મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

Activity for students

શાળા/કોલેજ : શ્રી જ્ઞાનધારા વિદ્યામંદિર

શાળામાં કરાવવામાં આવતી અલગ-અલગ પ્રવૃતિઓ દ્વારા વિધાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ થતો હોવાથી વિધાર્થીઓને કરાવવામાં આવતી અલગ-અલગ પ્રવૃતિઓ કે જેના દ્વારા તેઓ ખેલમહાકુંભ જેવી ઇવેન્ટમાં ભાગ લે છે અને પોતાના વિકાસની દિશા નક્કી કરી આગળ વધે છે.