GSTV
Home » News » સરફરાઝે પાકિસ્તાની બોલરોને બતાવ્યા વિશ્વમાં શ્રેષ્ઠ

સરફરાઝે પાકિસ્તાની બોલરોને બતાવ્યા વિશ્વમાં શ્રેષ્ઠ

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ શ્રીલંકા સામે પાંચ વન ડે મેચની સિરીઝ ટીમના સર્વશ્રેષ્ઠ દેખાવ પર પાકિસ્તાનની ટીમના કપ્તાન સરફરાઝ અહેમદે કહ્યું છે કે, તેની ટીમની બોલિંગ વિશ્વની સર્વશ્રેષ્ઠ બોલિંગના રૂપમાં વિકસિત થઇ છે.

શ્રીલંકા સામે સિરીઝમાં મળેલી સરસાઇનો શ્રેય સરફરાઝે હસન અલી જેવા બોલરોને આપ્યો છે. જેણે હાલમાં આઇસીસી રેન્કિંગમાં ટૉચનું સ્થાન હાંસલ કર્યું છે. પાકિસ્તાનની બોલિંગને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ માનવા પર સરફરાજે કહ્યું કે, તમે કહી શકો છો. જે પ્રકારથી બોલર ચેમ્પિયન્સ ટ્રોફીથી સારો દેખાવ કરતા આવ્યા છે. તેમાં જોવામાં આવે તો અમે કોઇપણ ટીમને 240થી વધુ રન બનાવવા દીધા નથી. બાદમાં આ લક્ષ્યને પણ અમે હાંસલ કર્યો છે. અમે સારી બોલિંગ અને બેટિંગ પણ કરી છે.

Related posts

ભારતના જે ખેલાડીએ ઉતાવળમાં નિવૃતિ લઈ લીધી હવે તેને ફરી ટીમમાં આવવું છે

Riyaz Parmar

જે રેકોર્ડ બનાવવાથી તમામ ટીમો દૂર ભાગે છે એ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાએ બનાવી દીધો

Mansi Patel

કોહલીએ હવે ટેસ્ટમાં એક સેન્ચુરી વધારે ફટકારી તો રિકી પોન્ટિંગ ભૂતકાળ બની જશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!