કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
સાવરકુંડલા ની પે. સેન્ટર શાળા નં. 3 બાળકોની સિદ્ધિ
રિપોર્ટેડ બાય: Gameti Sirajbhai, સાવરકુંડલાપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : પે. સેન્ટર શાળા નં. 3 સાવરકુંડલા
પે. સેન્ટર શાળા નં. 3 સવરકુંડલાના બાળકો દ્વારા આનંદદાયી શનિવારની ઉજવણી અને પ્રવુતિ કરવામાં આવી હતી. દરમિયાન ઉત્તમ પ્રવુતિને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.





