મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

કોણ બનશે ગુજરાતનો જીનીયસ ક્વિઝમાં" બારોટ આદિત્ય રનર્સપ

શાળા/કોલેજ : શ્રી આદર્શ વિદ્યાલય સિપોર

તારીખ.૨૭-૮-૨૦૨૬ ને ગુરુવારના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ "કોણ બનશે ગુજરાતનો જીનીયસ ક્વિઝમાં" સમગ્ર ગુજરાત રાજ્યમાં વડનગર તાલુકાના સિપોર ગામનો ધોરણ-૭ માં શ્રી આદર્શ વિદ્યાલય સિપોર સ્કૂલનો વિદ્યાર્થી" બારોટ આદિત્ય મહેશકુમાર" રનર્સપ રહી સિપોર ગામ અને શાળાનું ગૌરવ વધારેલ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ૩૦૦ વિદ્યાર્થીઓ પૈકી બીજો નંબર પ્રાપ્ત કરી સિપોર ગામ અને શાળાનો ડંકો વગાડ્યો છે તેથી સમગ્ર સિપોર ગામ અને શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.