મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

એસજીએફઆઈ ખો-ખોમાં એ વન ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થીનીની રાજ્ય કક્ષાએ પસંદગી

એસજીએફઆઈ ખો-ખોમાં એ વન ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થીનીની રાજ્ય કક્ષાએ પસંદગી — ફોટો 1

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

અમદાવાદ : એસજીએફઆઈ U-17 ગર્લ્સ ખો-ખો સ્પર્ધામાં એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડાની ધોરણ-10ની વિદ્યાર્થીની હિર વ્યાસે પ્રથમ વોર્ડ કક્ષાની સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ જિલ્લા કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. હવે હિર વ્યાસની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ છે.   હિર વ્યાસની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.