Archive

Category: Business

સૌથી વધારે રોજગાર આપનારા આ સેક્ટર પર ટેક્સ કપાશે નહીં, આ છે સરકારનો પ્લાન!

અમૂક મુશ્કેલીઓ સાથે ઝઝૂમી રહેલા ટેક્સટાઈલ સેક્ટરને મોટી રાહત આપવાની તૈયારી. સરકાર ટેક્સટાઇલ અને ગારમેન્ટ પર હવે કોઈ ટેક્સ કપાશે નહીં તેવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેના માટે કેબિનેટમાં પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો છે. સૌથી વધુ રોજગાર આપનારા સેક્ટરમાંથી આ…

શું છે નેશનલ સેંવિગ સર્ટિફીકેટ યોજના? કેટલું કરવું પડશે રોકાણ અને અન્ય વિગત જાણો અહીં

પોસ્ટ ઓફીસ દ્વારા રજુ કરવામાં આવેલી નવ બચત યોજના પૈકીની એક પ્રમુખ યોજના છે નેશનલ સેંવિગ સર્ટિફીકેટ(NSC) રાષ્ટ્રીય બચત યોજના છે. 31માર્ચના ત્રીમાસીક અંત સુધી એનએસસી માટે વ્યાજ 8 ટકા સુધી કરવામાં અવ્યું છે. જાણો પોસ્ટ ઓફીસની નેશનલ સેંવિગ સર્ટિફીકેટ…

ડ્રાઇવિંગ લાયસન્સ ઘરે ભૂલી ગયાં હશો તો પણ નહી કપાય ચલણ, સરકારે શરૂ કરી આ નવી સુવિધા

તમે જ્યારે પણ કાર કે બાઇક પર સફર કરી રહ્યાં હોય તો તમારે સાથે ડ્રિવિંગ લાયસન્સ, પૉલ્યુશન સર્ટિફિકેટ સહિત અન્ય દસ્તાવેજો રાખવા પડે છે. પરંતુ હવે તેની જરૂર નહી પડે કારણ કે માર્ગ પરિવહન તથા હાઇવે મંત્રાલયે એક નવી વ્યવસ્થા…

SBIમાં છે જોરદાર નોકરીની તક : કરો આ તૈયારી, 40થી 80 લાખ રૂપિયા છે પેકેજ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયલ કેડર ઓફિસરના પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ નોકરી કોન્ટ્રાક્ટ અને રેગુલર બેસિસ પર છે. SBI ને ટોપ એક્ઝિક્યૂટિવની જરૂરીયાત છે. આ પદ માટે 40 લાખ અને 80 લાખનું પેકેજ ઓફર કરવામાં…

મોદી સરકાર આપશે મહિને રૂપિયા 3,000 પેન્શન : 15મીથી ચાલુ થશે યોજના, આ છે નિયમો

ઇન્ટિમ બજેટમાં અસંગઠીત ક્ષેત્રના કર્મચારીઓ માટે જાહેર કરેલ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો (PMSMY) લાભ ટૂંક સમયમાં મળવા લાગશે. કેન્દ્રિય શ્રમ મંત્રાલયે કહ્યું કે, અસંગઠીત ક્ષેત્રના 40 વર્ષની વય સુધીના કામદારો 15મી ફેબ્રુઆરીથી આ યોજનામાં જોડાઇ શકે છે. શ્રમ મંત્રાલયે…

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! બદલાયો પૈસા સાથે જોડાયેલો આ નિયમ

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપતા શેર અને મ્યુચ્યુઅલ ફંડથી જોડાયેલો 26 વર્ષ જૂનો નિયમ બદલી નાખ્યો છે. કર્મચારી મંત્રાલય તરફથી જાહેર થયેલા આદેશ મુજબ, હવે સરકારી કર્મચારીઓના છ મહિનાના મૂળ વેતન (બેસિક સેલેરી)ની બરાબર મ્યૂચ્યુઅલ ફંડ અને શેર…

બેરોજગારોને દર મહિને મળશે 13 હજાર રૂપિયા, 10 ફેબ્રુઆરીથી કરાવો રજીસ્ટ્રેશન

હવે બેરોજગાર લોકોએ બિલકુલ પણ પરેશાન થવાની જરૂર નથી. કારણકે દેશના બેરોજગાર યુવાનોને સરકાર તરફથી આર્થિક સહાયતા આપવામાં આવશે. સરકાર તરફથી યુવાનોને 13 હજાર રૂપિયાની રોકડ રકમ ભથ્થા સ્વરૂપે આપશે અને આ રકમ 100 દિવસના રોજગારની અંદર મળશે. ખેડૂતોનું વિજળી…

