મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

જનરલ પ્રાર્થના સભા સરસ્વતી શિશુકુંજ શાળા બોરસદ

શાળા/કોલેજ : સરસ્વતી શિશુકુંજ શાળા બોરસદ

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના જુનિયર અને સીનિયર કેજી અને બાલમંદિરના વિદ્યાર્થીઓની જનરલ પ્રાર્થના સભાનું આયોજન આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ સરસ્વતી શિશુકુંજ શાળામાં કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના શિક્ષકો દ્વારા પ્રાર્થના અને વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય,ગાન સાથે વિવિધ કાર્યક્રમોનું પણ ઉત્કર્ષ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના આચાર્ય અને શાળાના મુખ્ય સંચાલક સંજયભાઈ પટેલ હાજર રહ્યા હતા.