Archive

Category: Business

ફક્ત 70 રૂપિયામાં વિદેશમાં ખરીદો આલિશાન ઘર, જો જો તક જતી ના કરતાં

શું તમે સસ્તુ અને સારુ ઘર ખરીદવાનુમ વિચારી રહ્યા છો? તો આખબર તમારા માટે છે. કારણ કે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઇ રહ્યાં છે જ્યાં માત્ર 70 રૂપિયામાં શાનદાર ઘર મળશે અને તે પણ વિદેશમાં. અમે વાત…

ગેસ એજન્સી તમને આ સેવા ન આપે તો રૂપિયા આપવા પડશે પરત, જાણો શું છે નિયમ

કેન્દ્રની મોદી સરકારે પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધી 6 કરોડ જેલા ગેસ કનેક્શન આપ્યાં છે. પરંતુ મોટાભાગના લોકો તેની સાથે સંબંધિત નિયમો નથી જાણતા. જો કોઇ ગેસ એજન્સી તમને સિલિન્ડરની હોમ ડીલીવરી ન આપે તો તમારે સિલેન્ડર લેવા…

દેશના લાખો કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ પર ખતરો, હજારો કરોડો રૂપિયા ડૂબવાની આશંકા

IL એન્ડ FSની નાણાકીય સ્થિતિ સતત કથળી રહી હોવાને કારણે હવે દેશના લાખો કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ પર ખતરો મંડરાઇ રહ્યો છે. આઇએલ એન્ડ એફએસમાં એસબીઆઇ અને એલઆઇસી જેવા દિગ્ગજ સરકારી સંગઠનોના રોકાણને કારણે પીએફ ફંડોએ તેમાં રોકાણ કરવાનું સુરક્ષિત માન્યું…

DTH માટે TRAIનો આ છે નવો પ્લાન, તમારા માટે જાણવું છે જરૂરી

ટ્રાઇએ તાજેતરમાં જ DTH માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. તેના માટે બે વાર અંતિમ તારીખ બદલવામાં આવી છે. આખરે 1 ફેબ્રુઆરીથી તેને લાગુ કરી દેવામાં આવી. અત્યાર સુધી ઘણાં લોકો આ નવી ગાઇડલાઇનને લઇને મુંઝવણમાં છે. સોશિયલ મીડિયા પર…

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિએ આપ્યું 14,200 કરોડ રૂપિયાનું દાન

દુનિયાના સૌથી ધનવાન શખ્સ તરીકે ઓળખાતા જેફ બેજોસ અમેરિકામાં સૌથી વધુ દાન આપનાર દાતા બન્યા છે. તેમણે 2018માં 14 હજાર 200 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. આ રકમ બિલ ગેટ્સે આપેવા દાનની રકમ કરતા 93 ટકા વધારે છે. યુએસની કોનિકલ…

TV રિમોટથી મળ્યો બિઝનેસનો વિચાર! આ રીતે ઉભી કરી દેશની સૌથી મોટી હોટલ કંપની

એપ દ્વારા હોટલ અને હોમ બુકિંગની સુવિધા આપનારી કંપની OYOમાં ચીનની કેબ એગ્રિગેટર કંપની Didi Chuxing (દીદી ચુશિંગે) 700 કરોડ રૂપિયા (10 કરોડ ડૉલર)નું રોકાણ કર્યુ છે. આ રોકાણની સાથે જ OYOની વેલ્યુએશન 500 કરોડ ડૉલર એટલેકે 35 હજાર કરોડ…

ના હોય! અહીં મળે છે સૌથી સસ્તુ પેટ્રોલ, કિંમત એક રૂપિયાથી પણ ઓછી!

ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત ક મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ 70 રૂપિયાની આસપાસ રહ્યાં છે. તેવામાં અમે તમને દુનિયાના એવા દેશો વિશે જણાવીશું જ્યાં ભારતની સરખામણીમાં 90 ટકા કરતાં પણ વધુ સસ્તુ છે. તમને કદાચ વિશ્વાસ નહી…

ભારત-સાઉદી અરેબિયાની વચ્ચે થઇ શકે છે અબજોની સમજૂતી, આવી રહ્યાં છે આ મહાનુભાવ

સાઉદી અરેબિયા અને ભારત વચ્ચે રાજનીતિની સાથે-સાથે વ્યાપારિક સંબંધમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. ખરેખર, 19 ફેબ્રુઆરીએ સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારત આવી રહ્યાં છે. આશા સેવાઈ રહી છે કે સલમાન ભારત આવવાથી અમૂક મોટી-મોટી જાહેરાતો થઈ…

