કચ્છમાં મુન્દ્રામાં ગઢવી યુવાનના મૌતનો મામલો દ્વારકા જિલ્લા સુધી ગરમાયો છે. આ મામલે આજે કલેક્ટરને આવેદન અપાયું છે. ગઢવી સમાજના 300 થી વધારે લોકોએ કલેકટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું. આરોપીઓને કડકમાં કડક સજા થાય તેમજ તટસ્થ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી હતી. મુન્દ્રામાં બનેલી બનાવના પગલે દ્વારકા જિલ્લાના ગઢવી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.
READ ALSO
- સ્વાસ્થ્ય/ શરીરમાં નજર આવતા આ 10 લક્ષણો હોય શકે છે મોટી બિમારી સંકેત, મોડું થયા પહેલા ઓળખો
- મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી / સર્જરી કરાવવી પડશે, બ્લોગ દ્વારા ફેન્સને કહ્યું નથી લખી શકતો
- ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ
- ના…ના…ચોંકતા નહીં: આ ઐશ્વર્યા રાય નથી, પણ પાકિસ્તાની યુવતી છે, તસ્વીરો જોઈ તમે પણ ખાઈ જશો ગોથા
- LIVE: ઝાલોદની ઘોડિયા પ્રાથમિક શાળામાં ઇવીએમ તૂટ્યું : ચૂંટણીમાં મારામારી સાથે ઘણી જગ્યાએ EVM ખોટકાયાં