GSTV
Home » News » અકબરુદ્દીન ઓવૈસી વિરુદ્ધ કેસ નોંધાયો, ગમે ત્યારે થઈ શકે છે એરેસ્ટ

અકબરુદ્દીન ઓવૈસી વિરુદ્ધ કેસ નોંધાયો, ગમે ત્યારે થઈ શકે છે એરેસ્ટ

પોલીસે એઆઈએમઆઈએમ ધારાસભ્ય અને નેતા અકબરુદ્દીન ઓવૈસી વિરુદ્ધ તેલંગણાના કરીમનગર પોલીસ સ્ટેશનમાં કલમ 153 એ હેઠળ કેસ નોંધ્યો છે. તેલંગાણાની સ્થાનિક અદાલતે ઓવૈસી વિરુદ્ધ કેસનો આદેશ આપ્યો હતો. હવે તેમની ઉપર ધરપકડની તલવાર લટકી રહી છે.

અદાલતે 23 જુલાઇએ અકબરુદ્દીન ઓવૈસી દ્વારા અપાયેલા ભાષણ અંગે પોલીસને કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. અકબરુદ્દીન સાંસદ અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઇ છે અને તેમના કડક નિવેદનો અંગે વિવાદ થાય છે. આવા જ એક કેસમાં તેમને જેલની સજા પણ કરવામાં આવી હતી.

હિન્દુ સમુદાય પર નફરતનાં ભાષણ બદલ તેમને ધરપકડ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

કોંગ્રેસ 1964માં વાયદો કર્યો હોવા છતાં આર્ટિકલ 370ને સમાપ્ત કરવામાં નાકામ રહી

Mansi Patel

ભાવનગરમાં અતિ આધુનિક હેલ્થ ATM થયું કાર્યરત, 41 થી વધુ ટેસ્ટમાં છે ઉપયોગી

Nilesh Jethva

ડેમોક્રેટ સાંસદ ભડક્યા હિલેરી ક્લિન્ટન પર, કહ્યુ- ‘યુદ્ગ ભડકાવવા વાળી રાણી’ છે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!