તમારી પાસે ઢગલો ચાર્જ વસુલીને બેન્કો કરે છે કરોડોની કમાણી, જાણો કઈ રીતે બચશો

ગ્રાહકોના ખિસ્સા ઢીલા કરવામાં જાહેર ક્ષેત્રની બેંકો ખાનગી બેંકોથી પણ આગળ નીકળી ગઈ છે. ATMમાંથી નાણા ઉપાડવા, ડિપોઝિટ અને મોબાઈલ સુવિધાના નામે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે. નાણાકીય વર્ષ 2013-14થી અત્યાર સુધી બેંકોએ 2.88 હજાર કરોડથી વધુની કમાણી કરી…

SBIની આ ઓફર વિશે જાણીને તમને ઘર લેવાનું મન થઈ જશે, ભાડાનાં મકામનાં રહેતા લોકો માટે ખુશખબર

આરબીઆઇ તરફથી ઓછા કરવામાં આવેલા રેપોરેટ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ 20 લાખ રુપિયા સુધી હોમ લોન્સ 0.05 ટકા વ્યાજ દર કરી દીધુ છે. એસબીઆઇના ગ્રાહકો હવે રૂપિયા…

PAN કાર્ડમાં ભૂલ થઇ હોય તો આ રીતે ઘરેબેઠા કરાવી શકો છો સુધારો, નહી ચુકવવો પડે કોઇ ચાર્જ

પેન કાર્ડ એક જરૂરી ઓળખ પત્ર છે. તેના વગર તમારા અનેક નાણાકીય કામ અટકી પડે છે. જો પેન કાર્ડમાં તમારા નામમાં કોઇ ભૂલ થઇ ગઇ હોય તો તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ફ્રીમાં થશે કરેક્શન જો પેન…

TV ચેનલ પસંદ કરવા બાબતે TRAIએ લીધો છે મોટો નિર્ણય, વાંચી લો ફાયદામાં રહેશો

ડીટીએચ અને કેબલ યુઝર્સની વધતી મઉશ્કેલીઓને ધ્યાનમાં લેતાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ ગ્રાહકોને ટીવી ચેનલ પસંદ કરવા માટેની ડેડલાઇન વધારી દીધી છે. સબ્સક્રાઇબર્સ હવે 31 માર્ચ 2019 સુધી પોતાના જુના પ્લાનના યથાવત્ રાખી શકે છે. આ પહેલા ટીવી…

….તો શું બંધ થઈ જશે ટેલીકૉમ કંપની BSNL

સરકારી ટેલીકૉમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ને લઇને અમૂક બાબતો પર સરકાર વિચાર કરી રહી છે. મીડિયા રીપોર્ટ મુજબ, કંપનીમાં નવા પ્રાણ ફૂંકવા માટે વિનિવેશ (હિસ્સો વેચવા) સિવાય તેને બંધ કરવાના વિકલ્પ પર પણ વિચાર ચાલુ છે. અહીં જણાવવાનું…

મોદી સરકારની નોટબંધીનો નિર્ણય નિષ્ફળ : જોઇ લો આ રિપોર્ટ, સરકાર ગઈ છે ફેલ

સરકાર દ્વારા રૂ.પ૦૦ અને રૂ.૧,૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુક્યાના ૧૬ મહિના પછી બજારમાં ફરી કરન્સીની સ્થિતિ નોટબંધી પહેલા જેવી થઈ છે. સરકારના પગલાથી એવું માનવામાં આવતું હતું કે લોકો રોકડની જગ્યાએ ઓનલાઈન, કાર્ડ અને વોલેટમાંથી ચુકવણી કરવાનું વધારે ઉપયોગ કરશે….

રિટેલ ફુગાવો 19 મહિનાની નીચલી સપાટીએ, ફળો અને શાકભાજી થયા સસ્તા

જાન્યુઆરીમાં ફળો અને શાકભાજી સહિતની ખાદ્યાન્ન વસ્તુઓ તથા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાને પગલે રિટેલ ફુગાવો ઘટીને ૨.૦૫ ટકા થયો છે. જે ૧૯ મહિનાની નીચલી સપાટી દર્શાવે છે.  બીજી તરફ ડિસેમ્બરમાં આઇઆઇપી આધારિત ઔદ્યોગિક વિકાસ ઘટીને ૨.૪ ટકા રહ્યો છે….

