Archive

Category: Ajab Gajab

વિશ્વની એકમાત્ર એવી યુનિવર્સિટી કે જ્યાં વિદ્યાર્થી બેધડક ગાંજાની ચૂસ્કી લગાવી શકે

કેનેડાની બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સિટીનાં કેમ્પસમાં ગાંજો પીવાની છુંટ આપવામાં આવી છે. આવી આ વિશ્વની પ્રથમ યુનિવર્સિટી છે કે જ્યાં આવી છુટ આપવામા આવી છે. કેનેડામાં છેલ્લા મહિનામાં ગાંજા રાખવા અને વેચવા માટે કાનૂનની માન્યતા મળી ગઈ છે. ત્યારબાદ યુનિવર્સિટી સમિતિએ…

લગ્ન કરે છે કે પ્રચાર: કાર્ડમાં મોદીનો ફોટો છાપીને લખ્યું કે મોદીને મત આપો એ જ અમારી ગિફ્ટ

ચૂંટણી હવે એકદમ નજીક આવી રહી છે એવામાં એક અલગ જ પ્રકારનાં સમાચાર આવી રહ્યા છે. લગ્ન કાર્ડને વિશિષ્ટ અને અલગ બનાવવા માટે જોડાઓ ઘણા પ્રયાસો કરતા હોય છે. કર્ણાટકના દરિયાકાંઠાનાં એક શહેરમાં રહેનારા એક જોડીએ પોતાના લગ્ન કાર્ડને અલગ…

આ શખ્સે શહિદોને બિરદાવવા માટે આખુ શરીર વીંધી નાખ્યું, સલામ ઠોકવા જેવું કામ

શરીર પર ટેટુ દોરાવવાનો શોખ તો સૌ કોઈને હોય છે પરંતુ એનું કારણ અને હેતુ દરેકનો અલગ અલગ હોય છે. જેમ કે કોઈ મા, પત્ની, ભાઈ કે પછી ગર્લફ્રેન્ડ માટે કરાવે છે પરંતુ એક એવો શખ્સ છે કે જેણે દેશમાં…

આ મહિલાએ એ રીતે તલાકની પાર્ટી મનાવી કે 25 કિમી દુર ખબર પડી ગઈ

લગ્ન જીવનમાં ઝઘડા થવા એ હવે કોમન વાત થઈ ગઈ છે અને એમા પણ જો વિદેશની વાત હોય તો પછી કંઈ નવુ નથી લાગતું. પરંતુ એક એવો કિસ્સો સાંભળવામાં આવ્યો છે કે એક મહિલાએ કંઈક હટકે જ તલાકની ખુશી મનાવી…

મમતાનું સર્વોચ્ચ ઉદાહરણ: 72 વર્ષે દિકરાને કર્યું કિડનીનું દાન, એક કિડની પર જીવે છે મા-દિકરો

કહેવાય છે કે માતા-પૂત્રનો પ્રેમ અવર્ણનીય હોય છે. આવા જ એક પ્રેમનું ઉદાહરણ સામે આવ્યું છે કર્ણાટકમાં. કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં એક માતાએ તેના પુત્રને ફરીથી જન્મ આપ્યો. 72 વર્ષની વૃદ્ધ માતાએ વૃદ્ધાવસ્થાની ચિંતા છોડીને કિડની દાન કરીને 42 વર્ષનાં પુત્રને…

સાડી ભલે ભારતીય મહિલાઓની ઓળખ છે પરંતુ તેની બનાવટ કરી છે આ દેશે

ભારતીય સ્ત્રીઓ માટે સાડી પારંપરિક પોષાક છે. પરંતુ શું તમે જાણો છો કે સાડીની શોધ ભારતમાં નથી થઈ ? જી હાં ઈતિહાસકારોનું માનીએ તો કપડાના વણાટની કલા 2800 1800 ઈસા પૂર્વના સમયે મેસોપોટામિયન સભ્યતા ભારતમાં લાવી હતી. આમ તો સિંધુ…

અજીબ બીમારીઃ આ શખ્સની એક કિસ કરવાથી પણ થઈ શકે છે મોત

પહેલીવાર કોઈને કિસ કરવાની હોય તો એ સૌ કોઈ માટે ખુશીની ક્ષણ હોય છે. પરંતુ અમુક લોકોને એ પણ નસીબ હોતું નથી. એક શખ્સ એવો છે કે પહેલી કિસ એનાં માટે મોતને આમંત્રણ આપવાં સમાન છે. જેનું નામ છે ઓલી…

જાણો કેવીરીતે લાગે છે 42 વર્ષની મહિલા 18 વર્ષની છોકરી જેવી

42 વર્ષીય એક મહિલાની સુંદરતાએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. તેની તસ્વીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. આ મહિલાને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. તાઇવાની મહિલા લ્યૂર હૂ વ્યવસાયે ઇન્ટીરિયર ડિઝાઇનર છે. ગયા વર્ષે…

નાગિન નાગનો બદલો એ ઘટનાં જો તમને ખોટી લાગતી હોય તો અહીં ક્લિક કરો..

