસાદ હોય કે હાડ ધ્રુજાવે તેવી ઠંડી હોય કે પછી બળબળતો તાપ હોય છતાં ટ્રાફિક પોલીસ તેની ફરજમાંથી…

બચત કરી વ્યાજે તો નાણાં નથી ફેરવતા ને : ચેતજો, વડોદરામાં 10 કરોડ રૂપિયાનું ફૂલેકું

વડોદરા શહેરના લહેરીપુરા વિસ્તારમાં મૂળ  માલિક પાસેથી કમિશનથી દુકાન ચલાવવા લેનાર મુસ્લિમ વેપારી ઉંચા વ્યાજ આપવાની લાલચે ૧૦ કરોડનું ફુલેકુ ફેરવીને ફરાર થઈ ગયો હોવાનો કિસ્સો મુસ્લિમ સમાજમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મળતી વિગતો પ્રમાણે શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા…

ગેંગરેપ : પોલીસે અારોપીઅોની જાહેરમાં સરભરા કરી, લોકોઅે ફટકાર્યા

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. સમાજમાં બળાત્કાર, હત્યા અને છેડતી સામાન્ય બની ગઈ છે. લોકોમાં વ્યાપક રોષ છતાં અા પ્રકારના કેસો અટકવાનું નામ લેતા નથી. પોલીસે પણ કડક હાથે કાર્યવાહી કરવાની હવે જરૂર છે. બળાત્કાર…

વધુ એક હીરાના વેપારીનું છ હજાર કરોડથી વધુનું કૌભાંડ, 2012 બાદ દેશ છોડીને ફરાર

પીએનબી કૌભાંડ બાદ વધુ એક હીરાના વેપારીનું છ હજાર કરોડથી વધુનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હીરાના વેપારી અને વિનસમ કંપનાના માલિક જતીન મહેતા ઉપર છ હજાર કરોડથી વધુનો ગોટાળો કર્યો હોવાનો આક્ષેપ છે. જતિન મહેતા 2012 બાદ દેશ છોડીને ફરાર…

મેવાણી : અમદાવાદના પોલીસ અધિકારીઅો વચ્ચેનાે સંવાદ ડીજીપી સુધી પહોંચ્યો

અમદાવાદના બે પોલીસ અધિકારીઅો વચ્ચે વોટ્સઅેપ પર થયેલા ચેટિંગનો મામલો તુલ પકડી રહ્યો છે. પાટણના દલિત કાર્યકર ભાનુભાઈ વણકરના અાત્મવિલોપનના વિરોધમાં અમદાવાદ બંધના અેલાનમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પોલીસ અધિકારીઅો વચ્ચે વિવાદ થયો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો. અમદાવાદ…