GSTV

મોરબીના માંડલ ગામ પાસે સેન્ટ્રો કારમાં લાગી આગ, કારમાં સવાર લોકોનો આબાદ બચાવ

મોરબીના માંડલ ગામ પાસે સેન્ટ્રો કારમાં આગ લાગવાની ઘટના બની છે. હળવદ થી રાજકોટ જતાં કાર સળગી હતી. કારમાં આગ લાગી તે સમયે કારમાં પાંચ લોકો સવારી કરી રહ્યા હતા.

જો કે આગ લાગતાની સાથે જ સવાર તમામ લોકોએ સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી જતા તમામ લોકોનો બચાવ થયો હતો.

Related posts

15 દિવસથી ઘરે નથી ગઈ નર્સ! ત્રણ વર્ષની દિકરી હોસ્પિટલ બહાર માતાને મળવા તરસી રહી છે, ભાવુક કરી દેશો આ Video

Arohi

લોકડાઉનના માર વચ્ચે ટ્રક ચાલકોની ઉઘાડી લૂંટ, જીવન જરૂરી વસ્તુના ટ્રક ચાલકોએ વધાર્યા ભાડા

Pravin Makwana

ફોર્બ્સની અમીરોની યાદીમાં ભારતના મુકેશ અંબાણી આ ક્રમે, નંબર વન પર એ બિઝનેસમેન જેની વેબસાઈટ વિના કોઈને ચાલતું નથી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!