Archive

Category: AGRICULTURE

રાજયમાં ખેડૂતોના હોબાળા વચ્ચે રૂપાણી સરકાર મામલે નીતિનભાઈનો સૌથી મોટો દાવો

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો વધી ગયા છે. રૂપાણી સરકાર ખેડૂતોના મામલે નિષ્ફળ ગઈ છે. નીતિનભાઈ અને રૂપાણી ભલે ખેડૂતો મામલે બચાવ કરી રહ્યાં હોય પણ સ્થાનિક ગામડાઅોમાં સરકાર સામે ખેડૂતોમાં મોટાપાયે વિરોધ હોવાનું ભાજપ પણ હવે સ્વીકારી રહ્યો છે. ભાજપે ખેડૂતો…

ડાંગરના ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, 20 જિલ્લામાં થાય છે વાવણી

ડાંગરમાં 20 કિલોએ 350 રૂપિયાનો ટેકાનો ભાવ સરકારે જાહેર કર્યો છે. જે ઠગારો નીવડયો હોવાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના માર્કેટયાર્ડોમાં હાલમાં ખેડૂતોને પ્રતિ 20 કિલોએ ડાંગરનો 280 થી 305 રૂપિયાનો  ભાવ મળી રહ્યો છે. વેપારીઓ જો ખેડૂતોને…

મોદી ખેડૂતો માટે કરી શકે છે અા મોટી જાહેરાત, સરકાર કરી રહી છે દોડાદોડી

ગુજરાતમાં પાણીની અછત અને દુકાળ અે અેક નવી બાબત નથી. દર ત્રણ વર્ષે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં દુકાળની સ્થિતિ હોય છે. ગુજરાતમાં કૃષિક્ષેત્રે ઉત્પાદન વધારવું હોય તો ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે અે સરકારની પ્રાથમિકતા હોવી જરૂરી છે….

લુબાનથી છૂટકારો મળ્યો તો તિતલી વાવાઝોડું અાવ્યું, 48 કલાકની અાવી અાગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલું લુબાન વાવાઝોડુ ગુજરાતના સમુદ્ર તટથી દૂર ઓમાન અને યમન તરફ આગળ વધી રહ્યું છે. જો કે બીજી બાજુ બંગાળની ખાડીમાં તિતલી નામનું વાવાઝોડુ આકાર લઇ રહ્યું છે. જેથી સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ઘણા સ્થળોએ…

ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટર સબસિડી અાપવામાં રૂપાણી સરકારનો ઠેંગો

ચાલુ વર્ષે ટ્રેક્ટરના વેચાણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ રાજ્યો દ્વારા સબસિડી આપવા માટે રૂપિયા ૧૦ અબજ ફાળવવામાં આવ્યા છે. ચાલુ વર્ષે રાજ્યો ૧,૦૦,૦૦૦ ટ્રેક્ટર સબસિડી દ્વારા આપે એવી યોજના ધરાવે છે જે કઈ વર્ષનો અત્યાર સુધીનો વધારે ઊંચી આંકડો માનવામાં…

અેક જ અાંબા પરથી મળશે 5 જાતની કેરીનો સ્વાદ, કૃષિક્ષેત્રમાં થયું મોટું સંશોધન

એક આંબા પરથી  તમને પાંચ જાતની કેરીનો સ્વાદ મળી શકે છે. બિહારના કૃષિ વૈજ્ઞાનિકોએ આંબાના એક એવા છોડને વિકસાવ્યો છે  જેના પર પાંચ પ્રકારની કેરી એકજ વૃક્ષ પર આવશે. આ છોડની સૌથી મોટી ખાસીયત છે કે તે ઓછી જગ્યા રોકે…

લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારના માથે તોળાઈ રહ્યું છે આ ‘સૂકું’ સંકટ

ઇકોનોમીમાં 17થી 18 ટકાનો હિસ્સો ધરાવતું કૃષિ ક્ષેત્ર ભારતના 56 ટકા લોકોને રોજગારી આપે છે. દેશના બાકીના અર્થતંત્ર ઉપર પણ પોતાની અસર છોડી જતું આ ક્ષેત્ર આજેય ભગવાન ભરોસે છે. આઝાદીના ૭૧ વર્ષ પછી પણ આપણે ઓણ ‘વરસાદ સારો આવે’…

નીતિનભાઈની કંજૂસી ગુજરાતમાં વડાપ્રધાન મોદીના પાયલોટ પ્રોજેક્ટને ડૂબાડશે

વર્ષ 2022 સુધી ખેડૂતોની અાવક ડબલ કરવાના ભાગરૂપે મોદી સરકારે નાણાંની કોથળી ખુલ્લી મૂકી છે. લોકસભાની ચૂંટણીને અાડે હવે ગણતરીના મહિનાઅો વચ્ચે ગુજરાતમાં ભાજપની હાલત પાતળી હોવાનું સૌ કોઈ જાણે છે. કોંગ્રેસ ગ્રામ્યક્ષેત્રે સતત મજબૂત થતી જાય છે ત્યાં નીતિનભાઈની…

