GSTV

ચેતવણી/ આધાર, વોટર, પાનકાર્ડ પ્રિન્ટ કરતી થર્ડ પાર્ટી વેબસાઈટથી રહો સાવધ, આ 110થી વધુ સાઈટ પર ના કરો ડેટા અપલોડ

જ્યારે પણ કોઈ વસ્તુની લોકપ્રિયતા અથવા ઉપયોગિતા તેની ચરમસીમાએ હોય ત્યારે જ તેમાં ચીટીંગ અને છેતરપીંડી કરનારાઓ ચાલુ પડી જતા હોય છે. આધારકાર્ડ એ ભારતમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ અને ઓળખ કાર્ડ છે. આધારકાર્ડના નામે વારંવાર છેતરપિંડીના સમાચાર સાંભળવામાં આવી રહ્યા છે. આધારકાર્ડના નામે એક નવી છેતરપીંડીનો ધંધો ચાલુ થઈ ગયો હોય તેમ નીત નવી નવી સાઈડો બજારમાં ખુલી રહી છે. આધારકાર્ડને લઈને છેતરપીંડીનો ભોગ ના બનો તે માટે તમારા માટે આ જાણવું ખૂબજ જરૂરી બની રહે છે.

લોકોને છેતરવા માટેના ગેરકાયદેસર કેન્દ્રો પણ સક્રિય થઈ ગયા

તમે જાણો જ છો કે હવે આધાર કેન્દ્રને સુપ્રિમ દ્વારા પણ માન્યતા મળી છે. આધાર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. ઘણા રાજ્યોમાં આધાર કાર્ડ્સ માટે કિઓસ્ક કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેને રાજ્ય સરકાર અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત આધાર કેન્દ્રની સંપૂર્ણ માહિતી UIDAIની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં લોકોને છેતરવા માટેના ગેરકાયદેસર કેન્દ્રો પણ સક્રિય થઈ ગયા છે. જે લોકોને આધારને લગતી સેવાઓ પૂરી પાડવાના નામે લોકો પાસેથી પૈસા પણ લઈ રહ્યા છે.

તમારે પહેલા મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટર કરાવીને આઈડી બનાવવાનો

આમાંની કેટલીક વેબસાઇટ્સ આધાર છાપવાની સુવિધા પૂરી પાડે છે, જ્યારે ઘણી વેબસાઇટ્સ પાનકાર્ડ અને મતદાર કાર્ડ પ્રિન્ટ કરી આપવાની સુવિધા આપી રહી છે. આ વેબસાઇટ્સ કામ કરવાની રીત એવી છે કે તમારે પહેલા મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટર કરાવીને આઈડી બનાવવાનો હોય છે. જે પછીથી લોગઈન કરીને આધાર કાર્ડથી લઈને પાન કાર્ડ અને મતદાર કાર્ડ પણ પ્રિન્ટ કરી શકો છો. આવી સાઈટનો ઉપયોગ કરીને તેઓ કમાણી કરી રહ્યા છે. આધારની વેબસાઈટ પર આધાર પ્રિન્ટ કરાવવા તમારે બે કે ત્રણ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે, પછી આ વેબસાઇટ્સ દ્વારા તમે ફક્ત એક જ ક્લિકમાં આધાર પ્રિન્ટ કરી શકો છો. આ વેબસાઇટ્સ પર આધાર, મતદાર કાર્ડ અને પાનકાર્ડની કેટલીક સેવાઓની સીધી લિંક્સ ફરીથી પસંદ કરી શકાય છે. આ વેબસાઇટ્સનાં નામ નીચે મુજબ છે.

કેટલીક વેબસાઇટના નામો બહાર આવ્યા છે જે લોકોને ગેરકાયદેસર રીતે ફ્રેંચાઇઝી આપી

હકીકતમાં, કેટલીક વેબસાઇટના નામો બહાર આવ્યા છે જે લોકોને ગેરકાયદેસર રીતે ફ્રેંચાઇઝી આપી રહ્યા છે. કોઈપણ આધાર કેન્દ્ર અથવા સામાન્ય સેવા કેન્દ્રની જેમ આ વેબસાઇટ્સ પર લોગ ઇન કરીને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ વેબસાઈટ કોમન સર્વિસ સેન્ટરની જેમ જ કામ કરી રહી છે. પરંતુ તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. કારણકે યુઆઈડીએઆઈની વેબસાઇટ પર તેમના નામ નથી. તેથી તમારા માટે આધાર, મતદાતા કાર્ડ અને પાનકાર્ડ પ્રિન્ટ અથવા ડાઉનલડોલ કરવા માટે ઓફિશિયલ અધિકારીક કોમન સર્વિસ સેન્ટર અથવા સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે.