આ પાંચ કંપનીનાં દબદબાનાં લીધે 2018માં 41 સ્માર્ટ ફોન બનાવતી કંપનીના ઉઠામણા થઈ ગયાં

ભારતમાં એક તરફ વધતા સ્માર્ટફોનનાં ક્રેઝને ધ્યાનમાં રાખીને એક બાજુ ફોન ઉત્પાદક કંપનીઓ એકથી વધુ સ્માર્ટફોન લોંચ કરી રહી છે તો વળી બીજી તરફ 41 કંપનીઓને 2018માં ભારતમાંથી ટાટા બાય બાય કરી લીધું છે. જ્યારે 15 નવી કંપનીઓ સ્થાયી થઈ…

ધનાઢ્ય વ્યક્તિ વિશે આ જાણો છો? અદાણીની કંપનીઓ પર પણ આટલું દેવું, શેર ગિરવે મુકીને લેવી પડી લોન?

ભારતીય શેરબજારમાં અત્યારે જે કંપનીઓ ઉપર દેવું વધારે છે તેવી કંપનીઓના શેરના ભાવ સતત દબાણમાં રહે છે. IL&FSમાં કટોકટી આવી, કંપની પોતાનું દેવું પરત કરવામાં કે તેનો હપ્તો ચુકવવામાં નિષ્ફળ રહી તેની અસર મ્યુચ્યુઅલ ફંડ ઉપર જોવા મળી રહી છે….

મુકેશ અંબાણીએ લીધો આ મોટો નિર્ણય, JIOની સંપત્તિ વેચી ભેગા કરશે 1.07 લાખ કરોડ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટના અગ્રણી બ્રોકફિલ્ડ એસેટ્સ મેનેજમેન્ટ રિલાયન્સ જીઓના ટેલિકોમ ટાવર અને ફાઈબર એસેટ્સ ૧પ અબજ ડોલર અથવા રૂ.૧.૦૭ લાખ કરોડમાં હસ્તગત કરવા માટે ચર્ચા કરી રહી છે. જો ડિલ થશે તો તે પ્રાઈવેટ ઈક્વિટી ક્ષેત્રે મોટી ડિલ…

નમામિ ગંગે સાથે જોડાયું રિલાયન્સ જિયો, ગ્રાહકોને આપશે આ સંદેશ

નેશનલ મિશન ફૉર ક્લીન ગંગા (એનએમસીજી)ની સાથે જોડાઈને રિલાયન્સ ગંગા સ્વચ્છતા અભિયાનને આગળ વધારશે. નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ ક્લીન ગંગાના સંદેશોને રિલાયન્સ જિયો લોકોની વચ્ચે લઇ જશે. નેશનલ મિશન ફૉર ક્લીન ગંગાના સંદેશોને રિલાયન્સ જિયો પોતાના કરોડો ગ્રાહકોને એસએમએસ અને…

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ SBIની ભૂલ પર ફટકાર્યો 1 કરોડનો દંડ

ભારતીય રિઝર્વ બેંકે જોગવાઈઓનુ ઉલ્લંઘન કરવાને લઇને ભારતીય સ્ટેટ બેંક (SBI) પર એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એસબીઆઈ તરફથી ગુરૂવારે આ અંગે માહિતી આપવામાં આવી છે. એસબીઆઈએ શેર માર્કેટને કહ્યું કે રીઝર્વ બેંકે એક દેવાદારને આપેલા પૈસાના ઉપયોગની દેખરેખ…

પેટીએમ જેવા વૉલેટ ઉપયોગ કરનારા લોકો માટે ખુશખબર, RBIએ કરી આ જાહેરાત

ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત કરવા માટે રીઝર્વ બેંકે વધુ એક પગલું ઉઠાવ્યું છે. RBIએ પેમેન્ટ ગેટવે પ્રોવાઈડર અને પેમેન્ટ એગ્રીગેટરને રેગ્યુલેટ કરવાની દરખાસ્ત આપી છે. જેનો અર્થ છે કે પેમેન્ટ ગેટવે જેવા પેટીએમ, મોબિક્વિક, ભારત બિલ હવે આરબીઆઈ ગાઈડલાઈન્સનું પાલન…

હોમ અને ઓટો લોનની EMIમાં ઘટાડો થશે : આ છે RBIનો પ્લાન, સામાન્ય વર્ગને થશે ફાયદો

હોમ અને ઓટો લોન ગ્રાહકો માટે રિઝર્વ બેન્કે રાહતનાં સમાચાર આપ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લોનનાં વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. RBIનાં આ નિર્ણયથી હોમ અને ઓટો લોનની EMIમાં ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે. રેપો રેટ ઘટવાથી લોન…

મોદી સરકારના બદલાયેલા FDIના નિયમો મુકેશ અંબાણીને કરાવશે ફાયદો, સરકાર ઝૂકી

મોર્ગન સ્ટેન્લીએ તાજેતરમાં એક અંદાજમાં જણાવ્યું છે કે, ભારતમાં મોદી સરકારના નવા એફડીઆઈ નિયમોને કારણે, અમેરિકન કંપની વોલ-માર્ટ ફ્લિપકાર્ટથી પોતાના હાથ પાછા ખેંચી શકે છે. એટલું જ નહીં, પરંતુ એમેઝોને પણ નવા ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) નિયમોનો વિરોધ કર્યો છે….

