પ્રસૂતિ પછીના સમયમાં રાખો સ્તનનું ખાસ ધ્યાન, આ રીતે વધારો સ્તનસોંદર્ય

પ્રસૂતિ પછી તો સ્ત્રીના જીવનમાં સ્તનનું જ મુખ્ય કાર્ય શરૂ થાય છે. તે સમયે સ્તનો એ સૌંદર્ય અને જાતીયતા કરતાં માતૃત્વ, મમતા,  પ્રેમ અને બાળકોને પોષણ આપવાનું મુખ્ય કાર્ય કરવાનું હોય છે. તે સમયે સ્તનોમાં ઉત્પન્ન  થતાં દૂધ દ્વારા એક નવી જિંદગીને પોષવાની હોય છે, તેને સંસ્કાર અને વીરતાનું સિંચન … Continue reading પ્રસૂતિ પછીના સમયમાં રાખો સ્તનનું ખાસ ધ્યાન, આ રીતે વધારો સ્તનસોંદર્ય