કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
FRUITDAY CELEBRATION
રિપોર્ટેડ બાય: vishal, RAJKOTપ્રકાશિત :
ફોટો 1 / 2
શાળા/કોલેજ : NOBLE PRIMARY SCHOOL
નોબલ પ્રાયમરી સ્કુલ - નાણાવટી ચોક ગાંધીગ્રામ રાજકોટ ખાતે વિદ્યાર્થીઓમાં ફળોના મહત્વ અંગે જાગૃતિ લાવવા અને બાળકોને પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી "ફ્રુટ ડે" (ફળ દિવસ) ની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો રંગબેરંગી ફળોના પોષક પહેરીને આવ્યા હતા. પ્રાથમિક વિભાગના બાળકોને વિવિધ ફળોના ફાયદાઓ વિષે સમજુતી આપી હતી. આ સુંદર આયોજનને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.