ભાજપ સરકારનો ભેદભાવઃ લસણના ખેડૂતોને મ.પ્રમાં મળ્યો આટલો ભાવ, ગુજરાતે ઠેંગો

વરસાદના અભાવે ખેડૂતોઅે બિયારણ માટે સંગ્રહ કરેલો જથ્થો વેચાણ માટે બહાર કાઢતાં સ્થિતિ બગડી : ડુંગળી અને લસણની નિકાસમાં મંદીથી હાલમાં તળિયાના ભાવ : મધ્ય પ્રદેશે 640 રૂપિયા મણના ભાવે લસણની કરી ખરીદી : રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં અેક લાખ…

વિપક્ષ નેતા પરેશ ધાણાનીના મત વિસ્તારમાં ખેડૂતે ઝેરી દવા પીતા મોત, કૉંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર

તાજેતરમાં કૉંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાણાનીના મત વિસ્તારમાં એક ખેડૂત ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. ત્યારે કૉંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા હતા. વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે સરકારની ખેડૂત પ્રત્યેની નીતિના કારણે રાજ્યમાં એક પછી એક ખેડૂત પોતાનું જીવન…

અોછા સમયમાં વધુ કમાણી કરવી છે તો કરો અા ખેતી, માલામાલ થઈ જશો

સામાન્ય રીતે આપણે દરેકને ઓછા સમયમાં વધારે પૈસા કમાવાનું સપનું હોય છે. પરંતુ, જો બિઝનેસ સ્ટેબલ ના હોય તો તમારું ઇન્વેસ્ટમેંટ બેકાર પણ થઇ શકે છે. ત્યારે જરુરી છે કે એવા બિઝનેસ તરફ ધ્યાન આપો કે જેમાં ખર્ચો ઓછો થાય…

વરસાદ ઓછો થતાં ધાન્ય, કઠોળ, કપાસ અને તેલીબિયાં પાકોનું ઉત્પાદન ઘટશે

આ વર્ષે રાજ્યમાં 26 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ત્યારે વરસાદની ઘટને લઈને રાજ્યમાં વાવેતર થતા ખરીફ પાક, તેલિબિયા પાક, કઠોળ પાકમાં તફાવત નોંધાયો છે. જેમાં કપાસ અને મગફળીના પાકમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. ગુજરાતમાં કૃષિ વિકાસની વચ્ચે આ…

રૂપાણી સરકારની ખેડૂતો માટેની આ જાહેરાત દૂરથી ‘રૂપાળી’

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધમપછાડા વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સરકાર 2 દિવસમાં મોટી જાહેરાત કરશે તેવો દાવો કરતાં ખેડૂતોને સરકાર દેવાં માફીની યોજના જાહેર કરશે તેવી અાશા હતી. પંજાબ, કર્ણાટક, ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતના  ખેડૂતોનાં પણ દેવાં માફ થશે તેવાં…

દેશમાં થશે દુષ્કાળની જાહેરાત, 7 રાજ્યોમાં વરસાદની ગંભીર કટોકટી

દેશમાં ચાલુ વર્ષમાં વરસાદની ઘટ 8 ટકા સુધી પહોંચી છે. દેશના 31 ટકા વિસ્તારમાં વરસાદની અછત છે. 7 રાજ્યોમાં વરસાદની ઘટ વચ્ચે અાગામી દિવસોમાં સરકાર દુષ્કાળની જાહેરાત કરે તેવી સંભાવના છે. અાગામી સમયમાં વરસાદ પડે તેવી સંભાવના વચ્ચે પણ હાલમાં…

ખેડૂતો અાનંદો, રૂ બજાર માટે ચીનથી અાવ્યા સૌથી મોટા સમાચાર

દેશના રૂ બજારમાં તાજેતરમાં ભાવ નીચા મથાળેથી વધી આવ્યા છે. અમેરિકા તથા ચીન વચ્ચે શરૂ થયેલા ટ્રેડવોરના પગલે ચીન દ્વારા થતી રૂની ખરીદી ભારત તરફ વળવાની શક્યતા વહેતી થતાં તાજેતરમાં બજાર ભાવ ઉંચકાયા હતા. આ ઉપરાંત કપાસના ઊભા પાકમાં વિવિધ…

