મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

ટેક્વોન્ડો રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં A One Xavier’s Schoolની વિદ્યાર્થીનીની સુવર્ણ સિદ્ધિ

ટેક્વોન્ડો રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં A One Xavier’s Schoolની વિદ્યાર્થીનીની સુવર્ણ સિદ્ધિ — ફોટો 1

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

*ટેક્વોન્ડો રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં A One Xavier’s Schoolની વિદ્યાર્થીનીની સુવર્ણ સિદ્ધિ* 
નરોડા: તા. 26 સપ્ટેમ્બર, 2026ના રોજ આણંદ ખાતે 6th સબ-જુનિયર કેટેગરી તથા 7th કેડેટ કેટેગરીની IT રાજ્ય કક્ષાની ટેક્વોન્ડો ચેમ્પિયનશિપ-2026 યોજાઈ હતી.આ સ્પર્ધામાં A One Xavier’s School, Narodaની ધોરણ 5-Aની વિદ્યાર્થીની ધૃતિ *ભરત દામાએ સબ-જુનિયર કેટેગરીમાં ઉત્કૃષ્ટ રમતપ્રદર્શન કરી ગોલ્ડ મેડલ 🥇* પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.ધૃતિની આ શાનદાર સિદ્ધિ બદલ તેને *નેશનલ લેવલ માટે પસંદગી મળી છે* . તેની મહેનત, શિસ્ત અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાને શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવી હતી.શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને સમગ્ર શાળા પરિવારે ધૃતિ ભરત દામાને હાર્દિક અભિનંદન પાઠવી આગામી નેશનલ ચેમ્પિયનશિપ માટે શુભેચ્છાઓ પાઠવી છે.A One Xavier’s School, Narodaવિદ્યાર્થીઓની સર્વાંગી પ્રતિભા અને સિદ્ધિઓને પ્રોત્સાહન આપતી શાળા