નાગ અને નાગિનની જોડીને હેરાન ન કરવી એ વાત હવે માત્ર ફિલ્મો પૂરતી જ સિમિત નથી રહી. એક ઘટનાં એવી સામે આવી છે કે એક શખ્સએ નાગને મારી નાખ્યો હતો તો નાગિને 12 કલાક પછી બદલો લીધો અને શખ્સને ડંખી…

આ દેશમાં સોમવારે યુવકોને મળે છે છૂટછાટ, મનપસંદ યુવતીઓ સાથે કરે છે આ કામ

સોમવારનો દિવસ ખૂબ કષ્ટદાયક હોય છે. રવિવારે આળસવાળા દિવસ બાદ શાળાએ જતા બાળકોથી લઈને ઓફિસ અને દુકાન જનારા લોકોમાં કદાચ જ કોઈ વ્યક્તિને આ દિવસ પસંદ આવે છે. ખાસ કરીને સોમવારની સવાર ખૂબ પીડાદાયક હોય છે, એટલું જ નહીં, ખબર…

Video Viral: આઈફોન ખરીદવા માટે બાથટબમાં યુવક લઈને આવ્યો રોકડા 1.07 લાખના ચિલ્લર

દુનિયાના અનેક દેશોના લોકોમાં આઇફોનને લઇને મોટી ઘેલછા રહેલી છે. ત્યારે રશિયામાં પણ કંઇક એવો જ વિચિત્ર બનાવ જોવા મળ્યો. જેમાં એક યુવાન આઇફોન લેવા માટે બાથટબ ભરી સિક્કા લાવ્યો હતો. આ યુવાનની સાથે તેના મિત્રો રશિયન કરન્સી રૂબલથી ભરેલું…

મહિલા સાંસદ સદનમાં પહોંચી અંડરવેર લઈને, લોકો પણ જાહેરમાં દેખાડી રહ્યાં છે અંડરવેર, હકીકત ચોંકાવનારી

17 વર્ષની પીડિતાનો બળાત્કાર કરનાર અભિયુક્ત નામનાં આરોપીને છોડી દેવામાં આવ્યો, ત્યારબાદ આયર્લેન્ડમાં સેક્સ માટે સંમતિના મુદ્દા પર ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન થયો છે. મુકદ્દમાની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે અદાલતમાં કહ્યું કે ‘તમારે તેનો પહેરવેશ પણ જોવો જોઈએ. તેણે…

જુઓ 1880ની બિલાડીની આ પહેલી તસવીરની શું કહાણી છે…

1880માં ખેચેંલી તસવીર તમે જોઈ છે? સોશિયલ મીડિયા પર એક બિલાડીની એવી તસવીર વાયરલ થઈ છે કે જેમાં એવો દાવો કરવામાં આવે છે કે આ તસવીર સૌથી જુની 1880ની છે. પરંતુ આ તસવીર ક્યાંની છે અને કોણે ખેંચી છે એનો…

પોતાના નર્સિંગ હોમમાં દીકરીનો જન્મ થતાં આ ડૉક્ટર કરે છે એવું કે કહેશો વાહ!

‘મોઢું મીઠું કરો, નર્સિંગ હોમમાં બાળકીનો જન્મ થયો છે.’ આવા શબ્દો સાંભળવા મળે છે ડોક્ટર શિપા ધર પાસેથી. બાળકીનો જન્મ થવાથી તે પૈસા નથી લેતી અને આખા હોમમાં મીઠાઈ વેંચે છે. બીએચયુંમાં એમબીબીએસ અને એમડીની ડિગ્રી કરનાર શિપા ધર વારાણસીનાં…

જેટલાં રંગની પાઘડી પહેરું છું તેટલા રંગની રૉલ્સ રૉય્સ રાખીશઃ શૂન્યમાંથી કર્યુ સર્જન

આજે આપણે એક એવા અબજોપતિ સરદાર વિશે વાત કરીશું જેમણે સોશ્યલ મીડિયા પર પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. આ વાત છે ઇંગ્લેન્ડમાં રહેતા અબજોપતિ શિખ બિઝનેસમેન રુબેન સિંહની. જેમની પાસે એક કે બે નહીં પરંતુ 7 અલગ અલગ…

