GSTV

બેફામ કાર: કાર ચાલકે રીક્ષા સહિત અનેક વાહનોને અડફેટે લીધા, રિક્ષાચલાક વ્યક્તિનું નિપજ્યું મોત

Last Updated on August 4, 2021 by pratik shah

અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતોના બનાવો વધતા જતા હોય તેવું લાગી રહ્યું છે.  મોટેરા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત કારચાલકે સર્જ્યો હતો. જેમાં દિનેશ નામના રિક્ષાચલાક વ્યક્તિનું મોત હતું.  મોટેરા ગામ પાસે ટ્રિપલ અકસ્માત કરનાર પંકજ અગ્રવાલ નામના વ્યક્તિએ એક રીક્ષાચાલક, એક બાઇક સવારને અડફેટે લઈને લાઈટના થાંભલા જોડે પોતાની કાર અથડાવી દીધી છે જે મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

કારમાંથી પ્લાસ્ટિકના ગ્લાસ તથા અન્ય નાસ્તાની વસ્તુઓ મળી આવી

કારમાંથી પ્લાસ્ટિકના ગ્લાસ તથા અન્ય નાસ્તાની વસ્તુઓ મળી આવી હતી જેના આધારે ટ્રાફિક પોલીસ પણ અનુમાન લગાવી રહી છે કે અકસ્માત સર્જનાર કારચાલક દારૂના નશામાં હોય જેથી ફરિયાદમાં મોટર વેહિકલ એક્ટની કલમ 185 મુજબ અને અન્ય કાયદાકીય કલમો મુજબ ગુનો નોંધ્યો હતો.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!