GSTV

પાકિસ્તાન મરીન દ્વારા પકડવામાં આવેલી ગુજરાતની 1૦ ફિશિંગ બોટના લાયસન્સ રદ

પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્રારા પકડવામાં આવેલી ગુજરાતની 1૦ ફિશિંગ બોટના લાયસન્સ રદ કરાયા છે. ગુજરાતની ૧૦ ફિશિંગ બોટનું રજીસ્ટ્રેશન પોરબંદર ખાતે થયેલું છે. આ તમામ બોટના રજીસ્ટ્રેશન તથા ફિશિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા હોવાનું મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી પોરબંદરની યાદીમાં જણાવાયું છે. રાષ્ટ્રીય સુરક્ષાનાં કારણોસર પાકિસ્તાનના જુદા-જુદા બંદરો પર રાખવામાં આવેલી રાજ ક્રિષ્ના, ધર્મરાજ, હેતલ, શ્રી કેદારનાથ, મરીન મોનાર્ક, સાધના, શ્રી રાજ સાગર, વિજય ક્રિષ્ના, સૂર્યરાજ અને વિશ્વરાજ એમ ૧૦ બોટનાં રજીસ્ટ્રેશન તથા ફિશિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યાં છે.

READ ALSO

Related posts

જો લોકડાઉનનું સારી રીતે પાલન કરીશુ તો 400 જિલ્લાને બચાવીશું, જ્યાં હજૂ પણ એકેય કેસ નથી

Pravin Makwana

કોરોનાએ પાણી ફેરવી દીધુ, ભારતમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ

Pravin Makwana

ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારત વિશ્વમાં 130માં સ્થાને, લોકડાઉન સમયે તમારા મોબાઈલમાં બસ આટલી જ સ્પીડ આવે છે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!