કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
શ્રી ગઢડા પ્રા. શાળામાં પર્યાવરણલક્ષી પ્રવૃત્તિ
રિપોર્ટેડ બાય: ધર્મેશભાઈ દવે, ગઢડા, તા. પડધરી, જિ. રાજકોટપ્રકાશિત :
ફોટો 1 / 4
શાળા/કોલેજ : શ્રી ગઢડા પ્રાથમિક શાળા
પડધરી તાલુકાની શ્રી ગઢડા પ્રા. શાળામાં વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જ્ઞાન વિકસે અને લગાવ ઉત્પન્ન થાય તે માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવી. ઘરમાં રહેલ કોલ્ડ્રિંક્સની ખાલી બોટલમાંથી રંગબેરંગી કુંડા બનાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ જાતે બનાવેલ કુંડામાં વિવિધ જાતના ફુલછોડ રોપી પ્રકૃતિ રક્ષણની જવાબદારી નિભાવી.




