કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
MATHS SCIENCE EXHIBITION 2026
રિપોર્ટેડ બાય: HIRAPARA PIYUSHKUMAR BABUBHAI, JETPURપ્રકાશિત :
શાળા/કોલેજ : PM SHRI MOTA GUNDALA PRIMARY SCHOOL
28 February 2026 NATIONAL SCIENCE DAYના દિવસે મારી શાળા માં ધોરણ 6 થી 8 ના બાળ વૈજ્ઞાનિકો દ્વારા 52 જુદી જુદી કૃતિઓ અને ગણિત મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા. જેમના માર્ગ દર્શક શિક્ષક ગણિત વિજ્ઞાન શિક્ષક પિયુષભાઈ હીરપરા હતા.
