કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
ઉપલેટા વી પી ઘેટીયા માધ્યમિક શાળા ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન
રિપોર્ટેડ બાય: BAHADUR B DANGAR, UPLETAપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : શ્રી વી પી ઘેટીયા માધ્યમિક શાળા ઉપલેટા
ઉપલેટાની વી પી ઘેટીયા માધ્યમિક શાળા ઉપલેટામાં ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે માનનીય વડાપ્રધાન મોદીજી દ્વારા કરવામાં આવેલા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન થયું હતું.