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે અાવી મોટી ખુશખબર

સુગર ફેક્ટરીઓ દ્વારા બી હેવ્વી મોલાસીસમાંથી બનાવવામાં આવતા ઇથેનોલના ભાવ પણ રૂા. ૪૭.૧૩થી રૂા.૫.૩૦ વધારીને રૂા. ૫૨.૪૩ કરી આપ્યા હોવાથી સુગર ફેક્ટરીઓને ઇથેનોલથી થતી આવકમાં વધારો થશે તથા ખાંડનો સપ્લાય નિયંત્રિત થતાં બજારમાં ખાંડના ભાવ પણ તૂટતા અટકશે. તેનો સીધો…

ખેડૂતોને દેવાદાર બનાવે છે અા કારણો, સરકાર પણ છે જવાબદાર

મબલખ પાકનુ ઉત્પાદન થયું હોવા છતા ખેડૂતોની મુશ્કેલી ઓછી નથી. બે વર્ષ પહેલા મધ્ય પ્રદેશ સરકારે ભાવાંતર યોજના શરૂ કરી હતી જે અંતર્ગત ખેડૂતો એમએસપી અંતર્ગત ખેડૂતો દાળના પાકને રાજ્યની એજન્સીઓને વેચવા માટેના પ્રયત્નોમાં લાગેલા છે. આ એમએસપી બજાર કિંમત…

ઉત્તર પ્રદેશ : કૃષિ અને તેને આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા કૃષિ કુંભનું આયોજન થશે

દેશનાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આગામી ઓક્ટોબર 26 થી 28 કૃષિ કુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન પ્રદેશનાં કૃષિ મંત્રી સુર્ય પ્રતાપ શાહી એ કર્યુ હતુ. 3 દિવસ ચાલનારા આ મહોત્સવમાં કૃષિ અને ખાદ્ય પદાર્થ તેમજ પશુપાલન, મરઘાઉછેર તેમજ…

ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર : સરકાર બદલી શકે છે નિર્ણય

ગુજરાત માથેથી જળસંકટનો ભય ધીમેધીમે દૂર થવા લાગ્યો છે. રાજ્યમાં વરસાદની સાથે ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહી છે. ગુજરાત માટે અા સૌથી મોટા સમાચાર છે. હવે પાણીનું સંકટ ટળતાં ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર…

મોદી સરકાર નહીં પણ અા ટિપ્સ ખેડૂતોની અાવક વધારશે તેની 100 ટકા ગેરંટી

અત્યારે સમગ્ર રાજ્યમાં કપાસની અવસ્થા ૩૦-૪૫ દિવસ છે અને ખાસ કરીને આગોતરું વાવેતરની અવસ્થા ૫૫-૭૦ દિવસ ની છે ત્યારે આપણા કપાસની માવજત ખૂબ જ અગત્યની છે. ત્યારે ખાસ ક્યાં વિશેષ પગલાં ભરવા કે જેથી રોગ-જીવાતોથી બચાવી શકાય. રાજ્યમાં 26 લાખ…

ગુજરાતીઓ માટે ખુશખબર : ચોમાસાએ નથી લીધી વિદાય, આ તારીખ પછી ફરી જામશે

  રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રને ચોમાસાએ ધમરોળ્યા બાદ જાણે કે વિદાય લીધી હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી ક્યાંય વરસાદ પડ્યો તેવું સાંભળવા મળતું નથી. વાવેતર થઈ ચૂક્યું છે તેવા વિસ્તારોમાં વરસાદ ખેંચાતા પિયત આપીને પાકને બચાવવા ખેડૂતો હવાતિયાં…

વિજય રૂપાણીનું ઇફ્કો ખેડૂત સંમેલનમાં વ્યાખ્યાન, ખેતીમાં ડ્રિપ ઇરીગેશનનો ઉપયોગ કરવાની સલાહ આપી

અમદાવાદમાં ઇફકો દ્રારા આજે સહકાર અને ખેડૂત સંમેલન યોજાયુ હતુ. પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલમાં યોજાયેલા સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી. મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે રાજ્યના દરેક ખેડૂતને ઇઝરાયેલ પદ્ધતિએ ડ્રીપ ઇરીગેશન તરફ જવાની જરૂર છે. શેરડીના પાકમાં 100 ટકા…

ગુજરાતની ખરીફ ખેતીને બચાવવા માટે કૃષિ વિભાગની અાવી સોનેરી ટિપ્સ

રાજયમાં થયેલ સારા વરસાદના પરિણામે રાજ્યભરમાં ૩૮.૭૧ લાખ હેકટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે. રાજયમાં સરેરાશ ૮૩૧ મી.મી. ની સામે જુલાઈ માસ સુધીમાં ૪૦૧.૪૪ મી.મી. (૪૮.૩૧%) મી.મી. વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વધુ વરસાદના કારણે…

