મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

Tiranga yatra

શાળા/કોલેજ : Bhupgadh Primary school

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ભુપગઢ ગામ મુકામે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના વિવિધ હોદ્દેદાર શ્રી, રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, તેમજ વિવિધ હોદ્દેદાર શ્રી,માનનીય રાજકોટ તાલુકા મામલતદારશ્રી, માનનીય તાલુકા વિકાસ અધિકારીશ્રી, તેમજ વિવિધ અગ્રગણ્ય મહાનુભાવો નીપ્રેરક ઉપસ્થિતિમાં  ભુપગઢ પ્રાથમિક શાળા, તેમજ અન્ય શાળા દ્વારા દેશભક્તિ ની ઝલક ને અનુરૂપ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી તેમજ મહાનુભવો અને સમગ્ર ગ્રામજનો દ્વારા તિરંગા યાત્રા ની ભવ્ય રેલી દ્વારા ઉજવણી કરવામાં આવી.