PAN કાર્ડ સાથે આધાર લિંક કરી લો, નહી તો આ કામ કરવામાં પડશે મુશ્કેલી

સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું છે કે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે પેન કાર્ડ સાથે આધાર લિંક કરવાવવુ ફરજિયાત છે. ન્યાયમૂર્તિ એ કે સીકરી અને ન્યાયમૂર્તિ એસ અબ્દૂલ નઝીરની પીઠે કહ્યું કે શીર્ષ અદાલત પહેલાં જ આ મામલે ચુકાદો આપતાં આવકવેરા…

5G સેવા આપવા માટે BSNLએ અમેરિકન કંપની સાથે કર્યો કરાર

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે અમેરિકાની નેટવર્કિગ સેવા આપનારી કંપની ‘સિએના’ સાથે સમજૂતી કરી છે. આ કરાર કંપનીની 5જી સેવાઓના ફીલ્ડ ટ્રાયલ માટે કરવામાં આવ્યો છે. આગામી અમૂક અઠવાડિયા સુધી અલગ-અલગ નેટવર્ક વિસ્તારોવાળી જગ્યા પર 5જી સેવાઓને પ્રભાવી બનાવવા માટે બંને…

SBIની નવી યોજના, જો આ પ્રશ્નનો જવાબ આપ્યો તો મળશે 5 લાખ રૂપિયા

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે પ્રતિયોગિતાનું આયોજન કર્યુ છે. આ કોઈ નાની-મોટી પ્રતિયોગિતા નથી, કારણકે આ પ્રતિયોગિતાથી ગ્રાહકોને લાખોનો ફાયદો થશે. આ જે પ્રતિયોગિતા જીતશે તેને ઈનામ સ્વરૂપે 5 લાખ રૂપિયા આપવામાં આવશે. આવો જાણીએ છીએ એસબીઆઈની આ…

RBIએ રેપોરેટમાં ઘટાડો કરતા હોમલોનના વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા

આરબીઆઈએ છઠ્ઠી નાણાકીય સમીક્ષામાં રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો. આ પહેલા રેપોરેટ 6.50 હતો. જેમા ઘટાડો કરીને 6.25 ટકા કરવામાં આવ્યો. જ્યારે રિવર્સ રેપો રેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રેપોરેટમાં ઘટાડો થવાના કારણે સામાન્ય જનતાને રાહત મળશે. આરબીઆઈની જાહેરાતના…

એક મહિનામાં અડધો અડધ ATM થઇ જશે ‘ડબ્બા’, ફરી ઉભુ રહેવું પડશે લાઇનોમાં

1 માર્ચથી દેશભરમાં અડધો અડધ એટીએમ કામ કરતું બંધ થઇ જશે તેવો દાવો દેશભરમાં તમામ બેન્કો તથા વ્હાઇટ લેબલ એટીએમને સંચાલિત કરતી સંસ્થા કેટમીએ કર્યો છે. કેટમીએ આ સ્થિતીમાંથી બહાર આવવા માટે સરકાર અને ભારતીય રીઝર્વ બેન્કને એટીએમ દ્વારા ટ્રાન્જેક્શન…

તમારુ આધાર કાર્ડ કરાવશે 2000 રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે

જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો તમારુ આધાર કાર્ડ તમને 2000 રૂપિયાની કમાણી કરાવશે. જણાવી દઇએ કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નાના ખેડૂતોના ખાતામાં આ જ મહિનાથી પૈસા જમા કરાવવાનું શરૂ કરવામાં આવશે. આ…

મોદી સરકારના 6000 કરોડના પ્રોજેક્ટને મળી શકે છે મંજૂરી, જાણો કોને થશે ફાયદો

નોર્થ ઈસ્ટમાં ગેસ લિંકેજને લઇને મોદી સરકારની મહત્વાકાંક્ષી ઉર્જા ગંગા પ્રોજેક્ટને ચાલુ મહિને કેબિનેટની મંજૂરી મળી શકે છે. પાંચ સરકારી ઑઈલ કંપનીઓએ આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે ગયા વર્ષે જુલાઈમાં એક શેર પર હસ્તાક્ષર કર્યા હતાં. 6000 કરોડનો મહત્વાકાંક્ષી ઉર્જા…

