કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
વીર બાલ દિવસ ઉજવણી
રિપોર્ટેડ બાય: Kashmira Dineshbhai Bhalodia, RAJKOTપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : Shree Bamanbor Taluka Shala
વીર બાલ દિવસ ઉજવણી નિમિત્તે શાળામાં શિક્ષક શ્રી દ્વારા વક્તવ્ય, બાળકો દ્વારા નિબંધ લેખન તેમજ ચિત્રમાં રંગપુરણી કરીને દિન વિશેષ ઉજવવામાં આવ્યો હતો.





