કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
અક્ષર સ્કૂલ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ની ઉજવણી
રિપોર્ટેડ બાય: HITESHBHAI VASOYA, RAJKOTપ્રકાશિત :
શાળા/કોલેજ : AKSHAR SCHOOL
અક્ષર સ્કૂલ વિવિધ તહેવારોની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યોનો સિંચન કરે છે. અક્ષર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલને જન્માષ્ટમીને અનુરૂપ સુશોભિત કરીને મટકીફોડના કાર્યક્રમ તેમજ રાસ ગરબા દ્વારા જન્માષ્ટમીના તહેવારને ઉજવવામાં આવ્યો હતો. પ્રિ- સ્કૂલના બાળકોએ રાધા-કૃષ્ણના ફેન્સીડ્રેસ દ્વારા ઉજવણીમાં ભાગ લીધો હતો તેમજ ટીચર્સ દ્વારા બાળકોને જન્માષ્ટમી નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી જે.એન. મહેતા, વઘાસિયા સર, વિષ્ણુસર, એકેડમીક હેડ તથા ટીચર્સ એ જહેમત લીધી હતી.