અમેરિકામાં બેઠાં-બેઠાં ગુજરાતીને ખેતરનો લહેરાતો પાક જોવા મળશે : નીકળ્યું ધૂપ્પલ

જમીન માપણીના સર્વેમાં રીતસર ધુપ્પલ ચાલ્યું છે. મોટાભાગના કિસ્સામાં એક જમીનનો કબજો બીજાને બતાવી દેવાયો હતો. ઉપરાંત કોઈની જમીનમાં બે ગુંઠા જમીન વધી ગઈ હતી તો કોઈનામાં જમીન ઘટી ગઈ હતી. આમ કોઈના ખેતરો મોટા થઈ ગયા છે તો કોઈના…

જમીન માપણીમાં ધુપ્પલ, માપણી ખોટી હોવા છતાં સાચી બતાવવા અધિકારીઓ દ્વારા દબાણ

હવે તમને એવું લાગશે કે સેટેલાઇટથી જમીન માપણીમાં આટલું મોટું ધુપ્પલ ચાલ્યું તો શું સરકારમાં બેઠેલા અધિકારીઓને એની ખબર નહીં હોય ? કે સરકાર સમજવા છતાં પણ ખોટું કરી રહેલી કંપની પ્રત્યે આંખ આડા કાન કરે છે ? એક બાજુ…

અેક સુધારશે તો બીજા ખેડૂતનો નકશો બગડશે : જમીન માપણી નવેસરથી કરવા સિવાય છૂટકો નથી

ખાનગી કંપનીને કરોડો રૂપિયા આપીને કરાવેલી બોગસ જમીન માપણી કેવી રીતે ખેડૂતોની આગામી પેઢીને બરબાદ કરશે એની એક ઝલક તમને અમે ડેમો દ્વારા બતાવવા જઇ રહ્યા છીએ. આ ડેમો તમે જોશો તો ખબર પડી જશે કે સેટેલાઇટથી કહેવાતી જમીન માપણી…

જમીન માપણીમાં લેન્ડ રેકોર્ડ ખાતાની બેદરકારી, રજિસ્ટરમાં દર્શાવેલા ક્ષેત્રફળનો ક્યાંય મેળ જ નથી

જમીન માપણીમાં સાવ જ ધુપ્પલ ચાલ્યું છે તે શોધવા લેન્ડ રેકોર્ડ ડિપાર્ટમેન્ટે થોડીક ઇમાનદારી વાપરીને કામ કર્યું હોત તો પણ ગુજરાતનું અહીત થતું બચાવી શકાયું હોત. બોગસ જમીન માપણીનો ઇશ્યું કોઇ ખેડૂતનો વ્યક્તિગત મુદ્દો નથી પરંતુ તેમાં ગુજરાતના હીત અને…

જમીન માપણી સર્વેમાં નદી ખેતરમાં અને ખેતરો રોડ પર : 262 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ફેલ

ગુજરાત સરકાર દ્વારા ખાનગી એજન્સીઓ પાસે જમીન માપણીનો સર્વે કરાવ્યા પછી નદી ખેતરમાં અને ખેતરો રોડ પર અને રોડ આખે આખા ગાયબ થઇ ગયા છે. આવી બોગસ માપણીનું નુકસાન આગામી પેઢીઓને ભોગવવાનું આવશે. ખાનગી એજન્સીઓ દ્વારા લેન્ડ મેપિંગ સર્વેની કામગીરીની…

GSTV EXCLUSIVE : રાજ્યમાં જમીન માપણી સરવેમાં પોલંપોલ, હકીકત હચમચાવી દેશે

ગુજરાત સરકાર દ્વારા ખાનગી એજન્સીઓ પાસે જમીન માપણીનો સર્વે કરાવ્યા પછી નદી ખેતરમાં અને ખેતરો રોડ પર અને રોડ આખે આખા ગાયબ થઇ ગયા છે. આવી બોગસ માપણીનું નુકસાન આગામી પેઢીઓને ભોગવવાનું આવશે. ખાનગી એજન્સીઓ દ્વારા લેન્ડ મેપિંગ સર્વેની કામગીરીની…

સાબરકાંઠાઃ ખેડૂતો પર કુદરતનો કેર, પહેલા ગરમીથી પાકને નુકસાન હવે કાતરા જીવાતનો ત્રાસ

સાબરકાંઠાના ખેડૂતો માટે જાણે કે કુદરતે કેર વરસાવ્યો હોય એમ લાગી રહ્યું છે. પહેલા અસહ્ય ગરમી અને હવે પાકમાં કાતરા નામની જીવાતનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. પાકમાં કાતરા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં મગફળીનું 43,000…