નવા ડેબિટ કાર્ડમાં હેકિંગની આશંકા, SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ

હાલમાં બેંકો દ્વારા આપવામાં આવેલા ઈએમવી ચિપવાળા કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ પણ સુરક્ષિત નથી. જેને લઇને ભારતીય સ્ટેટ બેંકે પોતાના દરેક ગ્રાહકોને એલર્ટ કર્યા છે. એસબીઆઈએ ઈ-મેલ મોકલીને સંતર્ક રહેવાનુ કહ્યું છે. અત્યાર સુધી મૈગસ્ટ્રિપવાળા ડેબિટ કાર્ડ ગ્રાહકોને મોકલવામાં આવતા…

જો ગુમ અથવા ચોરી થઇ જાય તમારું SBI કાર્ડ તો આ રીતે તાત્કાલિક કરો બ્લૉક, આ છે પદ્ધતિ

દેશની સૌથી મોટી બેંક SBIમાં કરોડો ખાતાધારકોના એકાઉન્ટ છે, કારણકે આ બેંક સૌથી મનપસંદ અને સૌથી ફાસ્ટ સર્વિસ આપનારી બેંક મનાય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે SBIની એક ખાસ સુવિધા અંગે. જેના દ્વારા તમારું ખોવાયેલુ એટીએમ અને…

ખાંડ વેચવાની ન્યૂનત્તમ કિંમત વધારી શકે છે સરકાર, જાણો કેટલી થશે કિંમત

સરકાર ટૂંક સમયમાં ખાંડ વેચવાની ન્યૂનત્તમ કિંમત વધારી શકે છે. સીએનબીસી-આવાજને મળેલી એક્સક્લૂઝીવ માહિતી મુજબ આજે 12 વાગે કેબિનેટ સચિવોના સમૂહની બેઠક થઇ હતી. જેમાં કેબિનેટ સેક્રેટરી તેની આગેવાની કરી રહ્યાં હતાં. તેમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી કે…

સસ્તામાં હવાઈ મુસાફરીની તક, આ કંપનીઓએ કાઢી 900 રૂપિયામાં સેલ

હવાઈ કંપનીઓએ ટ્રેનની મોંઘી ટિકિટથી લોકોને છૂટકારો અપાવવા માટે સેલ ઑફર શરૂ કરી છે. દેશની બે મુખ્ય હવાઈ કંપનીઓ હાલમાં હવાઈ મુસાફરોને સસ્તી ટિકિટ લેવાની તક આપી રહી છે. જેના માટે મુસાફરોને 20 ટકા સુધીનુ કેશબેક પણ મળશે. 899માં મળશે…

સસ્તામાં પેટ્રોલ ખરીદવું હવે તમારા હાથમાં, આ રીત અપનાવો ફાયદામાં રહેશો

પેટ્રોલના સતત વધતા ભાવ વચ્ચે જો તમને સસ્તામાં પેટ્રોલ ખરીદવાની તક મળે તો? હવે સસ્તુ પેટ્રોલ લેવું તમારા હાથમાં છે. ઑઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન (IOC) એક ધમાકેદાર ઑફ લઇને આવી છે જેના દ્વારા તમે IOCના પેટ્રોલ પંપ પરથી…

ICICI બેન્કની આ સ્કિમ કરાવશે ફાયદો, રોકાણ કરવા માંગતા હોય તો પહેલા આ વાંચી લો

ICICI બેંકે ફિક્સ્ડ ડિપોઝીટ અને રિકરિંગ ડિપોઝીટની નવી રેન્જ લોન્ચ કરી છે. બેંકે તેનું નામ FD Xtra આપ્યું છે. તેમાં ઘર અને રિટાયરમેન્ટ પ્લાનિંગ, બાળકોનું શિક્ષણ તેમજ કારનાં ડાઉનપેમેન્ટ વગેરે માટે બચત સામેલ છે. બેન્ક તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ…

1 લાખ રૂપિયા છે તો શરૂ કરો બેકરી બિઝનેસ, દર મહિને કમાઈ શકો છો 40 હજાર રૂપિયા

શું તમારી પાસે બિઝનેસ શરૂ કરવા માટે ફક્ત 1 લાખ રૂપિયા છે તો તમે ઝડપથી અને ડિમાન્ડની અછત ના આવવાથી બિસ્કીટ મેકિંગ બિઝનેસને કેવીરીતે કરી શકાય તે સમજી લો. વપરાશ અને વળતરની ગેરંટીને પગલે આ વેપાર માટે ફંડ એકત્રિત કરવુ…

સૌથી વધારે રોજગાર આપનારા આ સેક્ટર પર ટેક્સ કપાશે નહીં, આ છે સરકારનો પ્લાન!

