કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
રાધિકા ડે સ્કૂલ એન્ડ હોસ્ટેલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ભવ્ય યજ્ઞનું આયોજન
રિપોર્ટેડ બાય: Radhika Day School and hostel, Rajkotપ્રકાશિત :
ફોટો 1 / 3
શાળા/કોલેજ : Radhika Day School And Hostel
રાધિકા ડે સ્કૂલ એન્ડ હોસ્ટેલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ભવ્ય યજ્ઞનું આયોજન કરાયું હતુ. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને ઉત્તમ પરિણામ માટે પ્રાર્થના સાથે સફળ આયોજન હતુ. તમામ વિદ્યાર્થીઓને દિલથી શુભેચ્છાઓ – મહેનતનો મીઠો ફળ જરૂર મળશે!