6000 વર્ષ જુના સ્મશાનમાંથી મળી આવ્યાં બિલાડીઓનાં મડદા

ઈજિપ્તનાં કાબિરામાં લગભગ 6 હજાર જૂનુ એક સ્મશાન છે જેમાથી બીલાડીઓનાં મડદા મળી આવ્યાં છે. અને મળી આવેલા મડદાની સંખ્યા લગભગ અડધા ડઝન જેટલી છે. અને આ વસ્તુને એક ઐતિહાસિક ખોજ માનવામાં આવે છે. આર્કિયોલોજીકલ મિશને આ ખોજ કરી છે…

12 વર્ષે કમાઈ છે લાખો રૂપિયા, તમને લાગતું હશે કે આ છોકરી છે પણ….

સોશિયલ મીડિયા પર થાઈલેંડના એક નેસ નામના છોકરાની ખૂબ ચર્ચા થઈ રહી છે. કે જે માત્ર 12 વર્ષનો છે છતા પણ સ્ટાર છે. અને તમે જાણો છો કે તે કેમ સ્ટાર બન્યો? ઈન્સ્ટાગ્રામના લીધે. View this post on Instagram เจอกันน้าาาา😮…

લગ્ન બાદ 3 બાળકો વિચાર્યા હતા અને થઈ ગયા 21, મહિલા બોલી…

યુ.કેની એક મહિલાએ હાલમાં પોતાના 21મા બાળકને જન્મ આપ્યો છે. અહીં રહેતી શૂ રેડફોર્ડ઼ અને તેનો પતિ નિઓલના ઘરે ગત સપ્તાહે નવા મહેમાનનું આગમન થયું. નવા મહેમાનને મળીને હવે તેમના ઘરના સભ્યોની કુલ સંખ્યા 23 થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ…

એક નાના વિમાન કરતા પણ વધુ છે આ શ્વાનની કિંમત, જાણો તેના વિશે

આજ કાલ લોકોમાં શ્વાન પાળવાનો શોખ છે અને પહેલા કરતા આ શોખ વધતો જઈરહ્યો છે. જોકે લોકો સ્ટેટ્સ સિંબોલ માટે પણ શ્વાનને પાળે છે. લોકો આ પાછળ લોખોરૂપિયાનો ખર્ચ કરે છે. આજે અમે તમને એક એવા શ્વાન વિશે જણાવવા જઈ…

અદભૂત: જન્મદિવસ પર અહીં અપાય છે ગિફ્ટમાં કોન્ડોમ

દરેક વ્યક્તિ તેમના જાણીતા લોકોનાં જન્મદિવસની રાહ જોઈ રહી હોય છે. આ દિવસે મિત્ર કેક કાપી અને તેમના મિત્રનાં મોઢા પર કેક લગાવે છે. પરંતુ નાગપુર યુનિવર્સિટીમાં એક જૂથ દ્વારા એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. નાગપુર યુનિવર્સિટીનાં અમરાવતી રોડ…

પોતાની મેળે જ કેમ ઉભું થઇ ગયું આ પીપળાનું ઝાડ ?

વાત સાયન્સ ફિક્શન કે વાર્તાની ફેન્ટસી વાર્તાની હોય તેવું લાગે. આખરે કોઇ ઝાડ પોતાની મેળે કેવી રીતે ઉભું થઇ શકે. કોઇ હેરી પોટરની આ ફિલ્મ તો નથી. જેમાં છાપામાં તસવીરો ચાલતી હોય તેમ ઝાડ પણ માણસની જેમ કામ કરતું દેખાઇ…

ઢીંગલીની જેમ દેખાવા માટે ટ્રાન્સજેન્ડરે પાણીની જેમ વાપર્યા પૈસા, જુઓ PHOTOS

સારાદેખાવની ઈચ્છા દરેક લોકોને હોય છે. જેના માટે કેટલાંક લોકો પોતાની પર વધારે ધ્યાનઆપે છે તો કેટલાંક ઓછું. પરંતુ કેટલાંક એવા લોકો પણ હોય છે કે અન્ય તેની પર ધ્યાન કેન્દ્રીતકરે તે માટે બધુ ખર્ચી નાખવામાં પણ ખચકાતા નથી. આવી…