1https://aadhaarprint.in/
2http://printportal.xyz/
3https://printportal.in/
4https://www.printuidcard.in/
5https://roboadmin.in/
6https://roboxpro.com/
7http://roboadmin.info/
8https://www.aadhaarsmartcard.com/
9https://roboprints.in/
10http://www.smartrobo.online/login.php
11http://newprint.smartrobo.in/login.php
12https://instantprint.in/
13https://robocardprint.in/
14http://skprints.xyz/
15https://skprintportal.com/
16https://skprintportal.online/
17http://printaadhar.in/
18https://aadhaarprint.com/
19https://aadharprint.in/
20https://www.aadhaarsmartcard.com/
21https://fastprintcard.com/
22https://aadhaarsoftware.com/
23https://www.nkprintlife.xyz/
24https://myraviprint.xyz/
25https://raviprint.xyz/
26http://ecyberlink.in/reg.php
27http://indianprintportal.xyz/reg.php
28https://www.printonline.xyz/reg.php
29http://mylifegkprint.xyz/
30http://fnfn.xyz/
31https://superpvc.in/
32https://www.printuidcard.in/
33https://www.aadhaarsmartcard.com/
34https://cscpro.xyz/
35https://bestprint4u.in/
36https://bestprintportal.com/
37https://printportal.online/newlogin.php
38https://raviprint.online/
39http://www.indiaprint.xyz/
40https://printportal.alami.in/CreateAccountMycyberSolutions.php
41https://aadhargkprintco.xyz/
42http://indianprintportal.xyz/
43https://bestcardprint.in/
44https://bestprintcard.xyz/
45http://www.kritiprintpotal.xyz/
46https://theprintportal.online/login
47https://shahanurprintportal.xyz/
48https://www.portalprint.xyz/
49https://aadhargkprintco.xyz/
50https://www.aadhargkprint.xyz/
51http://www.mylifegkprint.xyz/
52https://somnathprint.co.in/
53https://digitalrkprint.xyz/
54https://bestprintportal.com/
55https://roboprintportal.com/
56http://www.robocards.xyz/
57https://robopvc.xyz/
58http://www.shivyogprint.info/
59https://roboprints.xyz/
60http://capitalprint.us/
61https://www.printonline.xyz/
62http://digitaladhaarprint.com/
63http://janheetpay.in/
64https://www.uidaiprint.xyz/
65https://www.aadhaarsmartcard.com
66https://www.bestprintportal.com/reg.php
67https://www.advanceprint.xyz/reg.php
68https://roboadmin.in/
69https://newprint.in/
70https://premsinghpanel.xyz/
71http://enjoypvc.xyz/reg.php
72https://printskaro.com/
73https://mprint.xyz/
74http://rkprints.xyz/
75https://printlive.xyz/
76http://printaadhar.xyz/
77https://www.uidprint.xyz/login.php
78http://www.ecardprint.xyz/
79https://pkprint.xyz/
80http://www.printprint.xyz/
81https://www.printkaro.xyz/
82https://digitaladharprint.online/
83http://bestcardprint.xyz/
84http://bestprint.xyz/
85http://pvcprints.xyz/
86https://aadhaarsoftware.com/
87https://www.botprint.xyz/
88https://cscvleaadhar.xyz/
89https://kyamat.xyz/
90http://docprint.xyz/
91http://www.eaadharonline.xyz/
92https://www.printuidcard.in/
93https://smartrobo.in/new-login.php
94http://ukprint.xyz/
95https://fastprintportal.com/
96https://www.digitalfastprint.in/
97http://niceprints.xyz/
98https://naidishaprint.info/
99https://adminprint.xyz/
100https://mymtwrservices.xyz/
101https://cscprintcard.com/
102https://www.apkaprint.com/
103http://rprint.xyz/
104https://harshprint.xyz./
105http://www.newpvccard.xyz/
106https://utipancardservices.xyz/
107http://mpvc.xyz/
108https://speedprints.xyz/
109https://printportal.xyz
110https://cardprint.top/

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આશ્ચર્ય / મધથી પણ મીઠા હોય છે કાળા રંગના સફરજન, આટલા રૂપિયામાં મળે છે 1 સફરજન

Mansi Patel

ગજબ/ શું તમે પહેલા ક્યારેય જોયો છે આ કોબ્રા, વીડિયો જોઈને તમે પણ રહી જશો દંગ

Sejal Vibhani

પ્રધાન કુંવરજી બાવળિયાએ પણ કર્યું મતદાન, મતદારોને કરી આ અપીલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!