મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

CET અનુભવ કસોટી

CET અનુભવ કસોટી — ફોટો 1

શાળા/કોલેજ : Shree Bamanbor Taluka Shala

તારીખ 05/01/2026, સોમવારના રોજ યોજાયેલ CET અનુભવ કસોટીમાં બામણબોર તાલુકા શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.