મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

એસજીએફઆઈ અમદાવાદ જિલ્લા બોક્સિંગ ચેમ્પિયનશિપ-2026માં એ વન ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીની શાનદાર સિદ્ધિ

એસજીએફઆઈ અમદાવાદ જિલ્લા બોક્સિંગ ચેમ્પિયનશિપ-2026માં એ વન ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીની શાનદાર સિદ્ધિ — ફોટો 1

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

તા. 02 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલી એસજીએફઆઈ (SGFI) અમદાવાદ જિલ્લા બોક્સિંગ ચેમ્પિયનશિપ-2026માં એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડાના ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી *ધ્રુવ રુદ્ર ચેતનકુમારે* ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને તૃતીય સ્થાન (બ્રોન્ઝ મેડલ) પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકમિત્રોએ પણ ધ્રુવના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.