PHOTOS: માત્ર આગરામાં જ નથી તાજમહેલ, આટલા દેશોએ કરી છે નકલ

આખી દુનિયામાં તાજમહેલનું નામ એની અલગ ડિઝાઈનનાં કારણે ખૂબ વખણાય છે. તેમને પ્રેમનું પણ પ્રતિક માનવામાં આવે છે. પણ જો તમે એવું વિચારતા હોય કે માત્ર એક જ તાજમહેલ છે તો એ ખોટુ છે. બીજા ઘણા દેશોએ આ ડિઝાઈનની કોપી…

અહીં મહિલાએ જો દિવસે નાઈટી પહેરવી હોય તો કરવું પડે એવું કે…

હવે જેમ તહેવારો પર નિયમો લગાડવામાં આવે છે એ જ રીતે અમુક જગ્યોએ કપડા પહેરવા પર પણ નિયમો લગાડવામાં આવી રહ્યાં છે. આંધ્ર પ્રદેશનું એક ગામ છે ટોકલાપલ્લી કે જ્યાં છેલ્લાં 9 મહિનાથી મહિલાઓ દિવસે પેન્ટી નથી પહેરી કારણ કે…

પરંપરા: અહીં નવું વર્ષ એકબીજાને લોહી ન નીકળે ત્યાં સુધી પથ્થર મારીને ઉજવાય છે

એક વિચિત્ર જ રમત જોવા મળી છે. ગુરુવારે શિમલાથી આશરે 35 કિ.મી. દૂર હલોગ ધામીમાં પથ્થર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક વિચિત્ર રમત છે, જ્યાં સુધી લોહી વહેતું ન થાય ત્યાં સુધી પત્થરમારો બંધ થતો નથી. દિવાળીનાં એક…

વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે આ શિવ મંદિર, આ ટેકનિકથી બનાવ્યું છે મંદિર

આમ તો આખી દુનિયામાં ભગવાન શિવજીનાઅલગ-અલગ મંદિર બનાવવામાં આવ્યા છે, પરંતુ આ મંદિર એટલુ ખાસ છે કે વિજ્ઞાન પણ તેની સામેટક્કર લઈ શકતુ નથી. આજે અમે તમને એક એવા શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જેવાસ્તુકલાનો અદ્ભૂત નમૂનો છે….

અહીં ભક્તોને પ્રસાદમાં અપાય છે સોનાનાં ઘરેણાં, જાણો મંદિરની વિશેષતા

ભક્તો મંદિરમા પ્રસાદની આશાએ તો નથી જતા પણ બધાં જ મંદિરમાં કંઈક ને કંઈક પ્રસાદ સ્વરૂપે મળતું હોય છે. ભક્તજનોને કોઈ મંદિરમા સોનું પ્રસાદમાં મળે એવું મંદિર તમે જોયું છે? હાં, મધ્યપ્રદેશમાં રતલામ શહેરમાં એક મહાકાળીમાતાનું મંદિર છે ત્યા ભક્તોને…

લગ્નની રાત્રિએ વરરાજાએ નવવધૂનો ઘૂંઘટ ઉઠાવ્યો અને નવવધૂએ…

નવા સંબંધમાં પગરણ માંડતા જ નવદંપત્તિના મગજમાં તમામ સવાલ ઉભા થાય છે. એક અજ્ઞાત ભવિષ્ય માટે ફક્ત ચિંતાઓ હોતી નથી પરંતુ મગજમાં રોમાંચ પણ દોડવા મંડે છે. લવ મેરેજની તુલનાએ એરેન્જ મેરેજમાં આ પ્રશ્નો વધારે પરેશાન કરે છે. એવામાં ઘણી…

VIDEO: આ 8 વર્ષની બાળકી કોબ્રા સાપ સાથે જમે છે અને રમે છે

સાપથી કોઈને ડર ન લાગે લગભગ એવું તો ના બને પણ એક એવી 8 વર્ષની છોકરી છે કે જેને સાપથી બિલકુલ ડર નથી લાગતો. વીડિયોને જોશો તો તમે પણ કહેશો કે આ છોકરી તો સાપ સાથે રમે છે કે રમકડા…

જે મેદાનમાં પપ્પા ચોકીદારી કરતા હતા એ જ મેદાનમાં ટેનિસ શીખીને અમેરિકાનો સ્ટાર બન્યો

તમે ટેનિસનાં સ્ટાર ફ્રાંસિસ ટિયાફોયનું નામ તો સાંભળ્યું જ હશે. આ ખેલાડીની કહાણી કંઈક અજીબ જ છે. ફ્રાંસિસ ટિયાફોયને ત્યાંથી ટેનિશ પ્રત્યે પ્રેમ થયો કે જે મેદાનમા તેના પપ્પા ચોકાદારી કરતા હતા. પછી ધીમે ધીંમે તેમણે આ રમતને પોતાની લાઈફ…