કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
જોયફૂલ સેટરડે
રિપોર્ટેડ બાય: દોંગા ઉર્વશી વાઘજીભાઈ, તા: જેતપુર, જી: રાજકોટપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : પીએમ શ્રી મોટા ગુંદાળા પ્રાથમિક શાળા
દોંગા ઉર્વશી વાઘજીભાઈ દ્વારા સરકાર શ્રી ના પરિપત્ર મુજબ 'બેગલેસ ડે' અંતર્ગત શનિવારે બાળકોને મજા પડે તેવી રમતો રમાડવામાં આવી અને સેટરડેને જોયફુલ સેટરડે બનાવવામાં આવ્યો.





