મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

SGFI જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં નરોડા વોર્ડની U-19 ગર્લ્સ ટીમ ચેમ્પિયન

SGFI જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં નરોડા વોર્ડની U-19 ગર્લ્સ ટીમ ચેમ્પિયન — ફોટો 1

શાળા/કોલેજ : એક્સેલન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ

SGFI જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં નરોડા વોર્ડની U-19 ગર્લ્સ ટીમ ચેમ્પિયન

SGFI જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં નરોડા વોર્ડની U-19 ગર્લ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન. આ ઉપરાંત, એક્સેલન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની નીચેની ત્રણ પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓની સ્ટેટ લેવલ સ્પર્ધા માટે પસંદગી થઈ છે:  પાંચાલ બ્રિના પટેલ રિયા કેશવાણી દીપિકા ત્રણેય વિદ્યાર્થીનીઓને તેમની ઉત્કૃષ્ટ રમતગમત પ્રતિભા અને સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ સફળતા માટે શુભેચ્છાઓ. તેમજ સમગ્ર ટીમ, કોચ અને એક્સેલન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો તથા શિક્ષકોને પણ આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન. સ્ટેટ લેવલ પર પણ આ જ ઉત્સાહ, જુસ્સા અને શ્રેષ્ઠ પ્રદર્શન સાથે વિજય પ્રાપ્ત કરો તેવી હાર્દિક શુભેચ્છાઓ.