કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
આણંદ જિલ્લામાં સૌથી વધુ ધોરણ ૧૨ માં A૧ ગ્રેડ મેળવનાર સંસ્થા સરસ્વતી શિશુકુંજ, બોરસદ
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, બોરસદપ્રકાશિત :

શાળા/કોલેજ : સરસ્વતી શિશુકુંજ, બોરસદ
હાલમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું.આણંદ જિલ્લામાં સૌથી વધુ વિજ્ઞાન પ્રવાહમાં A૧ -૧૭ વિદ્યાર્થીઓ,A૨-૪૪ વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં A૧-૧૧ વિદ્યાર્થીઓ,A૨-૨૦ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરનારી સંસ્થા સરસ્વતી શશીકુંજ, બોરસદ.
જેમા વિજ્ઞાન પ્રવાહમાં 1st રેન્ક વંશ શાહ per 98.46 pr 99.90, જાનવી જાદવ pr 99.93, મિહિર રાણા pr 99.73, કૃપા બારોટ pr 99.64 અને સામાન્ય પ્રવાહમાં આર્યન પટેલ pr 99.36, શ્લોક ઠાકર pr 99.85 A1 grade મેળવ્યા.શાળાનું પરિણામ શ્રેષ્ઠ મેનેજમેન્ટ, શ્રેષ્ઠ શિક્ષકો અને શાળાના શિસ્તબદ્ધતા તથા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ઉચ્ચતમ વાતાવરણ ને કારણે આ પરિણામ મળ્યું છે.
