મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

અમરેલી જિલ્લા કક્ષા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા માં પે. સેન્ટર શાળા નં. 3 ની વિધાર્થીનીનો લોકગીતમાં ઉત્કૃષ્ટ દેખાવ

અમરેલી જિલ્લા કક્ષા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા માં પે. સેન્ટર શાળા નં. 3 ની વિધાર્થીનીનો લોકગીતમાં ઉત્કૃષ્ટ દેખાવ — ફોટો 1

શાળા/કોલેજ : પે. સેન્ટર શાળા નં. 3 આઝાદ ચોક

અમરેલી જિલ્લા કક્ષા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા માં પે. સેન્ટર શાળા નં. 3 ની વિધાર્થીની સોફિયા બેલીમે લોકગીતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું ગૌરવ તેમજ સાવરકુંડલાનું નામ રોશન કર્યું છે.  આ તકે શાળાના આચાર્ય મહમદભાઈ ચૌહાણે  શાળાના સંગીત શિક્ષક કંદર્પભાઈ ભટ્ટને અભિનંદન પાઠવ્યા તેમજ વિધાર્થીની સોફિયા અને તેના શિક્ષક એમ. એ સમા તેમજ એ. એમ કાણાકીયા ને અભિનંદન આપ્યા હતા.