અમૂક મુશ્કેલીઓ સાથે ઝઝૂમી રહેલા ટેક્સટાઈલ સેક્ટરને મોટી રાહત આપવાની તૈયારી. સરકાર ટેક્સટાઇલ અને ગારમેન્ટ પર હવે કોઈ ટેક્સ કપાશે નહીં તેવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેના માટે કેબિનેટમાં પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો છે. સૌથી વધુ રોજગાર આપનારા સેક્ટરમાંથી આ…

શું છે નેશનલ સેંવિગ સર્ટિફીકેટ યોજના? કેટલું કરવું પડશે રોકાણ અને અન્ય વિગત જાણો અહીં

પોસ્ટ ઓફીસ દ્વારા રજુ કરવામાં આવેલી નવ બચત યોજના પૈકીની એક પ્રમુખ યોજના છે નેશનલ સેંવિગ સર્ટિફીકેટ(NSC) રાષ્ટ્રીય બચત યોજના છે. 31માર્ચના ત્રીમાસીક અંત સુધી એનએસસી માટે વ્યાજ 8 ટકા સુધી કરવામાં અવ્યું છે. જાણો પોસ્ટ ઓફીસની નેશનલ સેંવિગ સર્ટિફીકેટ…

ડ્રાઇવિંગ લાયસન્સ ઘરે ભૂલી ગયાં હશો તો પણ નહી કપાય ચલણ, સરકારે શરૂ કરી આ નવી સુવિધા

તમે જ્યારે પણ કાર કે બાઇક પર સફર કરી રહ્યાં હોય તો તમારે સાથે ડ્રિવિંગ લાયસન્સ, પૉલ્યુશન સર્ટિફિકેટ સહિત અન્ય દસ્તાવેજો રાખવા પડે છે. પરંતુ હવે તેની જરૂર નહી પડે કારણ કે માર્ગ પરિવહન તથા હાઇવે મંત્રાલયે એક નવી વ્યવસ્થા…

SBIમાં છે જોરદાર નોકરીની તક : કરો આ તૈયારી, 40થી 80 લાખ રૂપિયા છે પેકેજ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયલ કેડર ઓફિસરના પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ નોકરી કોન્ટ્રાક્ટ અને રેગુલર બેસિસ પર છે. SBI ને ટોપ એક્ઝિક્યૂટિવની જરૂરીયાત છે. આ પદ માટે 40 લાખ અને 80 લાખનું પેકેજ ઓફર કરવામાં…

મોદી સરકાર આપશે મહિને રૂપિયા 3,000 પેન્શન : 15મીથી ચાલુ થશે યોજના, આ છે નિયમો

ઇન્ટિમ બજેટમાં અસંગઠીત ક્ષેત્રના કર્મચારીઓ માટે જાહેર કરેલ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો (PMSMY) લાભ ટૂંક સમયમાં મળવા લાગશે. કેન્દ્રિય શ્રમ મંત્રાલયે કહ્યું કે, અસંગઠીત ક્ષેત્રના 40 વર્ષની વય સુધીના કામદારો 15મી ફેબ્રુઆરીથી આ યોજનામાં જોડાઇ શકે છે. શ્રમ મંત્રાલયે…

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! બદલાયો પૈસા સાથે જોડાયેલો આ નિયમ

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપતા શેર અને મ્યુચ્યુઅલ ફંડથી જોડાયેલો 26 વર્ષ જૂનો નિયમ બદલી નાખ્યો છે. કર્મચારી મંત્રાલય તરફથી જાહેર થયેલા આદેશ મુજબ, હવે સરકારી કર્મચારીઓના છ મહિનાના મૂળ વેતન (બેસિક સેલેરી)ની બરાબર મ્યૂચ્યુઅલ ફંડ અને શેર…

બેરોજગારોને દર મહિને મળશે 13 હજાર રૂપિયા, 10 ફેબ્રુઆરીથી કરાવો રજીસ્ટ્રેશન

હવે બેરોજગાર લોકોએ બિલકુલ પણ પરેશાન થવાની જરૂર નથી. કારણકે દેશના બેરોજગાર યુવાનોને સરકાર તરફથી આર્થિક સહાયતા આપવામાં આવશે. સરકાર તરફથી યુવાનોને 13 હજાર રૂપિયાની રોકડ રકમ ભથ્થા સ્વરૂપે આપશે અને આ રકમ 100 દિવસના રોજગારની અંદર મળશે. ખેડૂતોનું વિજળી…