કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
નિધિ સ્કૂલ દ્વારા " શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ" ની ઉજવણી
રિપોર્ટેડ બાય: યશપાલસિંહ ચુડાસમા, Rajkotપ્રકાશિત :

શાળા/કોલેજ : NIDHI SCHOOL
22મી જાન્યુઆરી એટલે કે અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની સ્થાપના થયેલ ત્યાં ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેને એને આજે બીજું વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ,રાજકોટ શહેરમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા આજ રોજ વિદ્યાર્થી ભાઈઓ દ્વારા ભગવાન શ્રી રામની પૂજા કરવામાં આવી હતી તેમજ સમગ્ર વિદ્યાર્થી ગણ દ્વારા સમૂહ આરતી કરવામાં આવી હતી. આ સમૂહ પૂજન આરતીમાં નિધિ સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ,હર્ષદ રાઠોડ જોડાયેલ હતા..