ભારતીય મૂળના બિઝનેસમેને એકસાથે ખરીદી 6 રોલ્સ રૉયસ કાર, ઈન્ટરનેટ પર લોકો કરે છે સલામ

બ્રિટનના બિલ ગેટ્સ તરીકે ઓળખાતા ભારતીય મૂળના વ્યવસાયી રૂબેન સિંહ એકસાથે છ રોલ્સ રૉયસ કાર ખરીદી ઈન્ટરનેટ પર છવાઈ ગયા છે. રૂબેને પોતાના નવા ક્લેક્શનને ‘Jewels Collection by Singh’ નામ આપ્યું છે. છ રોલ્સ રૉયસ માટે તેમને ફક્ત 50 કરોડ…

મોદી સરકાર માટે લોકસભાની ચૂંટણી પહેલાં આવ્યા મોટા રાહતના સમાચાર

દેશનો આર્થિક વિકાસ દર 2018-19માં 7.2 ટકાથી વધીને નાણાંકીય વર્ષ 2019-20માં 7.5 ટકા પર પહોંચવાની આશા છે. નાણાં મંત્રાલયે એવી આશા વ્યક્ત કરી છે. ચાલુ નાણાંકીય વર્ષમાં વિકાસ દરના 7.2 ટકા રહેવાનુ અનુમાન છે. નોટબંધીવાળા નાણાંકીય વર્ષ 2016-17માં આર્થિક વિકાસ…

JIO લાવશે 5G સેવા, 2020માં ભારતના દરેક ફોન 5Gથી ધમધમતા હશે

રિલાયન્સ જીયો માર્કેટમાં બીજો મોટો વિસ્ફોટ કરવાની તૈયારી કરવા જઈ રહ્યું છે. અહેવાલો છે કે કંપની હેન્ડસેટ સાથે 5G સેવા લાવવાની યોજના બનાવી રહી છે. એવું પણ કહેવામાં આવે છે કે કંપની આગામી વર્ષ સુધી સેવા ચાલુ કરી શકે છે….

હવે બ્લેકમનીનાં ભંડારોનાં ભંડારો ખૂલ્લા પડશે, સ્વિસ બેન્કમાં ખાતું ધરાવનારની જાણકારી મળવાનું શરૂ

ભારત સરકાર ટૂંક સમયમાં સ્વિસ બેન્કોના ખાતાઓ વિશેની માહિતી મેળવી શકે છે. સ્વિસ સત્તાવાળાઓએ આ સંદર્ભે કાર્યવાહી શરૂ કરી છે. સ્વિસ સત્તાવાળાઓએ આ બાબતે એચએસબીસી બેંકમાં હોલ્ડિંગ ધરાવતી ભારતીયોની લેખિત સંમતિને નોટિસ આપી છે. એક જાણીતા અંગ્રેજી અખબારે આ અહેવાલ…

આનંદો! હવે ફક્ત 100 રૂપિયામાં ખરીદી શકશો રાંધણ ગેસ, સરકારે લીધો આ નિર્ણય

હવે તે દિવસો દૂર નથી જ્યારે ગરીબ લોકો રાંધણ ગેસનો સિલિન્ડર ખરીદવાના બદલે ગેસ એજન્સી પાસેથી 100 રૂપિયાનો એલપીજી ગેસ ખરીદી શકશે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે જ્યારે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત વધુ હોય છે ત્યારે ગરીબ પરિવારે…

જો આ રીતે 1200 રૂપિયાનું રોકાણ કરશો તો માત્ર 5 વર્ષમાં બની જશો લાખોના માલિક

ધનવાન બનવાનુ સપનુ તો દરેક લોકો જોતા હોય છે, પરંતુ સફળતા એવા વ્યક્તિને જ મળે છે, જેઓ પોતાના સપનાને સાકાર કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરી શકે. કહેવાય છે કે મહેનતનુ ફળ મીઠુ હોય છે, પરંતુ એક વેબસાઇટના અહેવાલ મુજબ…

મોદી સરકાર માલ્યા જેવાં 58 ભાગેડુને ભારતમાં લાવવાની છે, એક-એક માટે કરવામાં આવી પ્રત્યાર્પણની માંગ

વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, નિતીન અને ચેતન સંદેસરા, લલિત મોદી અને યુરોપિયન રાલ્ફ હાશ્કે અને કાર્લો ગેરોસા એ 58 આર્થિક ભાગેડુંમાં સામેલ છે કે જે વિદેશમાં રહે છે અને તેની પ્રત્યાર્પણની માંગ, ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ અને લુક…