GSTV
Gujarat Government Advertisement

ગરમીમાં કરવી છે કારની સંભાળ, તો આ વાતોને રાખો ધ્યાનમાં

Last Updated on July 20, 2020 by Karan

શું તમે જાણો છો કે, ગરમીની અસર તમારી કાર ઉપર પડે છે. સમર સીઝન શરૂ થતાની સાથે જ કારનો ખાસ ખ્યાલ રાખવા માટે તમારા મનમાં સવાલ આવતો હશે. સંભાળ તો રાખવી છે પણ કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. તો આજે અમે તેના વિશે જણાવવા જઈ રહ્યાં છીએ.

કુલેંટ

ગરમીની સીઝનમાં એન્જીનને ઠંડુ રાખવા માટે સમર સીઝનમાં કુલેંટને ફ્લુડ જરૂરી છે. તો એવામાં ધ્યાન રાખો, એન્જીન જો વધારે ગરમ થઈ જતુ હોય તો ગાડી બંધ પણ પડી શખે છે. જો કુલેંટનું લેવલ ઓછું હોય તો તેને અત્યારે જ રિફીલ કરાવો.

ટાયર

સમર સીઝનમાં ટાયરમાં હવાનું પ્રેશર વધી જાય છે. તો તેવામાં કારનું ટાયર ફાટી જવાની શક્યાતા દેખાઈ રહી છે. ત્યારે ટાયરના પ્રેશરને સમયે સમયે ચેક કરાવતા રહો.

એન્જીન બેલ્ટ્સ

એન્જીમાં કેટલાક બેલ્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. બેલ્ટ્સ રબરની બનેલી હોય છે. ગરમીની સીઝનમાં તે ઢીલી થઈ શકે છે. એટલું જ નહીં ગરમીના કારણે બેલ્ટ તુટી પણ શકે છે. તેવામાં નિયમીત રીતે ગાડીના બેલ્ટ્સની ચકાસણી કરાવતા રહો.

એસી

ગરમીની સીઝનમાં દરેક કારમાં એસી ચાલું હોય છે. જો તમારી કાર જૂની છે તો તેનું એસી ચેક કરાવી લો અને તમારી કાર નવી છે તો તેની સર્વિસ કરાવી લેવી જોઈએ.

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!